WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Airtel Recharge Rate Increase : Airtel રિચાર્જ દર વધારા: જીઓ પછી એરટેલ ભારતી એ રિચાર્જ કર્યા મોંઘા, નવા પ્લાનની કિંમત જાણી ખીચ્ચા ખાલી થઇ જશે!

Airtel Recharge Rate Increase જીઓ ના કરોડો ગ્રાહકોને રિચાર્જનો ઝાટકો લાગ્યા પછી હવે એરટેલ ભારતી પણ ગ્રાહકોના ખીચા ખાલી કરવાનો વિચારી લીધું છે. એરટેલના કરોડો ગ્રાહકોને પણ હવે રિચાર્જ કરાવો પડશે મોંઘો કેમ કે એરટેલ ભારતી પણ જીઓ પછી તેના બધા જ પ્લાન મોઘા કરી દીધા છે. હવે તમારે રિચાર્જ કરવા માટે તમારો મંથલી બજેટ વધારવું પડશે. થોડા સમય પછી લાગે છે VI પણ પોતાના પ્લાનમાં વધારો કરી શકે છે. અહીં આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એરટેલ રીચાર્જમાં પ્લાનમાં કેટલો વધારો કર્યો છે અને જુના પ્લાન કેટલા હતા અને નવા પ્લાનમાં શું શું વધારો થયો છે.

જીઓ પછી એરટેલ ભારતી એ રિચાર્જ કર્યા મોંઘા

Jio ના ગ્રાહકોને રિચાર્જમાં પોતાના નવા ખર્ચા વધ્યા પછી હવે એરટેલે પણ તેના કરોડો ગ્રાહકો માટે રિચાર્જ પ્લાન મોંઘો કરી દીધો છે. કંપનીએ તેના પોસ્ટપેડ પ્લાનમાં નવો વધારો કર્યો છે અને તેની સંપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. આ વધેલા મોબાઈલ ટેરિફ 3 જુલાઈ 2024 થી અમલમાં આવશે.

પ્લાનમાં કેટલા રૂપિયા વધ્યા

કંપનીએ ન્યુઝ મીડિયા પર માહિતી આપતા કહ્યું છે કે એરટેલ ના રિચાર્જ ના પ્લાન ની કિંમતોમાં થયેલો ફેરફાર ગ્રાહકોના ખીચા પર વધારે અસર કરશે નહિ. કંપનીના સૌથી સસ્તા પ્લાન ની કિંમત 179 રૂપિયાથી વધીને 199 રૂપિયા થઈ ગઈ છે અને સૌથી મોંઘો રીચાર્જ 1799 નો પ્લાન હવે 1999 રૂપિયા માં મળશે. આ પ્લાન 365 દિવસ સાથે આવે છે. દૈનિક ડેટા સાથેના પ્લાન ની કિંમતોમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે.

Airtel ના એક વર્ષના રિચાર્જ વાળા પ્લાન માં કેટલો વધારો થયો?

Airtel વધેલા પ્લાન ની વાત કરીએ તો કંપની તેના પ્લાનમાં 15 ટકાથી 25% નો વધારો કર્યો છે. 265 રૂપિયાના પ્લાન ની કિંમત હવે વધીને 299 રૂપિયા થઈ ગઈ છે. રોજનું 1.5 gb ડેટા વાળા પ્લાન ની કિંમત 299 રૂપિયા હતી જે વધારીને 349 રૂપિયા કરી દીધી છે. કંપનીએ તેના 56 દિવસના પ્લાનની કિંમતમાં પણ વધારો કર્યો છે. કંપનીએ 479 ના પ્લાન ની કિંમત વધારીને 579 કરી દીધી છે એટલે કે આ પ્લાનમાં સો રૂપિયા નો ધરખમ વધારો કર્યો છે. કંપનીએ દૈનિક 2 જીબી ડેટા અને અમર્યાદિત કોલિંગ સાથે એસએમએસ વાળા 2999 ના પ્લાન ની કિંમત હવે 3599 કરી દીધી છે. આ બધા પ્લાન 365 દિવસની વેલીડીટી વાળા છે. આમ જોવા જઈએ તો એરટેલે તેના પ્લાનમાં બહુ બધો વધારો કરી દીધો છે. જેના લીધે ગ્રાહકોના ખીચ્ચા હવે ખાલી થઈ જવાના છે. હવે તમારો મંથલી રિચાર્જનો ખર્ચ વધવા જઈ રહ્યો છે.

