WhatsApp ગ્રૂપમાં જોડાવો!
How To Loan on 10 Gram Gold - SMGujarati.in

How To Loan on 10 Gram Gold

Loan on 10 Gram Gold: 10 ગ્રામ સોનાપર તમે કેટલી લોન લઈ શકો છો? અહીં જાણો રકમ અને લોન લેવા પ્રક્રિયા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર મિત્રો, જો તમારે કોઈ પણ ઈમરજન્સીમાં લોન લેવાની જરૂર પડે છે, તો ગોલ્ડ લોન એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોલ્ડ લોન લેવા માટે ખાસ કરીને વધારે ડોક્યુમેન્ટ અથવા સીબિલ સ્કોરની જરૂર નથી. તમે આ લોનને ઘરે બેઠા ઓનલાઇન પણ application કરી શકો છો. ગોલ્ડ લોન એ સિક્યોર્ડ લોન હોય છે, જે તમે તમારા સોનાના બંધક સામે મેળવી શકો છો.

Loan on 10 Gram Gold હાઈલાઈટ

લેખ નું નામ How To Loan on 10 Gram Gold
ભાષા ગુજરાતી
ટોપિક Loan
મોડ ઓનલાઇન
ઓફીસીઅલ સાઈડ www.muthootfinance.com

10 ગ્રામ સોના પર તમે કેટલી લોન લઈ શકો છો?

તમામ સોનાની શુદ્ધતા, તેની કેપેસિટી અને વ્યાજ દરની આધારે, કોઈ પણ બેંક અથવા ફાઇનાન્સ કંપની દ્વારા 75% સુધી લોન મળી શકે છે. હાલમાં 10 ગ્રામ સોનાની કિંમત ₹4,684 પ્રતિ ગ્રામ છે, તેથી 75% અનુસાર તમે 10 ગ્રામ સોનાપર ₹35,130 ની લોન મેળવી શકો છો. 18 કેરેટ સોનાપર તમે ₹35,130 સુધી લોન લઈ શકો છો અને 20 કેરેટ સોનાપર ₹41,415.75 સુધી લોન મળી શકે છે.

ગોલ્ડ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

  1. વ્યાજદર: અલગ અલગ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ વિવિધ વ્યાજ દર પર ગોલ્ડ લોન ઓફર કરે છે. તેથી, જ્યાં સસ્તા વ્યાજ દર મળે ત્યાં લોન લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
  2. લોનની રકમ: ગોલ્ડ લોન લેતી વખતે કેટલા પૈસાની જરૂર છે તે ધ્યાનમાં રાખવું જોઈએ, અને તે અંતર્ગત લોન માટે અરજી કરવી જોઈએ.
  3. લોન ચૂકવવાનો સમય: લોન ચૂકવવાના સમયને ધ્યાનમાં રાખવું જોઈએ અને તે બેંક અથવા ફાઇનાન્સ કંપની સાથે સ્પષ્ટ કરવું જોઈએ.
  4. લોન રિકવરી પોલીસી: લોનની રિકવરી કેવી રીતે થાય છે તે જાણવા માટેજરુરી છે.

સસ્તા વ્યાજ દર પર ગોલ્ડ લોન કેવી રીતે લેવી?

તમે Bank of India, Kotak Mahindra Bank, UCO Bank, Axis Bank, Bank of Baroda, SBI Bank, Central Bank of India, Punjab & Sind Bank, Union Bank જેવા બેંકોમાં 7.75% થી 17% સુધીના વ્યાજ દર પર લોન મેળવી શકો છો.

ગોલ્ડ લોન માટે જરૂરી દસ્તાવેજ: Documents Required for Gold Loan:

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ગોલ્ડનું પક્કું બિલ
  • લોન એપ્લિકેશન
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર

10 ગ્રામ ગોલ્ડ લોન માટે applicationપ્રક્રિયા | Application Process for 10 Gram Gold Loan:

  1. Muthoot Finance ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  2. Click on “Gold Loan” option on home page.
  3. એપ્લિકેશન ફોર્મ ભરો, જેમાં મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો.
  4. સ્ટેટ પીનકોડ અને ગોલ્ડ પ્રકાર દાખલ કરો, અને લોનની રકમ દાખલ કરો.
  5. “Generate OTP” વિકલ્પ પર ક્લિક કરો અને મોકલવામાં આવેલ ઓટીપી દાખલ કરો.
  6. “Calculate” વિકલ્પ પર ક્લિક કરો અને જાણો કે કેટલી લોન મળી શકે છે.

આ રીતે તમે 10 ગ્રામ સોનાપર લોન લેવા માટે ઓનલાઈન application કરી શકો છો.

Loan on 10 Gram Gold મૈન લિંક્સ

Gold Loanએપ્લાય કરો
મોર ઉપડેટ્સ ગ્રુપમાં જોડવા ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment