WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Oppo A5G SmartPhone : આ 5G ફોન આટલો સસ્તો માર્કેટમાં આવતાજ ધૂમ મચાવી દીધી જાણો ફોન વિષે - SMGujarati.in

Oppo A5G SmartPhone : આ 5G ફોન આટલો સસ્તો માર્કેટમાં આવતાજ ધૂમ મચાવી દીધી જાણો ફોન વિષે

Oppo A5G SmartPhone

Oppo A5G SmartPhone :- હાલમાં સ્માર્ટફોનની દુનિયામાં 5g ફોન્સની ધૂમ મચી રહી છે. તો આવા જ એક 5g મોબાઈલ ફોનની આપણે આજે ચર્ચા કરવાના છીએ…

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oppo A5G SmartPhone :- સ્માર્ટફોનની દુનિયામાં અલગ છાપ ધરાવતી oppo કંપની દ્વારા એક બજેટ ફ્રેન્ડલી ફોન લોન્ચ કરવામાં આવ્યો છે જેના ફીચર અને કિંમત જાણીને તમે દંગ રહી જશો…

Oppo A5G SmartPhone

Oppo A5G SmartPhone પ્રોસેસર

ઓપો દ્વારા હાલમાં એક 5g મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે તે છે oppo a59 5g સૌપ્રથમ વાત કરીએ તો પ્રોસેસરની… અહીં આ ફોનમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 6020 વાળો આ મોડલ octacore 2.2GHz પ્રોસેસર ધરાવે છે જે ખૂબ જ લેટેસ્ટ ગણાય છે.

આ પણ જરૂર વાંચવું :- Samsung સૌથી સસ્તો આ ફોન કર્યો લોન્ચ । 50MP કેમેરા સાથે 5000mAh પાવરફુલ બેટરી, શરૂઆતની કિંમત જાણો

Oppo A5G SmartPhone ડિસ્પ્લે

આ મોડલ 13 મેગાપિક્સેલ મુખ્ય કેમેરા સાથે આવે છે જે ખૂબ જ સારું રિઝોલ્યુશન આપે છે .અને સેલ્ફી લવર માટે 8 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.6.56 ઇંચ લંબાઈ ધરાવતા HD+LCD ડિસ્પ્લે સાથે સારા વિઝ્યુઅલ્સ જોવા મળે છે…90 Hz ફ્રીક્વન્સી રિફ્રેશરેટ ધરાવતો આ ફોન સનલાઈટ ડિસ્પ્લે સાથે જોવા મળે છે

Oppo A5G SmartPhone

Oppo A5G SmartPhone બેટરી

5000 mAh ની બેટરી ધરાવતો આ ફોન 33 વોટ સુપરવુક ચાર્જર સાથે લગભગ 50 મિનિટમાં 80% કરતાં વધુ ચાર્જિંગ કરી આપે છે…

આ પણ જરૂર વાંચવું :- Jioનો ધમાકોઃ ટૂંક સમયમાં સ્માર્ટફોનની કિંમતમાં Laptop  લાવશે, કિંમત 15000 રૂપિયા સુધી હશે

Oppo A5G SmartPhone

Oppo A5G SmartPhone સ્ટોરેજ


4 Gb અને 6Gb જેવી અલગ અલગ રેમ ધરાવતો આ ફોન 128 જીબી ઇન બીલ્ટ મેમરી સાથે આવશે અને તે આપણને સીલ્ક ગોલ્ડ તેમજ સ્ટારી બ્લેક એમ બે કલર ઓપ્શનમાં જોવા મળશે.

આ પણ જરૂર વાંચવું :- JIO 5G Setting : 5G ઈન્ટરનેટ સ્પીડ હવે મેળવો 4G ફોન માં ખાલી આ કરો સેટિંગ

આ ફોન ની હાલમાં 4gb + 128 Gb ની કિંમત ₹15,000 આસપાસ તથા 6 GB +128 Gb વાળા વેરીએન્ટ ની કિંમત ₹17,000 આસપાસ હશે જેની ટક્કર redmi note 12 5g તથા vivo T2x 5g અને POCO C55 સાથે થશે

Oppo A5G SmartPhoneઅહીંથી જુવો
હોમ પેજ અહીંથી જુવો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો કમેંટ કરીને જરૂર જણાવજો અને તમારા મિત્રો અથવા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા વિનંતી..

Leave a Comment

error: Content is protected !!