Airtel રિચાર્જ પ્લાન ભાવ વધારો । Airtel Recharge Plan Price Increase

પ્રિપેઇડ પ્લાન

MRPવેલીડિટી (દિવસ)લાભસુધારેલા MRP
179282GB ડેટા199
455846GB ડેટા509
179936524GB ડેટા1999

દૈનિક ડેટા પ્લાન

MRPવેલીડિટી (દિવસ)લાભસુધારેલા MRP
265281GB/દિવસ299
299281.5GB/દિવસ349
359282.5GB/દિવસ409
399283GB/દિવસ449

ડેટા ઍડ-ઓન્સ

MRPવેલીડિટી (દિવસ)લાભસુધારેલા MRP
1911GB22
2912GB33
65પ્લાન વેલીડિટી 4GB77

પોસ્ટપેઇડ પ્લાન

માસિક દરલાભસુધારેલા MRP
3991 કનેક્શન: 40GB ડેટા રોલ-ઓવર સાથે, અનલિમિટેડ કોલિંગ, 100 SMS/દિવસ, Xstream પ્રીમિયમ સબસ્ક્રિપ્શન449
4991 કનેક્શન: 75GB ડેટા રોલ-ઓવર સાથે, અનલિમિટેડ કોલિંગ, 100 SMS/દિવસ, Xstream પ્રીમિયમ સબસ્ક્રિપ્શન, Disney+ Hotstar સબસ્ક્રિપ્શન 12 મહિનાઓ માટે, Amazon Prime સબસ્ક્રિપ્શન 6 મહિનાઓ માટે599
999પરિવારના 4 કનેક્શન: 190GB ડેટા રોલ-ઓવર સાથે, અનલિમિટેડ કોલિંગ, 100 SMS/દિવસ, Disney+ Hotstar સબસ્ક્રિપ્શન 12 મહિનાઓ માટે, Amazon Prime સબસ્ક્રિપ્શન 6 મહિનાઓ માટે, Wynk પ્રીમિયમ999

1 કનેક્શન: 75GB ડેટા રોલ-ઓવર સાથે, અનલિમિટેડ કોલિંગ, 100 SMS/દિવસ, Xstream પ્રીમિયમ સબસ્ક્રિપ્શન, Disney+ Hotstar સબસ્ક્રિપ્શન 12 મહિનાઓ માટે, Amazon Prime સબસ્ક્રિપ્શન 6 મહિનાઓ માટે

599

પરિવારના 2 કનેક્શન: 105GB ડેટા રોલ-ઓવર સાથે, અનલિમિટેડ કોલિંગ, 100 SMS/દિવસ, Disney+ Hotstar સબસ્ક્રિપ્શન 12 મહિનાઓ માટે, Amazon Prime સબસ્ક્રિપ્શન 6 મહિનાઓ માટે, Wynk પ્રીમિયમ

999

પરિવારના 4 કનેક્શન: 190GB ડેટા રોલ-ઓવર સાથે, અનલિમિટેડ કોલિંગ, 100 SMS/દિવસ, Disney+ Hotstar સબસ્ક્રિપ્શન 12 મહિનાઓ માટે, Amazon Prime સબસ્ક્રિપ્શન 6 મહિનાઓ માટે, Wynk પ્રીમિયમ

Leave a Comment