WhatsApp ગ્રૂપમાં જોડાવો!
GSEB Class 10 Result 2024 - GSEB ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર | જાણો ક્યારે આવશે ધોરણ 10  પરિણામ - SMGujarati.in

GSEB Class 10 Result 2024 – GSEB ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર | જાણો ક્યારે આવશે ધોરણ 10  પરિણામ

GSEB Class 10 Result 2024 :- નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ બ્લોક પોસ્ટમાં અને આપણી આ વેબસાઈટ ગુજરાતીમાં મિત્રો આપણે આ બ્લોક પોસ્ટમાં વાત કરીશું કે ધોરણ 10નું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકીએ તો મિત્રો ધોરણ 10નું રિઝલ્ટ કેવી રીતે જોવું એ આ બ્લોક પોસ્ટમાં પૂરી માહિતી આપેલ છે તો આ બ્લોગ પોસ્ટને છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી તમે પણ ધોરણ 10નું રિઝલ્ટ આસાનીથી જોઈ શકો છો તો આ બ્લોક પોસ્ટને છેલ્લે સુધી જોવી

ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ | Class 10 Board Result

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ ની જાહેરની સંપૂર્ણપણે તૈયારી થઈ રહી છે અને ટૂંક જ સમયમાં તમને gseb પરિણામ જાહેર કરે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામ તારીખ અને સમય જલ્દી સામે આવે તેવી ઉમ્મીદ છે મીડિયાના રિપોર્ટ પ્રમાણે એપ્રિલના છેલ્લી તારીખ સુધી રીઝલ્ટ આવે તેવા સંકેત મળી રહ્યા છે રીઝલ્ટ મૂક્યા પછી ઓફિશિયલ વેબસાઈટ gseb.org ના માધ્યમથી રીઝલ્ટ તમે જોઈ શકશો

ધોરણ 10 પાસ થવા માટે વિદ્યાર્થીઓ મિત્રોને જોશે આટલા માર્કસ

પરીક્ષામાં પાસ થવા માટે બધા જ વિષયમાં ઓછામાં ઓછા 33 માર્કસની જરૂર હોય છે.  જો તમારે 33 માર્ક્સ આવશે તો તમે પાસ થઈ જશો અને 33 થી ઓછા આવશે તો ધોરણ 10 માં તમે ફેલ થઈ શક્યો  છો

ધોરણ 10નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું જાણો | How To Check Class 10 Result

  1. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રોને ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવું
  2. ત્યાં Home Page ખુલશે અને SSC પરિણામ ઉપર ક્લિક કરવું
  3. નવા બીજમાં રોલ નંબર અને પાસવર્ડ નાખો
  4. સબમિટ બટન ઉપર ક્લિક કરો
  5. હવે તમારું gseb દ્વારા આપેલ પરિણામ સ્ક્રીન ઉપર દેખાશે
ધોરણ 10નું રિઝલ્ટ જોવા ક્લિક કરો
હોમ પેજઅહીંથી જુવૉ

 આવી જ આવી જ માહિતી જેમકે સરકારી ભરતી યોજના અને કોઈપણ ગુજરાતના લેટેસ્ટ સમાચાર માટે રોજ એસ.એમ ગુજરાતી વેબસાઈટની મુલાકાત લેવી અને જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી અને તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો અને લેટેસ્ટ અપડેટ માટે whatsapp ગ્રુપમાં જરૂર જોડાઈ જવું

Leave a Comment