WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Technology | How Many SIMs Are Active On Your ID - SMGujarati.in

Technology | How Many SIMs Are Active On Your ID

Tech | Technology | Tech Updets | Online Tech Info | SIMs Are Active On Your ID Check Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તમારા આઈડી પર કેટલા સિમ એક્ટિવ છે ? તમારા નામના સીમનો ઉપીયોગ બીજું કોણ કરે છે ?

How many SIMs are active on your ID :- તમારી આઈડી પર કેટલા સિમ એક્ટિવ છે ? ટેલિકોમ વિભાગે સિમ કાર્ડ યોઉઝર્સ માટે નવું સૂચના બહાર પાણી છે. તમે એક કે બે સિમ કાર્ડ નો ઉપીયોગ કરતા હશે , પરંતુ શું તમે જાણો છો કે તમારા આઈડી સાથે કેટલા સિમ રજિસ્ટ્સડ છે ?

જો તમને આ સવાલનો જવાબ ખબર નથી , તો તમે મુશ્કેલી માં મુકાઈ શકો છો . હવે તમે ઓનલાઇન જાણી શકશો કે તમારા આઈડી પર કેટલા સિમ એક્ટિવ છે ? તમારા નામના સીમનો ઉપીયોગ બીજું કોણ કરે છે .

આ પણ વાંચો : તમારા નામ અર્થ જાણો

તમારા આઈડી પર કેટલા સિમ એક્ટિવ છે ? ( Who else is using your name seam? How to check )

  • સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ખોલો
  • અહીંના બોક્ક્સમાં મોબાઈલ નંબર અને OTP સાથે લોગ ઈન કરો
  • તમને તમારા આઈડીમાંથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબર યાદી દેખાશે
  • જો આ સૂચીમાં કોઈ નંબર છે , જે તમારી જાણ બહાર છે , તો તમે ટેનની જાણ કરી શકો છો
  • તેના માટે નંબર પસંદ કરો અને આ મારો નંબર નથી પસંદ કરો
  • ઉપરના બોક્ક્સમાં આપેલ Id માં લખેલું નામ સબમિટ કરો
  • હવે નીચે આપેલ રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો
  • ફરિયાદ દાખલ કાર્ય પછી ટિકિટ id સંદર્ભ નંબર પર આપવામાં આવશે
  • આ રીતે તમે શોધી શકો છો .

Know the number of registered seams in this way

ટેલિકોમ વિભાગગઈ TAFCOP ( ટેલિકોમ એનાલિસ્ટ્સ ફોર ફ્રોડ મૅનેજમેન્ટ એન્ડ કન્ઝયુમર પ્રોટેક્શન ) પોર્ટલ વિકસાવ્યું છે . દેશમાં સક્રિય મોબાઈલ નંબર ડેટાબેઝ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ઉપલોડ કરવામાં આવે છે .

આ પણ વાંચો : ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી

પોર્ટલ દ્વારા સ્પામ અને ફોર્ડ કોલને નિયત્રિત કરી શકાય છે .તમે મમાત્ર 30 સેંકડનમાં જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ એક્ટિવ છે .

કેટલા સિમ છેજાણવા અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
આ પણ વાંચો

Leave a Comment

error: Content is protected !!