WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Samsung સૌથી સસ્તો આ ફોન કર્યો લોન્ચ । 50MP કેમેરા સાથે 5000mAh પાવરફુલ બેટરી, શરૂઆતની કિંમત જાણો - SMGujarati.in

Samsung સૌથી સસ્તો આ ફોન કર્યો લોન્ચ । 50MP કેમેરા સાથે 5000mAh પાવરફુલ બેટરી, શરૂઆતની કિંમત જાણો

Samsung Galaxy A05 । Samsung Galaxy A05 Gujarati । Samsung Galaxy A05 Price । Samsung Galaxy A05 Ram । Samsung Galaxy A05 ગુજરાતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Samsung મંગળવારે ભારતમાં Mid-range segment માં એક સસ્તો 4G smartphone Galaxy A05 લોન્ચ કર્યો છે. કંપનીએ હાલમાં જ આ ફોનને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો છે.

કંપનીએ Samsung Galaxy A05ને બે વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોનની શરૂઆતી કિંમત 9,999 રૂપિયા છે. આ ફોન ગ્રીન, સિલ્વર અને બ્લેક રંગના વિકલ્પોમાં ઓફિશિયલ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફોન પર 1,000 રૂપિયાનું કેશબેક ડિસ્કાઉન્ટ મળશે.

Samsung Galaxy A05 વેરિએન્ટ મુજબ ની Price

Variantકિંમત ( Price )
4GB RAM + 64GB સ્ટોરેજ₹9,999
6GB RAM + 128GB સ્ટોરેજ₹12,499

Samsung ગેલેક્સી A05 Specification


શું છે Samsung Galaxy A05 ડિસ્પ્લે

Samsung Galaxy A05 સ્માર્ટફોનમાં 720 x 1600 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.7 ઇંચની HD+ ડિસ્પ્લે છે. આ એલસીડી પેનલ પર બનેલી વોટરડ્રોપ નોચ સ્ક્રીન છે.

આ ફોન ની પર્ફોર્મન્સ ( Performance )

મોબાઈલમાં પર્ફોર્મન્સ માટે 2.0 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ સાથે મીડિયાટેક હેલીઓ જી85 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન Android 13 Pro ઓપરેટિંગ સિસ્ટમ સાથે OneUI ઇન્ટરફેસ પર કામ કરે છે.

શું છે Samsung Galaxy A05 મેમરી

 Samsung Galaxy A05 વર્ચ્યુઅલ રેમ ટેકનોલોજીથી સજ્જ છે. જેની મદદથી ફોનની ફિઝિકલ રેમમાં 6GB રેમ ઉમેરી શકાય છે, જે તેને 12GB રેમનો પાવર આપે છે. Samsungે તેને રેમ પ્લસ ફીચર નામ આપ્યું છે.

Samsung Galaxy A05

શું છે Samsung Galaxy A05 કેમેરા

 ફોન ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રીયર કેમેરાને સપોર્ટ કરે છે. તેની પાછળની પેનલમાં 50MP વાઈડ એંગલ લેન્સ અને 2MP ડેપ્થ સેન્સિંગ કેમેરા છે. Galaxy A05 પાસે સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8MP ફ્રન્ટ કૅમેરો છે.

આ પણ વાંચો :- Oppo Reno & Oppo Reno 11 Pro 5G । માર્કેટ માં ધમાલ મચાવે એવો ફોન જાણો

શું છે Samsung Galaxy A05 બેટરી

 પાવર બેકઅપ માટે સ્માર્ટફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. તેને ચાર્જ કરવા માટે 25W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી ઉપલબ્ધ છે.

Samsung Galaxy A05 વિશેસ માહિતી 

Samsung Galaxy A05 ચાર વર્ષની સુરક્ષા અપડેટ્સ અને 2 વર્ષ Android OS અપડેટ્સ સાથે આવે છે. આ ફોનમાં ડ્યુઅલ સિમ 4G, ડ્યુઅલ બેન્ડ WI-FI, બ્લૂટૂથ 5.3 અને GPS જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :- Jioનો ધમાકોઃ ટૂંક સમયમાં સ્માર્ટફોનની કિંમતમાં Laptop  લાવશે, કિંમત 15000 રૂપિયા સુધી હશે

Leave a Comment

error: Content is protected !!