WhatsApp ગ્રૂપમાં જોડાવો!
100+ Ganesh Chaturthi 2023 Quotes in Gujarati - SMGujarati.in

100+ Ganesh Chaturthi 2023 Quotes in Gujarati

તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના.
 Happy Ganesh Chaturthi

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

મારા પરિવાર તરફથી આપ સૌને ગણેશ ચતુર્થી ની ખુબ ખુબ શુભકામનાઓ ગણપતિદાદા આપના પરિવારને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના.

 ગણપતિ બાપ્પા મોર્યા 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું કે તમે સમૃદ્ધ અને દીર્ઘાયુ પ્રાપ્ત કરો.
 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણપતિ દાદા શીખવે છે કે,
મોટુંમાથું- મોટું વિચારો, વધુ શીખો
નાનકડી આંખો- એકાગ્રતા રાખવી
મોટાકાન- વધુ સાંભળો
નાનુંમોઢું- ઓછું બોલવું
મોટુંપેટ- સારી ખરાબ સ્થિતિને પચાવી જાણવું
 જય શ્રી ગણેશ 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

રિદ્ધિ-સિદ્ધિ ના દેવ શ્રી ગણેશજી ના આશીર્વાદથી સમગ્ર જગત કોરોનામુક્ત બને, દેશ અને રાજયમાં આત્મીયતવધે.
 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

હું હૃદયપૂર્વક ઈચ્છું છું કે, ભગવાન ગણેશ તમારું ઘર સુખ, સમૃદ્ધિ અને નસીબથી ભરીદે. તમને અને તમારા પરિવારને વિનાયક ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ!
 શ્રી ગણેશાય નમઃ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણેશ ચતુર્થીના આ પ્રસંગે, હું ઈચ્છું છું કે ભગવાન ગણપતિ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરેલી થેલીઓ સાથે આવે.
 ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

વિઘ્નહર્તા ગજાનંદ શ્રી ગણપતિ દાદા આપ સર્વેને સુખ, શાંતિ, સમૃદ્ધિ , યશ, ધન, કિર્તી આયુષ્ય અને આયુ વધે તેવી પ્રાથના.
 ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

શુભપ્રસંગે સૌથી પહેલા જેને યાદ કરીએ છીએ,જેની ભક્તિ કરીને તમામ વિઘ્નોને દૂર કરી એવા દેવ શ્રી ગણપતિ ના ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આજથી શરૂ થતાં ગણેશ પર્વની અને ગણેશ ચતુર્થી ની સર્વને હાર્દિક શુભેચ્છાઓ.
 હેપી ગણેશ ચતુર્થી 2023 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણપતિ બાપા તમને અને તમારા કુટુંબીજનોને ખૂબ સુખી કરે તેવી તેનાં ચરણોમાં પ્રાર્થના.
 ગણપતિ બાપ્પા મોર્યા 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

આપ સૌ મિત્રો, વડીલો તેમજ સ્નેહીજનોને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ.
 જય શ્રી ગણેશ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છા.

ગણપતિ ગજાનંદ તમને તથા તમારા પુરા પરિવાર ને સુરક્ષિત રાખે એવી ખરા દિલ થી પ્રાર્થના…

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

આજે ગણેશ ચતુર્થી, આજના આ મંગલ દિવસે સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઈચ્છીત મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે, એવી ગણપતિ ના ચરણોમાં પ્રાર્થના સર્વ ગણેશ ભક્તોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા.

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણપતિ બાપ્પા… મોરિયા…

આપના જીવન ની અંદર રિદ્ધિ – સિદ્ધિ તેમજ શુભ-લાભ અને સંતોષ પૂર્વક આપનો પરિવાર ખુશ રહે.
તેમજ આનંદ પૂર્વક રહે આપના જીવનમાં એવી જ શુભ કામના સાથે ….

