WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Best Magic Slate Students Application - SMGujarati.in

Best Magic Slate Students Application

How To Best Magic Slate Students Application 2022

વિધાર્થીઓ માટે મેજીક સ્લેટ શ્રેષ્ઠ એપ્લિકેશન હવે ડાઉનલોડ કરો : તમારા એંડ્રોઇડ મોબાઈલ પર સ્લેટ અથવા નોટપેડ તરીકે દોરો , લખો , બાળકો રંગવાનું , વાંચવાનું અને લખવાનું શીખી શકે છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ એપ્લિકેશ નાના બાળસો માટે સારી છે . ઘરે મોબાઈલ લેતા ટાઈમ Magic Slate App ચાલુ કરીને આપી દેવાનું , જેથી બાળક મોબાઇળ માં પણ શીખી શકે છે . ચિત્ર દોરતા , લખવા માટે , રંગભરી સહકે છે , અને સાથે વાંચવાનું લખવાનું પણ કામ ચાલુ રહે છે . આ Magic Slate App ની બધી માહિતી આ લેલખા માં આપેલ છે તો મિત્રો ધ્યાનથી આ લેખ વાંચવા વિનંતી.

આ Magic Slate App વિષે માહિતી જાણો નીચે

આ એપ્લિકેશન ખાશ કરીને બાળકો માટે બંનાવવામાં આવી છે , તેઓ કોઈપણ ચિત્ર દોરી શકે છે , મુલ્ક્સરો લખી શકે છે અને અભ્યાશ કરવા માટે અંકગણિત નઉમ્બરો પણ લખી શકે છે . આ એપ્લિકેશનની મહાન વિશેષતા એ છે કે તે ખુબજ આકર્ષક અને વાપરવામાં માટે ખુબ સરળ અને બાળક માટે સમજવામાં સરળ છે .

આ પણ વાંચો : મોબાઈલ થી પૈસા કમાઓ

Magic Slate App સૌથી બેસ્ટ ફીચર ક્યુ છે

બાળકો માટે મેજીક એપ્લિકેશ સાથે તેમનો અભયશ શરુ કરી શકે છે . આ એપ્લેકેશન બાળકો માટે રંગ ઓળખવામાં પણ ખુબ ઉપીયોગી છે .

આ પણ વાંચો : આજ ની રાશિફળ

વિધાર્થીઓ માટે Magic Slate App આ એપ્લિકેશન વિવિદ રંગો સાથે ચિત્રો દોરવા અને અક્ષરો અને સન્ખ્યાઓ લખવાની પ્રેકિટસ કરવામાં મદદ કરે છે . આ એપ્લિકેશ તમને પેન્ટિંગ અને સજ્રનાત્મક વિચાર રસરણીમાં રસ વિકસાવે છે .

વિધાર્થીઓ માટે Magic Slate App આ એપ્લિકેશનની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ એપ્લીએકેશન ડિઝાઇન તેને બાળકો માટે વધુ આકર્ષક બનાવે છે
  • માલતીકારલ સાથે મેજીક સ્ટેલ્ટ ડ્રોઈંગ અને રાઇટિંગ બોર્ડ
  • એક ડિજિટલ સ્લેટ જ્યાં તમે લખી શકો છો . દોરી શકો ચો અને છો અને સાફ કરી શકો છો .
  • તે એક મફત એપ્લિકેશ અને ઓફ લાઈન એપ્લિકેશન છે
  • બાળકો મૂળાક્ષરો અને સંખ્યાઓ દોરવાનું અથવા લખાવનું શીખી શકે છે
  • તમારા બાળકકોના ડ્રોઈંગ તમારા મોબાઈલમાં સાચવો
  • બાળકો આ અદ્યત એપ્લેકેશ સાથે તેમના અભયશ શરુ કરી શકે છે
  • બહુવીધ બ્રશ કદ પસંદ કરવા માટે ઉપ્લ્ભધ સીજે
  • કુટુંબ અને મિત્રો સાથે તમારા બાળકોની આર્ટવોર્ક શેર કરો અને પ્રિન્ટ કરો
  • સુધારો કરવા માટે એરેંજર ઉપલ્ભધ છે
  • પેન્ટિંગ પસંદ કરવા અને દોરવા માટે માલ્ડટીરીંગ પેલેટ ઉપલબ્ધ છે .

આ પણ વાંચો : જનરલ નોલેજ ક્વિઝ

Magic Slate App વિધાર્થીઓ માટે મેજીક સ્લેટ શ્રેષ્ઠ એપ્લિકેશ

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
અભ્યાશ માટે જાણોઅહીં ક્લિક કરો

આ એપ્લિકેશનો લેખ તમને કેવો લાગ્યો જો તમારા માટે થોડો પણ કામનો હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો આવાજ લેખ અને સરકારી ભરતી , યોજના , રોજ ક્વિઝ , રોજગાર સમાચાર અને અભ્યાશ ને લાગતું મેટેરિઅલ માટે આપણી આ વેબસાઈડ એટલે કે smgujarati.in ને રોજ મુલાકાત કરવી …..

Leave a Comment