WhatsApp ગ્રૂપમાં જોડાવો!
How to Check LPG Gas Subsidy । ચેક કરો ગેસ સબસીડી -

How to Check LPG Gas Subsidy । ચેક કરો ગેસ સબસીડી

Eligible for LPG subsidy, know how much you will get

LPG સબસીડી એકાઉન્ડ નંબર ઓનલાઇન કેવી રીતે ચેક કરવો – જાણો મળવા પાત્ર સબસીડી : તમારા ખાતામાં નિયમિત સબસીડી આવે છે કે નહિ તે જાણવું મહત્વપૂર્ણ છે . સબસીડી બેંક ખાતામાં ગયી છે તે બેંકમાં જવાની જરૂર નથી . ઘરે બેઠા પણ રકમ ટ્રાન્ફર થાય છે કે નહીં તે જાણી શકાય છે . આ માટે કેટલાય સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને પછી તમે મોબાઇલ દ્વારા જાણી શકશો.

How to check LPG gas subsidy online?

દેશની સહુથી મોટો ઇંધણ રિટેલર ઇન્ડિયન ઓનલ કોપરેશનના જણવ્યા અનુસાર સબસિડીવાળા 14-2 kg LPG સિલિન્ડરની કિંમત હવે દિલ્લીહીમાં રૂ . 487.18 છે અગાઉ રૂ 479.77 હતી . તેલ પ્રધાન ધર્મન્દ્ર 31 જુલાઈએ લોકસભામાં જણાવ્યું હતું કે સરકારે રાજ્યને પૂછ્યું છે . સબસીડી સુન્ય પાર લાવવા માટે હવે જથ્થો બમણો કરવામાં આવ્યો છે .

You can follow the below mentioned steps and check your LPG subsidy status.

ટેલેગ્રામ ગ્રુપ (98k) Join Now
વોટ્સએપ ગ્રુપ (527 Mem) Join Now

LPG સબસીડી ઓનલાઇન ચેક કવિ રીતે કરવું નીચે લેખ જોવો

  • https://mylpg.in/ વેબસાઈડ પર જાવ
  • ત્યાર પછી જે જગ્યા આપેલ હોય એની અંદર તમારા LPG આઈડી એન્ટર કરો .
  • ત્યાર પછી એક તો ઓપન થશે જેની અંદર તમારે તમારી ડિસ્ટ્રીબ્યુટર કંપની રહેશે
  • ત્યાર પછી પેજ પર તમને તમારી બધી તમે જે ડિટેલ્સ અનેકવિદ સર્ચ અથવા નોર્મલ સર્ચ ની અંદર નાખી શકો છો. અને તમને જે તમારા ડીટ્રીબ્યુટર દ્વારા આઈડી પાસ બુક આપવમાં આવેલ છે તેની અંદર તમને કસ્મર આઈડી અને ડીટ્રીબ્યુટર નું નામ જાણવા મળી રહેશે
  • ત્યાર પછી પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાં પછી પેજના અંત પર તમારું LPG આઈડી બાવમાં આવી રહ્યું હશે . જેને તમારે લખી લેવાનું રહેશે .

Frequently Asked Questions for LPG Gas Subsidy

  • ગેસ સબસીડી તમારા ખાતામાં આવે છે
  • ગેસ સબસીડી કેવી રીતે ચેક કરવી
  • ભારત ગેસ સબસીડી ચેક
  • સબસીડી
  • હવે નહિ મળે સબસીડી
  • ગેસ સબસીડી ઓનલાઇન

How to check LPG subsidy?

  • સૌ પ્રથમ ઓફીસીઅલ વેબસાઈડ મુલાકાત લો
  • તમારી કંપની પસંદ કરો
  • આપેલ ઓપશન માંથી જરૂરી વિલ્કપ પસંદ કરો
  • તમારી આઈડી નાખો
  • કેલતી અને કયારે સબસીડી જમા થાય તે જુઓ
  • અન્ય વિગતો પણ તામસી શકો છો.

Subsidy Information in Gujarati

જોકે ઘણા બધા ગ્રાહકોને પોયણી સબસીડી છેલ્લા બે મહિનાથી મળી નથી . તેના માટે તમે ચેક પણ કરી શકો છો કે જયારે તમે તમારા ઓર્ડર રીફીલ કરવા માટે આપ્યો છે ત્યારે તમારા LPG સબસીડી નું સ્ટેટ્સ સુ છે એનું સુ તને ટ્રાન્ફર કરવામાં આવ્યું છે કે નહીં .

અને આ કામ તમે ઓનલાઇન પણ કરી શકો ચો તેના માટે તમે ભારત સરકારની માલિકી વળી ઓડી માર્કેટિંગ કંપની ની વેબસાઈડ પરથી પણ કરી શકાય છે .

આ પણ વાંચો

આ લેખ લખનાર નોંધ ( Note to the author of this article )

SMGUJARATI.IN દેતા એપ્લિકેશ ( ગુજરાતની ડ્રાયવીંગ તાલીમ અને દેતા એન્ટ્રી ) દ્વારા ફેરફાર તમે SMGUJARATI.IN દ્વારા આ લેખનો અભ્યાસ કરી રહ્યા છો. સોના ચાંદીના કિંમતો – જન્માક્ષર – અનુમાન – બજાર ભાવ – કોઇપ દેતા સામગ્રી , કોમ્પિટેશનની ગુણવતાની ચોકસાઈ અથવા ણવા ખાતરી આપણી પોતાની નથી . આ દેતા એકત્ર કરવામાં આવ્યો છે અને વિવિદ માધ્યમો દ્વારા તમને મોકલવામાં આવ્યો છે . અમારો મુદ્દો કોઈપણ ધર્મ અથવા સમુદતયની લાગણીઓને ઠેસ પહોંચાવાની આમારી કોઈ આશા હોતી નથી અમે ખાલી તામર સધી માહિતી પેહોચાડી છીએ .

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો , શેર કરવા માટે બટન આપેલ છે .

લોન ( Loan ) લેવા માટે ★ Click Here
પૈસા( Money ) કમાવા માટે ★ Click Here
લોન યોજના ★ Click Here
App માટે ★ Click Here
હોમ પેજ ★ Click Here

Hey, My Name is Paresh Thakor From Banaskatha, Gujarat & I Have Been Blogging Since 2 Years Ago. I Have 75+ Websites Which I Manage by Myself.

2 thoughts on “How to Check LPG Gas Subsidy । ચેક કરો ગેસ સબસીડી”

Leave a Comment