WhatsApp ગ્રૂપમાં જોડાવો!
How To Instagram Followers Increased Tip & Tricks - SMGujarati.in

How To Instagram Followers Increased Tip & Tricks

હેલ્લો મિત્રો કેમ છો મજામાં મજામાજ હસો તો મિત્રો તમ Poster અને ટાઇટલ જોઈને આવ્યા હોય તો તમે એક યોગ્ય જગ્યા હે આવ્યા છો તમને આપના આ Blog ” How To Instagram Followers Increased ” પોસ્ટ માં તમને અમે સંપુર્ણ જાણકારી આપીશું તો મિત્રો આ લેખ ને અંત સુધી જોવા વિનતી નીચે લેખ જોવો

Instagram Followers વધારવા હાઈલાઈટ

લેખનું નામInstagram Followers Increased
ભાષાગુજરાતી &English
App સોર્સGoogle Play Store
રેટિંગ4.3
ઓફિસિયલ સાઈડઅહિથી જુવો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

ટેકનોલોજી / Instagram માં વધારવા માંગો છો ફોલોઅર્સ, ઝડપથી આવશે ગજબનું ફીચર, જાણો કેવી રીતે થશે યુઝ મેટા-માલિકીની એપ્લિકેશને જાહેરાત કરી છે કે નવી સુવિધા યૂઝર્સને તેમના વીડિયોના ફોલોઅર્સ વધારવામાં મદદ કરશે, જાણો કેવી રીતે?

  • મેટા-માલિકીની એપ્લિકેશને કરી મોટી જાહેરાત
  • વીડિયો ક્રિએટર્સને એપમાં ટ્રેડિંગ ઓડિયો અને હેશટેગનું ઓપશન મળશે
  • iOS અને Android બંને યુઝર્સ આ સુવિધાનો લાભ લઈ શકશ

How to increase followers in Instagram:

છેલ્લા કેટલાક સમયમાં શોર્ટ વીડિયોઝનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. ભલે તે યુટ્યુબ હોય કે ઇનસ્ટાગ્રામ, તમને લાખોની સંખ્યામાં વીડિયો ક્રિએટર્સ મળી જશે. યુઝર્સની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, Instagram પ્લેટફોર્મ સતત નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે. હવે યુઝર્સને આ લોકપ્રિય શોર્ટ વીડિયો મેકિંગ એપ પર બહુ જલ્દી એક નવું ફીચર મળવા જઈ રહ્યું છે. મેટા-માલિકીની એપ્લિકેશને જાહેરાત કરી છે કે નવી સુવિધા યૂઝર્સને તેમના વીડિયોના ફોલોઅર્સ વધારવામાં મદદ કરશે.

એક રિપોર્ટ અનુસાર, ઇનસ્ટાગ્રામના ફીચર્સથી લોકોને ઘણો ફાયદો થશે. વીડિયો ક્રિએટર્સને એપમાં ટ્રેડિંગ ઓડિયો અને હેશટેગનું ઓપશન મળશે. તેનાથી યૂઝર્સને વધારે લોકો સુધી વીડિયો પહોંચાડવામાં મદદ મળશે

આ સુવિધા હવે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે. iOS અને Android બંને યુઝર્સ આ સુવિધાનો લાભ લઈ શકશે. iOS અને Android બંને ઉપકરણો પર ઉપલબ્ધ છે. રીલ્સ પર બે નવા મેટ્રિક્સ ઉમેરવામાં આવી રહ્યા છે જે જોવાનો કુલ સમય અને સરેરાશ જોવાનો સમય છે.

કંપનીએ જણાવ્યું કે, ઉદાહરણ તરીકે, જો તમારી રીલ જોવાનો કુલ સમય 17 સેકન્ડનો છે, તો તમારી રીલ જોનારા દરેકને ઓછામાં ઓછી 17 સેકન્ડ જોવાનું સૂચન મળશે. આ યૂઝર્સને વધારે વ્યુઅર ઉમેરવામાં મદદ કરશે. “તમારી રીલ્સ તમારા વિકાસમાં કેવી રીતે યોગદાન આપી રહી છે તે જોવા માટે અમે એક નવી રીત પણ ઉમેરી રહ્યા છીએ. હવે તમે તમારી રીલ્સમાંથી નવા ફોલોઅર્સની સાથે સૂચના પણ મેળવી શકશો”

Leave a Comment