WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Google મારુ ઉપકરણ શોધો - ખોવાયેલ અથવા ચોરાયેલ ફોન કેવી રીતે શોધવો - SMGujarati.in

Google મારુ ઉપકરણ શોધો – ખોવાયેલ અથવા ચોરાયેલ ફોન કેવી રીતે શોધવો

તમે વારંવાર તમારો મોબાઈલ ફોન ક્યાંક મુકવાની ભૂલી જાઓ છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી . જો તમારો ફોન ચોરાઈ ગયો હોય તો પણ તમે ટેક્નોલોજી મદદથ થોડા સ્ટેપ્સ ફોલો કરીને તમારા એન્ડ્રોઇડ ફોનને સરળતાથી શોધી શકો છો .

Google Find My Device સુવિધા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે તમારો ફોન ક્યાંક ભૂલી ગયા હોવ અથવા તમારો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હોય તો ,તમે Google Find My Phone સુવિધાનો ઉપીયોગ કરીને તેનું લોકેશન ટ્રેક કરી શાકોક છો અને ફોનને લોક પણ કરી શકો છો . તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે , તમે આંખના પલકારામાં તમારા ફોનનો તમામ દેતા કાઠી શકો છો , પછી ભલે તે ગમે ટટેટલ દૂર હોવ

આ પણ વાંચો : તમારા નામે કેટલા સિમ છે તે જાણો

જો તમે Google આ સુવિધાનો ઉપીયોગ કરવા માંગતા હોવ , તો તમારે તમારા ફોન ચાલુ હોવુઓ જરૂરી છે , Google એકાઉન્ટમાં સાઈન ઈન કરેલ હોવું જરૂરી છે , મોબાઈલ દેય અથવા નેટવર્ક સાથે જોડાયેલ હોવો જરૂરી છે . ફોનમાં લોકેશન અને ફાઇન્ડ મે ડિવાઇસ ફીચર પણ ઓન હોવો જરૂરી છે . ફોનમાં લોકેશન મે ડિવાઇસ ફીચર પણ ઓન કરીવું હરુરી છે. જો તમારા મોબાઈલમાં આ બધી વસ્તુઓ ચાલુ હોય તો તમે આ સ્ટેપ ફોટો કરીને તમારો સ્મરફોન શોધી શકો છો .

લક્ષણ

  • નકશા પર તમારો ફોન , ટેબ્લેટ અથવા ઘડિયાળ જુઓ , જો વર્તમાન ઉપલબ્ધ ન હોય , તો તમે છેલ્લું જાણીતું સ્થાન જોશો .
  • એરપોર્ટ , શોપિંગ સ્ટેન્ટર અથવા અન્ય મોટી ઇમારતીઓએમ તમારું ઉપકરણ શોધવામાં તમારી મદદ કરવા માટે ઇન્ડોર નકશાનો ઉપીયોગ કરો
  • તમારું ઉપકરણ સાઈલેન્ડ ચાલુ હોય તો પણ , ફૂલ વુલુમ પર ધ્વનિ વગાડો
  • ઉપકારને ભૂંસી નાખો અથવા તેને લોક સ્ક્રિન પર કસ્ટમ સંદેશ અને સમરક નંબર વડે લોક કરો
  • નેટવર્ક એની બેટરી સ્થિતિ જુઓ
  • હાર્ડવેર વિગતો જુઓ

આ પણ વાંચો : IPL 2023 ની ટિમ યાદી જાણો

પરવાનગી સૂચના

  • સ્થાન નક્ષ પર તમારા ઉપકરણ વર્તમાન સ્થાન બતાવવાની જરૂર છે
  • સંપર્કો તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલા ઈમેલ સરનામું એક્સેસ કરવા માટે જરૂરી છે
એપ્લિકેશન ડાઉનલોડ કરો – અહીં ક્લિક કરો

જો તમારે ફોન લોક કરવો હોય તો સિક્યોર ડિવાઇસ ઓપશન પસંદ કરો તે તા,રા ફોનને લોક કરશે અને તમારા Google એકાઉન્ટમાંથી સાઈન આઉટ કરશે . તે તમને ખોવાયેલા ફોનની લોક સ્ક્રીન પર તમારો આઉટ કરશે. તે તમને તમારા ખોવાયેલા ફોનની લોક સ્ક્રીન પર તમારો અન્ય મોબાઈલ નંબર અથવા સંદશા મોકલવાની મંજૂરી આપે છે . તેથી જી કોઈને ફોન મળે તો તેઓ તમારો સંપર્ક કરી શકે છે .

આ પણ વાંચો : Gujarati Calender 2023 | ગુજરાતી કેલેન્ડર 2023

તમે ત્રુતિય – પક્ષ અને ઇર્ષ ઉપકારનો પણ ઉપયોગ કરી શકો છો . આનાથી ફોનનો સંપ્રુણ દેતા કાયમ માટે ડીલીટ થયી જશે . જેથી કોઈ તમારા ફોનનો દેતા ચોરી ન કરી શકે. જો તમારો ફોન ઓફલાઈન હોય , તો પણ જયારે કોઈ ફોન ચાલ કરે અને ઓનલાઇન આવે ત્યારે તમે દેતા ડીલીટ કરી શકો છો .

Leave a Comment