WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Carbon Credit Yojana 2024 - SMGujarati.in

Gujarat Carbon Credit Yojana 2024

Gujarat carbon Credit Yojana 2024: કાર્બન ક્રેડિટના બદલામાં ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે પૈસા! જાણો શું છે સમગ્ર મામલો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Carbon Credit Yojana: ભારત દેશમાં રહેતા ખેડૂતો માટે સરકાર અવારનવાર કેટલીક યોજનાઓ બહાર પાડતી રહે છે. આ યોજનાઓથી ખેડૂતોનો ખેતરમાં પાક સારો થાય તેમને સારુ વળતર મળે અને તેમનું જીવન સુધરે તેવા લક્ષ રાખી તેમને લાભ આપવામાં આવે છે.

ખેડૂતો માટે કેન્દ્ર સરકારની યોજનાઓ જેમકે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana ચલાવવામાં આવે છે જેમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ની સહાય કરવામાં આવે છે.

તમને જણાવીએ કે ગુજરાત સરકારે પણ ખેડૂતોને લાભ આપવા માટે અમે તાજેતરમાં જ એક યોજના શરૂ કરી છે તેનું નામ છે તાર ફેન્સીંગ યોજના ( tar fancing yojna) જેમાં ખેડૂતોને ખેતરની ફરતે વાડ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક બીજી યોજના પણ શરૂ કરવામાં આવી છે.

આ યોજના ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા એક પ્રોજેક્ટ તરીકે અમલમાં મુકવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ નું નામ કાર્બન ક્રેડિટ યોજના છે.

આ કાર્બન ક્રેડિટ યોજના શું છે  ? – What is this carbon credit scheme

તેમાં ખેડૂતોને કયા લાભ મળે છે ?  અને આ માટે શું કાર્યવાહી છે  ? તે વિશેની સંપૂર્ણ જાણકારી અમે તમને આ લેખમાં જણાવીશું તેથી આ લેખને અંત સુધી વાંચો અને આવી જ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનું લાભ મેળવવા અને જાણકારી પ્રાપ્ત કરવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

Gujarat Carbon Credit Scheme ?

ગુજરાત રાજ્યમાં રહેતા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે ,આ યોજનાનું નામ છે કાર્બન ક્રેડિટ યોજના. આ યોજના ગુજરાત વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. ખેડૂતો માટેની આ યોજના અત્યારે એક Pilot project તરીકે કાર્યરત છે.

આ યોજના થકી ખેડૂતો પોતાના ખેતરમાં જે વૃક્ષો આવેલા છે તેમનું મૂલ્યાંકન કરીને સરકાર દ્વારા રોકડ મેળવી શકે છે. અરે આ Gujrat Carbon Credit Scheme યોજનાથી ગુજરાતમાં ખેડૂતો દ્વારા વૃક્ષોનું વાવેતર વચ્ચે જેથી પર્યાવરણ સુધારશે.

Gujarat Carbon Credit Scheme

યોજનાનું નામGujarat Carbon Credit Scheme
વિભાગગુજરાત સરકાર વન વિભાગ
લાભાર્થીગુજરાત રાજ્યના દરેક ખેડૂત
સહાયની ની રકમકાર્બન ક્રેડિટ ના આધારે
ઉદેશ્ય / હેતુ ખેડૂતોના ખેતરમાં વૃક્ષોનું વધારે વાવેતર થાય 
Official websitehttps://forests.gujarat.gov.in/

શુ છે આ કાર્બન ક્રેડિટ ( What is this carbon credit? )

જો તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે યુનાઇટેડ નેશન દ્વારા ફોટો પ્રોટોકોલ ના હેઠળ કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે.

અને આ ફોટો ફોટો પાડવા આખી દુનિયાના લગભગ 170 દેશોનો સમાવેશ થાય છે. જ્યારે પણ નવા ઉદ્યોગની સ્થાપના થાય છે અને તેમાંથી કોઈ નવું ઉત્પાદન મળે છે ત્યારે તે પ્રક્રિયામાં કેટલું પ્રદૂષણ થાય છે અને તે પ્રદૂષણમાં કેટલો ઘટાડો થાય છે તેના આધારે વાર્ષિક મોનિટરિંગ કરીને સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ તેમણે Carbon credit આપે છે એટલે કે વાતાવરણીય પ્રદૂષણમાં ઘટાડવા માટે આ credit તેમને આપવામાં આવે છે.

આ યોજનાથી ખેડૂતોને મળશે Benefit 

જો તમે ગુજરાત રાજ્યમાં રહો છો અને એક ખેડૂત છો તો ગુજરાત રાજ્યની સરકાર દ્વારા તમારા માટે એક સારી યોજના શરૂ કરવામાં આવે છે આ યોજના ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા એક પ્રોજેક્ટર રૂપે બહાર પાડવામાં આવી છે. ખેડૂતોએ આ Carbon credit નો લાભ કેવી રીતે મેળવવો ?

તો અમે તમને જણાવીએ કે તમે તમારા ખેતરમાં વધારે વૃક્ષો વાળીને આ યોજનાનો લાભ મેળવી શકો છો. રાજ્યમાં રહેતા ખેડૂતો સરકાર પાસે ઘણા સમયથી આ યોજના માટે માંગણી કરતા હતા. પરંતુ હવે લાંબા સમયના અંતે સરકારે તેમની વાત સાંભળી આ કાર્બન ક્રેડિટ યોજના શરૂ કરી છે.

તેથી હવે વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાને ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણપણે લાભ આપવામાં આવશે. ખેડૂતોના લાભ સાથે પર્યાવરણનું સંરક્ષણ પતે છે વૃક્ષોનું જતન પણ થશે અને તેમનું સંવર્ધન પણ થશે.

આ પણ જરૂર વાંચો :-

Leave a Comment

error: Content is protected !!