WhatsApp ગ્રૂપમાં જોડાવો!
અંબાલાલ Patel ની મોટી Prediction| Ambalal Patel Agahi -

અંબાલાલ Patel ની મોટી Prediction| Ambalal Patel Agahi

Ambalal Patel Agahi : અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં હાલમાં ઉનાળાની season પૂરજોશમાં ચાલી રહી છે. Biporjoy વાવાઝોડાના તાજેતરના વિકાસથી સ્થાનિકોને તકલીફ પડી રહી છે.

Big prediction of Ambalal Patel :

અગાઉ, ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ થતો હતો. જો કે, હવામાન પરિસ્થિતિઓમાં એકાએક ફેરફાર થયો છે, કારણ કે રાજ્ય હવે વાદળછાયું આકાશ અને અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદનો અનુભવ કરી રહ્યું છે.

Ambalal Patel Agahi 2023

ટેલેગ્રામ ગ્રુપ (98k) Join Now
વોટ્સએપ ગ્રુપ (527 Mem) Join Now

આજે ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાનની આગાહી છે. અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા હવામાનની સૂચના છે. તો 50 કિમી ઝડપના પવનની સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાના સંજોગો સર્જાયા છે.

ગુજરાતમાં 30–50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલની સંભાવનાઓને જોતા 5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન શક્યતાઓ છે. ગુજરાતમાં આજે વરસાદની આગાહી.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બફારાનું પ્રમાણ વધારે હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

Big prediction of Ambalal Patel

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝન સમયસર શરૂ થશે. હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈને પોતાની આગાહીઓ કરી છે. તેમના મતે, ગુજરાતમાં 22મીથી 24મી જૂન દરમિયાન ભારે વરસાદ જૂને હળવો વરસાદ થઈ શકે છે.

આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આજે વરસાદની આગાહી વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.

આગામી 3 કલાક ગુજરાત માટે ભારે | Next 3 hours heavy for Gujarat

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, હાલ પશ્ચિમી પવનો છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. લોક્લ વેક્ટિવિટી એક્ટિવિટીના કારણે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યની ઉત્તર દરિયાઈ પટ્ટી માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુલેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે.

ડો. મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસુ લક્ષદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા બાદ આ અંગે આગાહી કરાશે. જેથી રાજ્યમાં પણ 20મી સુધી ચોમાસું પહોંચે તેવી વકી છે.

આ વર્ષે ચોમાસું કેવું રહેશે? | How will the monsoon be this year?

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસું 15 થી 30 જૂનની વચ્ચે શરૂ થવાની ધારણા છે, અને સત્તાવાર ચોમાસું 22 જૂનની આસપાસ આવશે. આ વર્ષે, ચોમાસું ગુજરાતમાં કોઈપણ અડચણ વિના શરૂ અને સમાપ્ત થવાની ધારણા છે.

જો કે, ચોમાસાનો મધ્ય ભાગ કેટલાક પડકારો રજૂ કરી શકે છે. હાલમાં, હવામાન નિષ્ણાતો વાદળછાયા વાતાવરણની આગાહી કરે છે, ચોમાસું સમયપત્રક મુજબ સ્થાયી થવા સાથે. મેના અંત સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

Credit :- Pratham Ahir

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
લોન ( Loan ) લેવા માટે ★ Click Here
પૈસા( Money ) કમાવા માટે ★ Click Here
લોન યોજના ★ Click Here
App માટે ★ Click Here
હોમ પેજ ★ Click Here

Hey, My Name is Paresh Thakor From Banaskatha, Gujarat & I Have Been Blogging Since 2 Years Ago. I Have 75+ Websites Which I Manage by Myself.

Leave a Comment