Paytm પર્સનલ લોન ઓનલાઇન કેવી રીતે અરજી કરવી
Paytm પર્સનલ લોન કેવી રીતે અરજી કરો । Paytm પર્સનલ લોન । Paytm એપ લોન પાત્રતા । Paytm પર્સનલ લોન એપ । Paytm બીઈનેસ એપ લોન
Paytm પર્સનલ લોન ઓનલાઇન કેવી રીતે અરજી કરવી : મિત્રો , બધા લોકોને તેમની જરૂરિયાતો પુરી કરવા માટે પૈસાની જરૂર હોય છે. જેના માટે તેઓ ખુબ મહેનત કરે છે. હજુ પણ તેમના પગારમાંથી તેમની જરૂરિયાતો પુરી કરવા માટે પૂરતા પૈસા કમાઈ શકતા નથી. પછી તેમને લોન લેવાની જરૂર છે .
આ પણ વાંચો : હોમ લોન લેતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબત
આજે આપણે Paytm પર્સનલ લોન વિષે વાત કરીશું. આ લોન કેવી રીતે અરજી કરવી ? યોગ્યતા કેવી રીતે તપસ્વી અરજી કરતે વલહતે શું ધ્યનમાં રાખવું ? લોનની રકમ કેટલી હશે ? આજે આપણે આ લંકેનની મદદ આવી બધી માહિતી જાણીશું કેવી રીતે પાયતમ પ્રસ્નલ લોન અરજી કરવી . તેના માટે આ લેખન અંત સુધી વાંચો .
Paytm લોન એપ । Paytm લોન એપમાંથી કોણ કેવી રીતે મેળવી । Paytm એપ્પ
Paytm પર્સનલ લોન ઓનલાઇન કેવી રીતે અરજી કરવી : પેટીએમ એ ભારતની નંબર વન ટ્રાન્જેકેશન એપ્લિકેશન છે , જેની મદદથી તમે ઘણા પ્રકારના બિલ ચૂકવી શકો છો. તમે ટ્રેન, બસ અને ફલાઈટ્સ ટિકિટ બુક કરી શકો છો. તમારો ઓનલાઇન ખરીદી કરી શકો છો અને જરૂર પડે લોન પણ લઇ શકો છો . ભારતમાં 45 કરોડ થી વધુ paytm ના ઉપીયોગ કરી રહ્યા છે . paytm ના સ્થાપક વિજય શંકર શર્મા છે .
આ પણ વાંચો : ગુજરાતી વોટ્સએપ સ્ટીકર
આ પેટીએમ વિશેની કેટલી માહિતી હતી . હવે ચાલો જાણીયે કે આપણે paytm પર કેવી રીતે લોન મેળવી શકીયે . આ એક એવી એપ્લિકેશન છે. જે ભારતમાં હોમ લોન અને પર્સનલ લોન આપે છે આ એપ્લિકેશન દ્વારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થી ફોનથી લોન લઇ શકો છો .
ખજાના વિશે જાણવા અહી ક્લિક કરો
પેટીએમ લોન ઓનલાઇન કેવી રીતે અરજી કરવી ?
- paytm થી લોન માટે અરજી કરવી સરળ છે. જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તમે નીચેની પ્રક્રિયાને સ્ટેપ બે સ્ટેપ ફોલો કરીને સરળતાથી લોન મેળવી શકો છો .
- જયારે તમે તમારું paytm બેંક એકાઉન્ટ એરીફઈ કરશો, તયારે તમને paytm ડેશબોર્ડ પર પર્સનલ લોનનો વિલ્કપ મળશે. તેના પર ક્લિક કરો
- પછી એક નવી વિન્ડોમાં તમારી સામે એક ફ્રોમ ખુસલાહે . જેમાં તમારા પણ કાર્ડ નંબર . જાંણતારીખ , ઈમેલ આઈડી , અને લોન લેવાનું કારણ વગેરે માહિતી ભરવાની રહેશે . ફ્રોમ ભરો અને આગળ વાંધો બટન પર ક્લિક કરો
- પછી તમારે વાહદરાની વિગતો ભરવાની રહેશે . પછી Confirm પર ક્લિક કરો
આ પણ વાંચો : સેન્ટ્રલ રેલવે ભરતી જાહેરાત 2022
- જો તમારી એપ્લિકેશ સ્વીકારવામાં આવી છે તો થોડા સમય પછી તમને paytm તરફથી કોલ આવશે. જેમાં તમને જાનવવામાં આવશે કે તમારી લોન મંજરુ થયી ગયી છે અને 24 કલાક અંદર તમને લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થયી જશે . પાત્ર બનવા માટે તમારે લોનની રકમ અને માસિક હપ્તો પસંદ કરવો પડશે .