WhatsApp ગ્રૂપમાં જોડાવો!
તમારા બસ સ્ટેશન પર બસ આવી છે કે નહિ ઘરે બેઠા જાણી શકશો -

તમારા બસ સ્ટેશન પર બસ આવી છે કે નહિ ઘરે બેઠા જાણી શકશો

બસ શેડયુલ એપ: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોપોરેશન (જી એસ આર ટી સી) એ એક પેસેન્જર પરિવહન સંસ્થા છે જે ગુજરાત અને ભારતના પડોશી અથવા નજીકના રાજ્યો બંને માં તેની બસ સેવાઓ પુરી પાડે છે.

બસ શેડ્યૂલ એપ્લિકેશન GSRTC ગ્રાહકો માટે ડિઝાઈન કરવામાં આવી છે વારંવાર મુસાફરી માટે ગુજરાત રાજ્ય પરિવહન નો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશન તમને વિવિધ બસોના સમય પત્રક અને અન્ય માહિતી શોધવામાં મદદ કરશે આ એપ્લિકેશન GSRTC ગ્રાહકો માટે શ્રેષ્ઠ વપરાશ કરતો ઇન્ટરફેસ પ્રદાન કરે છે

ટેલેગ્રામ ગ્રુપ (98k) Join Now
વોટ્સએપ ગ્રુપ (527 Mem) Join Now

Repidgo એપ્લિકેશન

  • ગુજરાત થી સમગ્ર ભારતમાં મુસાફરી કરવા માટે GSRTC બસનો ઉપયોગ કરતા ગુજરાત ના લોકો માટે તમામ નવી એપ્લિકેસન. GSRTC બસ સેડય્યુલ એપ દરેક રીતે સંપૂર્ણ પણે મફત છે.

બસનું સમયપત્રક

GSRTC બસ શેડ્યુલ ની એપ વડે તમે ગુજરાત રોડવેના સંલગ્ન ડેપોમાંથી ચાલતી બસોની સ્થિતિ ચકાસી શકો છો. તમે તમારી શરૂઆત થી તમારા અંતિમ મુકામ સુધીની તમામ ઉપલબ્ધ બસો ચકાસી શકો છો. તમે ચોક્કસ બસના રૂટની વિગતો ચકાશી શકો છો.

તમે GSRTC બસ માહિતી, GSRTC બસ સમય , બસ રૂટ્સ ,GSRTC બસ પુછપરસ ,GSRTC બસ માહિતી અને વગેરે તપાસી છકો છો. GSRTC બસ સેડય્યુલ એપ્લિકેશન તમને મુશ્કેલી મુક્ત મુસાફરી કરવા માટે તમારી ટ્રિપ શેડ્યુલ કરતા પહેલા રુટ તપાસવામાં મદદ કરે છે.

GSRTC વોલ્વો બસ ટિકિટ બુકીંગ સ્ટેટ્સ ઓનલાઇન

તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે ગુજરાતનના વિવિધ શહેરોમાંથી તેમની દરેક વોલ્વો બસો માટે ઓનલાઇન ટિકિટ બુકીંગ સેવા શરુ કરી છે હવે મુસાફરો છેલ્લી ઘડીનીભીડને ટાળવા માટે તેમની આગળની મુશાફરી માટે અગાઉથી ટિકીટ બુક કરાવી શકશે.

મોટાભાગની વોલ્વો બસ સેવવો અમદાવાદ નહેરુનગર ,બરોડા (વડોદરા) ,સુરત ,રાજકોટ ,જામનગર ,અંબાજી ,મુંબઈ સેન્ટ્રલ ,વાપી અને નવસારીથી ઉપલબ્ધ છે. કૃપા કરીને કેશલેસ અનુભવ માટે GSRTC વેબસાઈટ દ્વારા ઓનલાઇન ટિકિટ બુક કરવા માટે નીચે વિગતવાર સૂચનાઓ મેળવો.

તમે ચુકવણી કરવા અને તમારી સીટ બુક કરવા માટે GSRTC સ્ટેસન પર સત્તાવાર ટિકિટ બુકીંગ નંબરનો પણ સંપર્ક કરી શકો છો

ફ્રી વિગતો

  • તમે શરૂઆતના ગંતવ્યથી તમારા અંતિમ મુકામ સુંધી ચાલતી GSRTC બસના ભાડાની વિગતો ચકાસી શકો છો.

સીટની ઉપ્લબદ્ધતા

  • ખુબજ સરળ અને આકર્ષક યુઝર ઇન્ટરફસ સાથે ચોક્કસ બસ માટે સિટ્ની ઉપલબ્ધતા તાપસો

ઓનલાઇન બસ ટિકિટ બુકીંગ

GSRTC એપ તમને GSRTC બસ ટિકિટો શોધવા અને બુક કરવાની મંજૂરી આપે છે..ફિલ્ટર લગાવવા માટે તમારો સમય અને બસનો પ્રકાર પસંદ કરો જેમ કે ગુર્જરનગરી,એક્સપ્રેસ ,સ્લીપર અને વોલ્વો બસ ,હવે તમેં નેટ બેંકીંન્ગ ,ક્રેડિટકાર્ડ ,ડેબિટકાર્ડસ ,અને વોલેટ પેમેન્ટનો ઉપયોગ કરીને બસ ટિકિટ બુક કરાવી શકો છો.

એપ્લિકેશન સ્ત્રોત : ગુગલ પ્લે સ્ટોર

બસ શેડ્યુલ એપ્લિકેશન અહીં ડાઉનલોડ કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં જોડાઓ
લોન ( Loan ) લેવા માટે ★ Click Here
પૈસા( Money ) કમાવા માટે ★ Click Here
લોન યોજના ★ Click Here
App માટે ★ Click Here
હોમ પેજ ★ Click Here

Hey, My Name is Paresh Thakor From Banaskatha, Gujarat & I Have Been Blogging Since 2 Years Ago. I Have 75+ Websites Which I Manage by Myself.

Leave a Comment