WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Oppo Reno & Oppo Reno 11 Pro 5G । માર્કેટ માં ધમાલ મચાવે એવો ફોન જાણો - SMGujarati.in

Oppo Reno & Oppo Reno 11 Pro 5G । માર્કેટ માં ધમાલ મચાવે એવો ફોન જાણો

Reno 11 pro 5g| Oppo Reno 11 pro| realme 11 pro+,oppo reno 11 pro price| oppo reno 11 pro Gujarati | SmartPhone | Oppo Reno 11 Pro 5G In Gujarati 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oppo Reno & Oppo Reno 11 Pro 5G :- મિત્રો હું છું પરેસ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણા બધાની સાઈડ એટલે એ “smgujarati.in” અને સ્વાગત છે તમારું આપણા આ ” Oppo Reno & Oppo Reno 11 Pro 5G “ બ્લોગ Post માં તો વહાલા વાંચકો આજના આ લેખ મેં Oppo Reno & Oppo Reno 11 Pro 5G આ બને ફોન વિષે માહિતી આપીશું જેમાં

Oppo Reno & Oppo Reno 11 Pro 5G : બેટરી , પ્રોસેસ , ચાર્જર , કેમેરા ,રેમ ,સ્ટોરેજ ,અને આ Mobile ના ભાવ ( Price ) વિષે તમે સાચી અને સચોટ માહિતી મળશે તો બન્યા રેજો આ બ્લોગ પોસ્ટ સાથે..

Oppo Reno 11 સિરીઝ  : ઓપ્પો (Oppo) એ આખરે ચીનમાં તેની ઓપ્પો રેનો 11 સિરીઝ (Reno 11 Series) નું અનાવરણ કર્યું છે. ઓપ્પો રેનો 11 5જી (Oppo Reno 11 5G) અને ઓપ્પો રેનો 11 પ્રો 5જી (Oppo Reno 11 Pro 5G) SmartPhone  ને વધુ સારા કેમેરા અને ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. Oppo Reno 11 અને Reno 11 Pro 5G SmartPhone  80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, Android 14 OS, 50MP પ્રાઈમરી રીઅર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. રેનો 11 સીરીઝના આ બંને SmartPhone  એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. Oppo Reno 11 અને Reno 11 Pro 5G ની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર બધું જાણો…

શું છે Oppo Reno 11 પ્રો 5G ની કિંમત

Oppo Reno 11 Pro 5G SmartPhone ના 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,499 યુઆન (લગભગ 41,100 રૂપિયા) છે. જ્યારે 12 GB  રેમ અને 512 GB  સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત (લગભગ 45,100 રૂપિયા) ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શું છે Oppo Reno 11 5G ની કિંમત

Oppo Reno 11 5Gનું 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટ 2,499 યુઆન (લગભગ રૂ. 29,700)માં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે 12 GB  રેમ અને 256 GB  સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,799 યુઆન (લગભગ 32,900 રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે 12 GB  રેમ અને 512 GB  સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,999 યુઆન (લગભગ 35,300 રૂપિયા) છે.

જાણો ફીચર્સ  Oppo Reno 11 પ્રો 5G 

Oppo Reno 11 Pro SmartPhone માં 6.74 ઇંચની FullHD+ ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. ડિસ્પ્લે 240Hz ટચ સેમ્પલિંગ રેટ ઓફર કરે છે. પ્રો મોડલમાં સ્ક્રીન 1600 nits સુધીની ટોચની બ્રાઇટનેસ આપે છે. પ્રમાણભૂત Reno 11 5G માં MediaTek ડાયમેન્શન 8200 પ્રોસેસર છે.

Oppo Reno 11 Pro 5G
Oppo Reno 11 Pro 5G

રેનો 11 ફોનને 8 GB  રેમ અને 256 GB  સ્ટોરેજ, 12 GB  રેમ અને 256 GB  સ્ટોરેજ અને 12 GB  રેમ અને 512 GB  સ્ટોરેજમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Oppo Reno 11 Pro SmartPhone માં Aperture F/1.8, સિક્સ-એલિમેન્ટ લેન્સ, OIS સાથે 50MP પ્રાથમિક કેમેરા છે. હેન્ડસેટમાં 32MP પોટ્રેટ અને બે 8-મેગાપિક્સલ સેન્સર પણ છે. ફોનનો કેમેરા 2x હાઇબ્રિડ ઝૂમ અને 20x ડિજિટલ ઝૂમ ઓફર કરે છે. હેન્ડસેટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.

પ્રો વેરિઅન્ટમાં 4700mAh બેટરી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

ઓપ્પો Reno આગિયાર 5G ફીચર્સ

જ્યારે Reno 11 5G SmartPhone માં 6.7 ઇંચની ડિસ્પ્લે છે જે (2,412 X 1,080 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 800 nits છે. ફોનમાં પંચ-હોલ કટઆઉટ આપવામાં આવ્યું છે. ડિસ્પ્લે 120 Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. Reno 11 Proમાં Snapdragon 8+ Gen 1 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે Adreno GPU છે.

જ્યારે રેનો 11 પ્રોને 12 GB  રેમ અને 256 GB  સ્ટોરેજ અને 12 GB  રેમ અને 512 GB  સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કેમેરા વિશે વાત કરીએ તો, Reno 11 5G SmartPhone  50-મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર કેમેરા સાથે આવશે. હેન્ડસેટમાં 32-મેગાપિક્સલ સેકન્ડરી અને 8-મેગાપિક્સલના બે વધુ સેન્સર છે. આ SmartPhone માં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે.

Oppo Reno 11 5G ને પાવર આપવા માટે, 4800mAh બેટરી આપવામાં આવી છે જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Leave a Comment

error: Content is protected !!