શ્રી ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણપતિ બાપ્પા મોરિયા…

ગણેશ ચતુર્થી ની સૌને શુભકામનાઓ, ગણપતી બાપ્પા સૌના જીવન માં ઊમંગ, ઊલ્લાસ અને સુખ સમૃદ્ધિ લઈને આવે…

જય ગજાનન ગણપતી બાપા 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

પ્રિય સ્નેહીજનો!

આજથી શરૂ થતાં ગણેશોત્સવ પર્વ નિમિત્તે આપ સહિત આપના સમગ્ર પરિવારને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું!

ભગવાન શ્રી ગણેશજી આપ પરિવારને હમેશાં સુખ શાંતિ સમૃદ્ધિ ખુશી અને પ્રગતિ સહિત તંદુરસ્તમય લાંબુ દીર્ધાયુ અર્પે તેવી પ્રાર્થના સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપનું સર્વ વિઘ્ન હરે અને આનંદ અને સુખ શાંતિ અર્પે  એવી પ્રભુ પ્રેમ પ્રાર્થના. 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણેશ ચતુર્થી ની આપને સૌને હાર્દિક શુભકામના.
ભગવાન શ્રી ગણેશ સમગ્ર વિશ્વ પર આપતી આવેલી તે વિઘ્ન હરી લે એવી ભગવાન શ્રી ગણેશ ના ચરણોમાં પ્રાર્થના.

શ્રી ગણેશાય નમઃ
જય મહાકાલ જય

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણપતિ બાપ્પા મોરિયા,
આપ સૌને ગણેશ ચતુર્થી ની ખૂબ ખૂબ શુભકામનાઓ…

सबसे क्षमा, सबको क्षमा।

સનાતન હિંદુ સંસ્કૃતિના પ્રથમ દેવ ગણેશજીના આસ્થાપર્વ “ગણેશ ચતુર્થી” ની આપ સર્વે ને શુભેચ્છાઓ….

આપ સૌને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ

ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો,
ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો.

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

વક્રતુંડ મહાકાય,સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ,સર્વ કાર્યેષુ સર્વદા”

વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના.

ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે.
તે હંમેશા તમને મહાન શરૂઆત કરવા મદદ કરે અને તમારા જીવન ના અવરોધો દૂર કરીને તમારા જીવન ને સમૃદ્ધ કરે એવી શુભકામના.

 ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

આપ સર્વેને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.

આપ સૌની સર્વ મનોકામના પૂર્ણ થાય તથા સૌને એશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી બાપ્પાનાં શ્રીચરણોંમાં પ્રાર્થના કરું છું.

ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા

 વિઘ્નહર્તા આદિ અનાદિ દેવ ગણેશજી આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના…

ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ…

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

વિઘ્નહર્તા, મંગળકર્તા દેવ ગણેશજી ના આગમન ગણેશ ચતુર્થી ની આપ સૌને શુભેચ્છાઓ.

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

આજ રોજ પરિવાર સહ ગણેશ ચતુર્થીની આ અણમોલ ઘડીએ ઘરે વિઘ્નહર્તાની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિને પૂજા અર્ચના કરી સ્થાપિત કરી, વધાવી અને જનહિત માટે ગણેશજીને સહ્રદય પ્રાર્થના કરી.

ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા.

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્ન દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવાર નું કલ્યાણ કરે એવી પ્રાર્થના સહ…

ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ…

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ॐ गं गणपतये नमो नम:
श्री सिध्धीविनायक नमो नम:
अष्टविनायक नमो नम:
गणपती बाप्पा मोरया…

શ્રી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ…
જય ગણેશ…

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

વિઘ્નહર્તા તુંહી વડો, એકદંત અવધેશ,
રિદ્ધિ સિદ્ધિ પધારતા, જ્ઞાન દેજો ગણેશ..

ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવન માં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ.

 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણપતિના ઉદર જેવી ખુશી હોય તમારી,
તેમના ઉંદરથી પણ નાના દુઃખ હોય તમારા.!

ગણેશ ચતુર્થીની શુભેચ્છા

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

દુંદાળા દેવના આસ્થાપર્વ “ગણેશ ચતુર્થી” ના પાવનકારી અવસર પર જય ગણેશ.

