WhatsApp ગ્રૂપમાં જોડાવો!
How To Gromo App - મહિને કમાવો ₹1 લાખ રૂપિયા આવી રીતે જાણો -

How To Gromo App – મહિને કમાવો ₹1 લાખ રૂપિયા આવી રીતે જાણો

How to Refer and Earn with Gromo App:

મને આનંદ થયો છે કે તમે “Gromo App Refer and Earn” વિશે આગળ વધી રહ્યાં છો. અને મારુ નામ છે પરેશ ઠાકોર ( Raj ) અને તમે જોઈ રહ્યા છો SMGujarati.in અને સ્વાગત છે તમારું આપણા આ બ્લોગ ” Gromo App Earn Money ” પોસ્ટ માં તો આ પોસ્ટ છેલ્લે સુધી વાંચવા વિનંતી….

Gromo App કેવી રીતે કમાઈ શકીયે ?

મને કેવી રીતે Gromo App દ્વારા કમાઈ કરવી માટે એક સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ આપીશું. ગ્રોમો એપ એક ઑનલાઇન શોપિંગ પ્લેટફોર્મ છે અને તે મોબાઇલ એપલિકેશન મુકાબલીએ મોબાઇલ ડિવાઇસ પર ઉપલબ્ધ છે.

ટેલેગ્રામ ગ્રુપ (98k) Join Now
વોટ્સએપ ગ્રુપ (527 Mem) Join Now

Gromo App થી તમે Online કમાઈ શકો છો , જેમ કે ” ડિમેટ એકઉન્ટ ખોલવું , સેવિંગ એકાઉન્ટ ખોલવું , ક્રેડિટ કાર્ડ વેચવા , લોન ” આપવવી અને આમ તમને ટ્રેનિંગ વિડિઓ આપવામાં આવે છે કે તમે આ વસ્તુ ને Sell કરીને કેવી રીતે કમાઈ શકો છો .. જેમાં સૌથી સહેલું છે Bank ખાતું Online ખોલવું તમે કોઈ પણ વ્યક્તિને બેંક ખાતું ઘરે બેઠા ખોલાવો અને મેળવો 320 રૂપિયા અને આમ ઘણું બધું કમાવાનું છે તો રાહ મત જુવો અને નીચે આપેલ લિંક થી જલ્દી ડાઉનલોડ કરો …

Gromo App ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

  • ઉપર આપેલ લિંક ડાઉનલોડ કરો
  • રેફેર કોડે Y0A15930
  • પછી એપ ખોલો અને તમારો જે બેંક નંબર આપેલ હોય તે નાખો
  • પછી ” Gromo App ” ને Login કરો
  • પછી ત્યાં તમારી ” પ્રોફાઈલ ” જાઓ અને જીમેલ અને બેન્ક ખાતું એડ કરો
  • પછી તમે તમારું કામવાનું શરૂઆત કરી શકો છો

Gromo App ટ્રેનિંગ શું છે ?

મિત્રો ” Gromo App” ટ્રેનિંગ માં તમે કેવી રીતે અલગ અલગ રીતે કમાઈ શકો એ એક ફીચર્સ છે જેમાં Example તરીકે તમે કોઈ ક્રેડિટ કાર્ડ વેચવા માંગો છો તો તે Credit Card કેવી રીતે વેચવું અને એની પુરી પ્રોસેસ શું છે એ તમને આ ” Gromo App “ ટ્રેનિંગ વિડિઓ બતાવશે જેથી તમે સારી રીતે તે Sell કરી શકશો અને તમારા ખાતામાં પૈસા આવી જશે ઝડપી

Gromo App withdrawal કેવી રીતે કરવું ?

દોસ્તો ” Gromo App withdrawal “ સાવ સહેલું છે તમારો જેવો સેલ પૂરું થશે એટલ પૈસા વોલેટ માં આવી જશે પછી ત્યાં લખેલું હશે ” ટ્રાન્સફર to બન્ક ” જેવું તમે ક્લિક કરસો એટલે એ તમારા પૈસા તરતજ તમારા ખાતામાં જમા થયી જશે ..

Gromo App શું શું Sell કરી શકીયે છીએ ?

  • Saving Account
  • Credit Card
  • Demat Account
  • Personal Loan
  • Insurance
  • Credit Line
  • Upi
  • Investment

Gromo App બીજી કઈ રીતે થી કમાઈ શકીયે ?

વ્હાલા વાંચકો ” Gromo App” તમે બીજું રીતે Gromo Coin થી પણ કમાઈ શકો છો જેમાં તમે Gromo Coin યુજ કરીને રોજ સ્પિન કરવાનું જેમાં તમે Coin પણ મળે અને up To 50 સ્ક્રેચ કાર્ડ પણ મળે જે તમે સીધું બેંક લઇ શકો છો ..

Gromo App ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Conclusion

મિત્રો આ આર્ટિકલ માં આમે પુરે પુરી કોસીસ કરી છે તમને સરળ ભાષા કીધું છે કે તમે કેવી રીતે ” Gromo Coin ” યુજ કરીને ઘરે બેઠા લખો રૂપિયા ( Money ) કમાઈ શકો છો .. અને તમને હજી પણ કોઈ સવાલ હોય તો આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને મને મેસેજ કરી શકો છો આભાર વાંચવા બદલ મળ્યે નવા App સાથે

જરૂર વાંચો
લોન ( Loan ) લેવા માટે ★ Click Here
પૈસા( Money ) કમાવા માટે ★ Click Here
લોન યોજના ★ Click Here
App માટે ★ Click Here
હોમ પેજ ★ Click Here

Hey, My Name is Paresh Thakor From Banaskatha, Gujarat & I Have Been Blogging Since 2 Years Ago. I Have 75+ Websites Which I Manage by Myself.

Leave a Comment