તમારા મોબાઈલથી માત્ર 2 મિનિટમાં બનાવો લગ્નની કંકોત્રી

તમારા મોબાઈલથી માત્ર 2 મિનિટમાં બનાવો લગ્નની કંકોત્રી

આપણે જાણીયે છીએ કે આજકાલ જયારે લગ્નો સમય ચાલી રહ્યો છે . ત્યારે લગ્નમાં અનેક રીતે ખર્ચ કરતા હોય છે . લોકોમાં લગ્નમાં એનું ઉત્સાહ પણ હોય છે. ત્યારે લોકો લગ્નમાં પોતાના સઁબઁધીઓને પણ આમંત્રણ આપે છે.લોકોને લગ્નમાં આમંત્રણ આપવા માટે કંકોત્રીઓ પણ ચાંપવી પડે છે

આપણા દેશમાં લગ્ન ખુબજ ધામધૂમથી કરવામાં આવે છે, લગ્નમાં ઘણી પાર્ટીઓ અને ડિનર રાખવામાં આવે છે, લોકો લગ્ન પહેલા જ તૈયાર કરવા લાગે છે . લગ્નમાં કંકોત્રી ચાપવવામાં આવે છે અને નવા કપડાં ખરીદની રાખવામાં આવે છે. આપણે લગ્નમાં પણ ઘણા પૈસા ખર્ચીએ છીએ. અમે આમ્ર મિત્રોને આમંત્રણ આપવા માટે આમંત્રણ કાર્ડ આપી રહ્યા છીએ .

આ પણ વાંચો : cbi ભરતી 2022

અમે હવે અમારા મોબાઈલ પરથી અમારા મિત્રોને આમંત્રિત કરવા માંગીએ છીએ તે ફલાયર્સ પ્રિન્ટ કરી શકીયે છીએ. અમે તેને મોકલીને અમર મિત્રો આમંત્રિત કરી શકીયે છીએ. જયારે માણશ જન્મે છે . ત્યારે 31 થી 30 વર્ષની ઉમેરે તેના લગ્ન થયી જાય છે. જયારે તે લગ્ન કરે છે, ત્યારે જવાબદારી તેના પર આવે છે. લગ્ન એ જન્મજાતનું બંધન છે, તેથી લગ્ન ખુબ કાળજી સાથે કરવામાં આવે છે

લાગણી કંકોત્રી બનવવા માટે એક શ્રેષ્ઠ એપ છે જેમાં તમે તમારી મનપસંદ કંકોત્રી બનાવી શકો છો અને તમે તેને તમારા મિત્રોને મોકલી શકો છો. જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે

આ પણ વાંચો : ગુજરાતી વોટ્સએપ સ્ટીકર્સ

કંકોત્રી બનાવા માટે કેવી રીતે એપ્પ APP ડાઉનલોડ કરવું

મિત્રો નીચે એલ ટેબલ આપેલ છે . ત્યાં તમને જોશો તો ત્યાં ડાઉનલોડ એપ્પ એવું લેખેલું હશે એના પર ક્લિક કારસો એટલે સીધા તમે તે એપ્પ ની ફાઈલ એટલે કે પ્લે સ્ટોર માં જાસો અને એજ એ ડાઉનલોડ કરી તમે તમારી કંકોત્રી બનાવી શકો છો.

આ પણ વાંચો : ઘરનું લોન લેતા પહલે આ વાત ધય્ન રાખો

કંકોત્રી બનાવની એપ્લિકેશ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
વધુ App વિષે માહિતી જાણો અહીં ક્લિક કરો

.સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ જોડાઓ સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ જોડાઓ

Leave a Comment