WhatsApp ગ્રૂપમાં જોડાવો!
What Is Digital Marketing In Gujarati | ડિજિટલ માર્કેટિંગ શુ

What Is Digital Marketing In Gujarati | ડિજિટલ માર્કેટિંગ શું છે

ડિજિટલ માર્કેટિંગ શું છે ( What Is Digital Marketing )

શું તમે ગુગલ  અને  અન્ય સર્ચ એન્જીન મદદથી ડિજિટલ માર્કેટિંગ વિશે જાણોવા માંગો છો , અથવા તમારે ફક્ત ડિજિટલ માર્કેટિંગ વિશે માહિતીની જરૂર છે , તેથી જો તમે ડિજિટલ માર્કેટિંગ વિશે સર્ચ કરી રહ્યા છો , તો તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો.

આજે અમે તમારી સાથે ડિજિટલ માર્કેટિંગ સંબન્ધિત તમામ માહિતી સેર કરવા જઈ રહ્યા છીએ .જો આ વિશે જાણવા માંગો છો , તો તમે આમરી સાથે રહો કારણકે કે આજે તમે ડિજિટલ માર્કેટિંગ સાથે સંબન્ધિત ઘણી બધી માહિતી જાણવાના છે . ચાલો શરૂ કરીયે – ગુજરાતીમાં ડિજિટલ માર્કેટિંગ શુ છે .

ડિજિટલ માર્કેટિંગ શું છે ( Gujarati Digital Marketing   )

ટેલેગ્રામ ગ્રુપ (98k) Join Now
વોટ્સએપ ગ્રુપ (527 Mem) Join Now

સરળ શબ્દો માં કહીયે તો ડિજિટલ માર્કેટિંગ એટલે ઇન્ટરનેટ કોમ્પ્યુટર અને સોશ્યિલ મીડિયા દ્વારા કરવામાં આવેલ માર્કેટિંગને ડિજિટલ માર્કેટિંગ કહે છે .

આ માર્કેટિંગ કરવા માટે સોશિયલ મીડિયા , મોબાઈલ , ઈમેલ,સર્ચ એન્જીન ઓપ્ટીમાંઝેશન (SEO ) નો ઉપયોગ કરવામાં આવે છે .

ડિજિટલ માર્કેટિંગ , ઘણી ડિજિટલ તકનીકોનો ઉપીયોગ મોબાઈલ ફોન્સ , ડિસ્પ્લે એડ્વત્રઝિંગ અને ઈમેલ માર્કેટિંગ જેવી ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓનું માર્કેટિંગ કરવા માટે થાય છે . જેની મદદથી અમે અમારી પ્રોડક્ટની માહિતી ઘણા લોકો સુધી પહોંચાડી શકીયે છીએ.

ડિજિટલ માર્કેટિંગ સહુથી મહત્વની બાબત એ છે કે , જો તમે કોઈ પ્રોડક્ટ્નું માર્કેટિંગ કરવા ઈચ્છો છો,તો તમે તેને ન્યુનતમ કિંમતે માર્કેટિંગ કરી શકો છો . માર્કેટિંગ કમનીઓને તેનથી ઘણો ફાયદો થાય છે .

શા માટે ડિજિટલ માર્કેટિંગ મહત્વપૂર્ણ છે ( ડિજિટલ માર્કેટિંગ મહત્વ )

તમે બધા જાણો છો કે ઉત્પાદન વેચવા માટે તેનું માર્કેટિંગ કરવું કેટલું મહત્વનું છે . કારણ કે જો આપણે કોઈ પ્રોડક્ટ્નું માર્કેટિંગ ન કરીયે તો પ્રોડક્ટ્નું વહેચાન કરવું ખુબ મુશ્કેલ છે . આ માટે કમ્પનીઓ બજેટ નક્કી કરવું પડશે .

આજના સમયમાં તમામ ડિજિટલ હોવાને કારણે , તમામ કંપનીઓ તેમની પ્રોડક્ટ્નું ઓનલાઇન માર્કેટિંગ કરવાનું પસંદ કરે છે . કારણ કે ઓનલાઇન માર્કેટિંગ કંપની માટે ઘણા ફાયદા છે .

કંપની ઓછા બજેટમાં તેની પ્રોડક્ટનું વ્રિશ્વવ્યાપી માકેર્ટીંગ કરી શકે છે અને તેની પ્રોડકટ વેચી શકે છે . તેથી જ અમે તમને નીચે ડિજિટલ માર્કેટિંગ ફાયદાઓ વેશે જણાંવ્યું છે .

