WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Google Earnings Best 5 way | Google બનાવી દેશે માલામાલ - SMGujarati.in

Google Earnings Best 5 way | Google બનાવી દેશે માલામાલ

Google Earnings Best 5 way । ગૂગલ થી કમાણી કરો । Google Earnings Gujarati । Make Money by Google ગુજરાતી । ગૂગલ । કમાણી । Earn money sitting at home । ગૂગલ થી પૈસા કમાવાની 5 રીત | Make Money

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જય શ્રી ક્રિષ્ના મિત્રો

તો હું છું પરેશ ઠાકોર ( Raj ) અને તમે જોઈ રહ્યા છો આપણા બધાની વેબસાઈડ એટલે કે “SMGujarati.in” અને દિલ થી સ્વાગત છે તમારું આપણા આ Blog ” Google Earnings Best 5 way “ પોસ્ટ માં તો મિત્રો તમે પોસ્ટર અને ટાઇટલ જોઈને સમજી ગયા હશો કે આજનો આ લેખ સેના પર છે તો આપજો આ પોસ્ટ હું તમને માહિતી આપીશ કે કેવી રીતે Google ઉપીયોગ કરીને તમે કમાઈ શકો છો તો લેખ ને છેલ્લે સુધી વાંચવા નમ્ર વિનંતી..

Google ફક્ત એક search engine જ નહીં પણ એક Popular Tool પણ છે જેનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો. આ રીતમા કમાણી કરવાનું પણ સામેલ છે. Google ની મદદથી કમાણી કરવાની ઘણી રીતો છે, માટે તમે પોતાની Skills અને Target ના આધાર પર સૌથી સારી રીત પસંદ કરી શકો છો. આમ તો Google  તમને ઘણી તકો આપે છે પણ અમે અહીં પાંચ સૌથી સારી રીતો વિશે જણાવી રહ્યા છીએ. તેમાં Google  Adsense, Playstore, Cloud Platform જેવી Service સામેલ છે.

Google AdSense શું છે ? | Make Money

Google  Adsense એક Advertising program છે, જે તમને પોતાની Website કે blog પર Ad દેખાડવા માટે પેમેન્ટ કરે છે. જ્યારે કોઈ user તમારી Ad પર Click કરે છે કે તેને દેખાય છે, તો તમને તેના બદલામા પૈસા મળે છે.

આ પણ વાંચો :- How To Make Money Google Pay Apk

Google Play Store  શું છે ? | Make Money

Google Play એક Digital Store છે જ્યાં તમે Apps, Games, Music, Movies અને બીજા Digital content વેચી શકો છે. જ્યારે કોઈ user તમારી Product કે Service ખરીદે છે, તો તમને પૈસા મળે છે.

આ પણ વાંચો :- How To Apply Driving Licence Online । ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી

Google Cloud Platform  શું છે ? | Make Money

Google  Cloud Platform એક Cloud computing service છે તો તમને તમારી વેબસાઈટ, apps અને બીજી application ને ચલાવવા માટે Computing, storage અને Networking Solutions આપે છે. તમે Google Cloud Platformનો ઉપયોગ કરીને પોતાના Customers પાસેથી સર્વિસ ચાર્જ કે Subscription ફી લઈ શકો છો.

Google Affiliate Marketing શું છે ? | MAke Money

Google Affiliate Marketing એક program છે જે તમને બીજી કંપનીઓની products કે સર્વિસને પ્રોત્સાહન આપવા માટે payment કરે છે. જો તમારી પાસે કોઈ કંપનીની પ્રોડક્ટ્સનો url છે, તો તમે તેને તમારી વેબસાઈટ કે Social media પર promote કરી શકો છો અને જ્યારે કોઈ તેને ખરીદે છે, તો તમને Commission મળી શકે છે.

આ પણ વાંચો :- PM Mudra Loan: દરેકને મળશે 50 હજારથી 10 લાખ રૂપિયાની ઈન્સ્ટન્ટ Loan, આ રીતે કરો અરજી

Google Surveys  શું છે ? | Google Surveys Make Money

Google Surveys એક સર્વે પ્રોગ્રામ છે જે તમને તમારી products કે સર્વિસ વિશે લોકો પાસેથી reaction લેવા માટે payment કરે છે. જ્યારે તમે એક સર્વે પૂરો કરો છો, તો તમને પૈસા મળે છે.

Earnigs Tips & Tricks | Make Money 2024

જો તમે Google ની મદદથી કમાણી કરવા માંગો છો, તો કેટલીક વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.

  • Fix your target : . સૌથી પહેલા, તમારે એ નક્કી કરવું પડશે કે તમે Google નો ઉપયોગ કરીને શું મેળવવા માંગો છો. શું તમે પૈસા કમાવા માંગો છો કે પછી તમારા બિઝનેસને પ્રોત્સાહન આપવા માંગો છો.
  • Know your specialty: તમારા ટારગેટને નક્કી કર્યા બાદ, તમારે તમારી સ્પેશિયાલિટી શોધવાની જરુર છે. જેમ કે તમે શેમા સારા છો? કે તમારી પાસે શું સ્કિલ અને જાણકારી છે?
  • Make a plan: એકવાર જ્યારે તમે તમારી સ્પેશિયાલિટી શોધી લો છો, તો તમારે એક પ્લાન બનાવવાની જરુર પડશે કે તમે Google નો ઉપયોગ કરીને તમારા ટારગેટને કેવી રીતે પુરો કરશો?
  • Work hard: Google ની મદદથી કમાણી કરવા માટે, તમારે સખત મહેનત કરવાની જરુર છે. તમારે તમારા ટારગેટ પર ફૉકસ કરવું પડશે અને સતત કામ કરવું પડશે. ધ્યાન આપો કે આ તમામ રીતોમાં સફળતા મેળવા માટે તમારે પ્રયાસ કરવો પડશે. તેમાં સફલ થવા માટે સમય અને મહેનત લાગે છે.
આ પણ વાંચો
Make MoneyClick Here
Home PageClick Here

Leave a Comment

error: Content is protected !!