રિદ્ધિ-સિદ્ધિના સ્વામી ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ, હરેક પ્રકારના વિધ્નો-સંકટો નિવારીને સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશાલી લાવે એજ પ્રાર્થના.

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ૐ ગં ગણપતેય નમો નમઃ, શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપ મોરિયા

શ્રી ગણેશ ચતુર્થીની સર્વેને શુભકામના

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

આપ સહુને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ…

આ ગણેશ ઉત્સવ આપણા સહુના જીવનમાં નવી દિશાઓ લઈને આવે અને દુઃખના દિવસોને ભૂલવાની તાકાત આપી ધર્મ અને સમાજસેવાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે એજ પ્રભુને પ્રાર્થના…

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના…

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભકામના

વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના…

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

વિઘ્નહર્તા સુખકર્તા સદા સમરતા, રિધ્ધિસિધ્ધિ દાતા, પાર્વતીપુત્ર ગણેશ જેના નામસ્મરણ માત્રથી વિઘ્ન હટી જાય કષ્ટ કપાઈ જાય એવા ગણેશજીનું અતિ પાવન પર્વ એટલે ગણેશ ચતુર્થીની સર્વે ભાવિક ભક્તોને ગણપતિબપ્પા મોરયા સાથે મંગળ શુભેચ્છાઓ પાઠવું છું.

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

“દૂંદાળા દુઃખ ભંજણા, સદાય બાળવેશ પ્રથમ પહેલા સમરીએ, શ્રી ગૌરીનંદ ગણેશ”

 ગણેશ ચતુર્થી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા 

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

“વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય સકલાય જગધ્ધિત્તાય,
નાગાનનાય શ્રુતિયજ્ઞા વિભૂષિતાય, ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.”

ભગવાન શ્રી ગણેશજીના ઉપાસના પર્વ ગણેશ ચતુર્થી ની મંગલ શુભકામનાઓ.

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

ગણેશ-ચતુર્થીની શુભકામના” વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।નિર્વિઘ્નમ્ કુરુ મેં દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥ 

ગણેશજીના તમામ ભક્તોને ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભકામના ..વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના 

ગણેશની જ્યોતિથી નૂર મળે છેબધાના દિલોને સૂરુર મળે છેજે પણ જાય છે ગણેશને દ્વારકંઈક ને કંઈક જરૂર મળે છે આવો શ્રી ગણેશ કરીયે

શુભકામનાઓની રીતનુંજીવનના મધુર સંગીતનુંસમાજના સન્માનનુંપ્રકૃતિના ગુણગાનનુંશિક્ષણની આશાનુંઅધિકારોના વિજયનુંઅપરાધોના અંતનુંખુશીઓના નવા પંથનુંવિઘ્નહર્તાના આગમન પર ઉત્સવના આનંદનું- ગણેશ ચતુર્થીની શુભકામના.

ૐ ગં ગણપતેય નમો નમઃ શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ મોરિયાશ્રી ગણેશ ચતુર્થીની સર્વેને શુભકામના

આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાયબધાને ઐશ્વર્યસુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના

ગણેશ ચતુર્થીની શુભેચ્છાગણપતિ બાપ્પા મોર્યામંગલમૂર્તિ મોર્યા

ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે. તે હંમેશાં તમને મહાન શરૂઆત કરવા મદદ કરે અને તમારા જીવનના અવરોધો દૂર કરીને તમારા જીવનને સમૃદ્ધ કરે એવી શુભકામના. ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના.

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

સર્વ લોકે સર્વ કાળે ફરકતી યશ ધ્વજા સદા તમારી
યુગો યુગોથી સંસાર સઘળો ગાયે ગાથા તવ પ્રભાવી
દેજો શક્તિ એવી અમને ઝીલવા સંસ્કાર આ કલમથી
સ્વ ને જગાડી અર્પજો પ્રેરણા સીંચવા ઉજ્જવળ ભાવી
*ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના.*

ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે. તે હંમેશા તમને મહાન શરૂઆત કરવા મદદ કરે અને તમારા જીવન ના અવરોધો દૂર કરીને તમારા જીવન ને સમૃદ્ધ કરે એવી શુભકામના.

આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના
તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના

ૐ ગં ગણપતેય નમો નમઃ
શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ
ગણપતિ બાપ મોરિયા
શ્રી ગણેશ ચતુર્થીની સર્વેને શુભકામના

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

શુભકામનાઓની રીતનું,
જીવનના મધુર સંગીતનું,
સમાજના સન્માનનું,
પ્રક્રુતિના ગુણગાનનું,
શિક્ષણની આશાનું,
અધિકારોના વિજયનું,
અપરાધોના અંતનું,
ખુશીઓના નવા પંથનું,
વિઘ્નહર્તાના આગમન પર
ઉત્સવના આનંદનું
-ગણેશ ચતુર્થીની શુભકામના –

ગણેશની જ્યોતિથી નૂર મળે છે,
બધાના દિલોને સૂરુર મળે છે,
જે પણ જાય છે ગણેશને દ્વાર,
કંઈક ને કંઈક જરૂર મળે છે
આવો શ્રી ગણેશ કરીયે

ગણપતિ બાપ્પા મોર્યા મંગલમૂર્તિ મોર્યા ! ! !
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેછા

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. શ્રી ગણેશજી આપણા સૌના સર્વ દુખ દર્દ દુર કરી નવી આશાની અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ───── ⋆⋅☆⋅⋆ ────────── ⋆⋅☆⋅⋆

આશા છે કે આ ગણેશ ચતુર્થી કરવાનું શરૂ કરશેએક વર્ષ સુખ લાવે છે કેકે ભગવાન ગણેશસમૃદ્ધિ અને સંપત્તિ સાથે તમારી ઘર ભરે.
ગણેશ ચતુર્થી પર શ્રેષ્ઠ શુભેચ્છાઓ

ગણપતી જી કા સ્વાગત કરો
ખુશીયોન સે અપની જ્હોલી ભરો
અગલે બરસ ફીર આના
યેહ દુઆ કરકે ઉન્હેં વીદા કરો
જય ગણેશ. ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના

50+ Ganesh Chaturthi 2023 Quotes in Gujarati

Ganesh Chaturthi 2023 Puja Muhurat | ગણેશ ચતુર્થી 2023 પૂજા મુહૂર્ત

સોમવાર, 18 સપ્ટેમ્બર, 2023 ના ​​રોજ ગણેશ ચતુર્થી
મધ્યાહ્ન ગણેશ પૂજા મુહૂર્ત – 11:50 AM થી 02:18 PM
સમયગાળો – 02 કલાક 28 મિનિટ

ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023 ના રોજ ગણેશ વિસર્જન
ચંદ્રના દર્શન ટાળવાનો સમય – સવારે 10:16 થી 08:55 PM
સમયગાળો – 10 કલાક 39 મિનિટ

ચતુર્થી તિથિ શરૂ થાય છે – 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ સવારે 03:09 વાગ્યે
ચતુર્થી તિથિ સમાપ્ત થાય છે – 19 સપ્ટેમ્બર, 2023 ના રોજ સવારે 04:13 વાગ્યે

What is the date of Ganpati in 2023?

Dt. 18 September 2023, Monday

When to bring Ganesha home 2023?

during the shubh, labh or amrit Choghadiya. If you wish to bring home the Ganpati idol for Ganesh Chaturthi on September 19, 2023

What is the time of Ganesh Chaturthi puja in 2023?

સોમવાર, 18 સપ્ટેમ્બર, 2023 ના ​​રોજ ગણેશ ચતુર્થી
મધ્યાહ્ન ગણેશ પૂજા મુહૂર્ત – 11:50 AM થી 02:18 PM

Leave a Comment