ડિજિટલ માર્કેટિંગના ફાયદા ( ગુજરાતીમાં ડિજિટલ માર્કેટિંગ ફાયદા )

ડિજિટલ માર્કેટિંગ એ એક સરળ અને ઝડપી રીત છે જેની મદદથી અમે અમારા ઉત્પાદને ગમે ત્યાં પ્રમોટ કરી શકીયે છીએ .

જો આપણે ઓફલાઈન માર્કેટિંગ વિશે વાત કરીયે,તો તે જાહેરાત માટે ઘણા ખર્ચ કરે છે . પરંતુ  ડિજિટલ માર્કેટિંગમાં તમે ખુબ ઓછા પૈસાં વિશ્વવ્યાપી માર્કેટિંગ કરી શકો છો.

તમે ઓફલાઈન માર્કેટિંગ ન મેળવી શકો તેના કરતા તમને ડિજિટલ માર્કેટિંગમાંથી ઘણા વધુ લાભો મળે છે કારણકે કે તેની મદદથી તમે લક્ષય પ્રેક્ષક પસંદ કરી શકો છો અને ઉત્પાદનનું માર્કેટિંગ કરી શકો છો .

આમારી બીજી પોસ્ટ ડિજિટલ માર્કેટિંગ વિશે : ક્લિક 

ડિજિટલ માર્કેટિંગ વડે , તમે ગમે ત્યાં તમારી પ્રોડક્ટ્નું માર્કેટિંગ કરી શકો છો. ઉદાહરણ તરીકે , જો તમે ભારતમાં રહો છો અને તમે તમારી પ્રોડકટનું અમેરિકામાં માર્કેટિંગ કરવા માંગો છો , તો તમે ઘરે બેઠા અમેરિકામાં તમારી પ્રોડકટનું માક્રેટિંગ કરી શકો છો .

ડિજિટલ માર્કેટિંગ એ એક એવી રીત છે જ્યાં તમને હજારો રીતો મળે છે જેની મદદથી તમે તમારી પ્રોડક્ટ્નું માર્કેટિંગ કરી શકો છો .

ડિજિટલ માર્કેટિંગ તમારી કંપનીની બ્રાન્ટ વેલ્યુ વધારવાની સાથે , તમે તમારી પ્રોડક્ટ્નું ઓનલાઇન વેચાણ પણ કરી શકો છો .

ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે કરવું ( ડિજિટલ માક્રેટિંગ કરવાની પ્રકિયા )

  • અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે ડિજિટલ માર્કેટિંગ સુ છે . હવે આપણે કઈ રીતો દ્વારા ડિજિટલ માર્કેટિંગ કરી શકીયે તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ . કારણ કે આપણે જાણ્યું છે કે ડિજિટલ માર્કેટિંગ ઇન્ટરનેટ , કોમ્પ્યુટર અને સોશ્યિલ મીડિયા દ્વારા થાય છે .
  • તો આજે આપણે જાણ્યું કે ડિજિટલ માર્કેટીંગ કેવી થાય છે , અને તમે સેનો સેનો ઉપીયોગ કરીને કરી શકો છો આશા રાખીયે છીએ તમને અમારો કન્ટેન્ટ પસંદ આવ્યો હશે આવાજ ડિજિટલ માર્કેટિંગ કન્ટેન્ટ માટે આમરી સાઈડ પસંદ કરવા આભાર .
  • આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા તમને નીચે બોક્સ મળશે એમાં ક્લિક કરીને તમે આમારા ગ્રુપમાં જોડાઈ શકો છો , જે તમને માર્કેટિંગ અને ગુજરાત ભરતી યોજના અને કોઈ કબર સહુથી પેલા જોવા મળશે તો નીચે ક્લિક કરો એને જોડવો ફ્રી માં
લોન ( Loan ) લેવા માટે ★ Click Here
પૈસા( Money ) કમાવા માટે ★ Click Here
લોન યોજના ★ Click Here
App માટે ★ Click Here
હોમ પેજ ★ Click Here

Hey, My Name is Paresh Thakor From Banaskatha, Gujarat & I Have Been Blogging Since 2 Years Ago. I Have 75+ Websites Which I Manage by Myself.

Leave a Comment