WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Police Recruitment 2023 - SMGujarati.in

Gujarat Police Recruitment 2023

ગુજરાત પોલીસ ભરતી 2023@police.gujarat.gov.in : શું તમે પણ નોકરી શોધી રહ્યાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર વર્તુળમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કારણ કે ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની 600+ પોસ્ટ પર સીધી નોકરી મેળવવાની તક છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ લેખ છેક સુધી વાંચો અને આ લેખ દરેકને શેર કરો જેમને નોકરીની સખત જરૂર છે.

ગુજરાત પોલીસ ભરતી 2023

  • Name of Organization:Gram Rakshak Dal
  • નોકરીનું સ્થાન: ગુજરાત
  • અરજી કરવાની રીત: ઑફલાઇન
  • સૂચનાની તારીખ: 27 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 27 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 05 ઓગસ્ટ 2023
  • સત્તાવાર વેબસાઇટ લિંક:police.gujarat.gov.in

પસંદગી પ્રક્રિયા

પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચેની પરીક્ષા પાસ કરવી પડશે.

  • શારીરિક પરીક્ષા
  • ઈન્ટરવ્યુ

જરૂરી દસ્તાવેજો

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચેના પ્રમાણપત્રો સબમિટ કરવાના રહેશે.

  • આધાર કાર્ડ/રેશન કાર્ડ/ચૂંટણી કાર્ડ
  • અભ્યાસ માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (LC)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • અને અન્ય

પગાર ધોરણ

  • આ ગ્રામ રક્ષક દાળની ભરતીમાં પસંદગી પામ્યા પછી તમને દરરોજ 300 રૂપિયા એટલે કે દર મહિને 9000 રૂપિયા ચૂકવવામાં આવશે.

ખાલી જગ્યા

  • પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ દ્વારા પુરૂષ અને મહિલા ઉમેદવારોની કુલ 600 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ઉંમર મર્યાદા

  • GRD/SRD ની આ ભરતીમાં લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.

પોસ્ટનું નામ

  • સૂચનામાં જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસ વિભાગ ગ્રામ રક્ષક દળની જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે.

મહત્વની તારીખ

  • પ્રારંભ તારીખ: 27 જુલાઈ 2023
  • છેલ્લી તારીખ: 05 ઓગસ્ટ 2023

પાત્રતા

  • 8 પાસ

કેવી રીતે અરજી કરવી

  • સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈને ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવા માટેનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે

મહત્વપૂર્ણ લિંક

નૉૅધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને અન્ય કોઈપણ સમસ્યા માટે નીચે ટિપ્પણી કરી શકો છો.

Leave a Comment

error: Content is protected !!