આધાર કાર્ડનો ફોટો ઓનલાઇન કેવી રીતે બદલવો ગુજરાતીમાં
આધાર કાર્ડ ઉપડૅટ ધણી બખત યુઝર્સના આવા ફોટા આધાર કાર્ડમાં સામેલ કરવામાં આવે છે , જે તેમને અન્ય લોકો સાથે પસંદ નથી હોતા. સામાન્ય રીતે આવી ફરિયાદ ફોટો ઝાંખો અને જૂનો હોવાને લગતી બાબતોનો સમાવેશ થાય છે . મોતઃગના યુઝર્સ ઘણી બાબતોનો સમાવેશ થાય છે . મોટાભાગના યુઝર્સ ઘણી વખત તેમની પોતાની તસ્વીર ઓળખી શાતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને જાનવવા જી રહ્યા છીએ કે તમે આધાર કાર્ડ પરની જૂની તસ્વીર કેવી રીતે બદલી શકો છો .
આ મટે આધાર કાર્ડ એક મહત્પૂર્ણ દસ્તાવેજ છે
આજના સમયમાં કારણે એક મહવપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. નાના – મોટા અનેક કાર્યોને પૂર્ણ કરવામાટે તમારી સાથે આધાર કાર્ડ હોવું ખુબજ જરૂરી બની જાય છે . રેશનકાર્ડ બંનવાથી લઈને બેન્કમાં ખાતું ખોલાવવા કે સિમ કાર્ડ મેળવવા માટે તમારી સાથે આધાર કાર્ડ હોવું ખુબ જ જરૂરી છે . આટલું જ નહીં આજના સમયમાં બાળકોના સલામ પ્રવેશ અને અન્ય ધણી બધી જગ્યાઓ જેવી કે સરકારી કામ વગેરેમાટે આધાર કાર્ડ જરૂર છે
આ પણ વાંચો : મફત પ્લોટ યોજના જાણકારી
આધાર કાર્ડમાં વધુ સારી ગુણવત્તાનો નવો ફોટો મુકવો શકય છે
આધાર વર્ડનો ઉપીયોગ ઓળખાણ પુરાવા તરીકે થાય છે . ખરેખર આધાર કાર્ડમાં 12-આંખનો અનન્ય નંબર અને તમારી માહિતી હોય છે . આ સાથે તમારો ફોટો પણ તેમાં લગાવેલ છે . આધાર કાર્ડ ફોટો ઝાંખો કે જૂનો હોય ત્યારે તમે તમારી જાતને ઓળખી શકતા નથી. આવી સ્થિતિમાં જુના ફોટાને બદલીને સારું કોલીટી નોનવો ફોટો લેવા જરૂરી બની જાય છે. યુનિક આઈડીનીફીશન ઓટોરીટી ઓફ ઇન્ડિયા ( UIDAI ઈ ડકાર આધાર કાર્ડ ફેરફારની ઓનલાઇન સુવિધા પુરી પાડે છે. જો કે ફોટો બદલવવા માટે તમારે આધારે કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ જવું પડશે .

આ પણ વાંચો : ઘરે બેઠા પૈસા કમાઓ
આધાર કાર્ડનો ફોટો બદલવાની ઓનલાઇન પ્રકિયા
- શું તમારે પણ આધાર કાર્ડ ઉપડૅટ પડશે તમારો ફોટો ઉપડૅટ પડશે. પરંતુ તમે જાણતા નથી કે કેવી રીતે થાય છે . તો મિત્રો નીચે સતેઓ બે સ્ટેપ માહિતી આપી છે .જેની મદદથી તમે આધાર કાર્ડ ઇપડેટ કરી શકો છો.
- સાઉથામ અરજદારે UIDAI ની ઓફીસીઅલ વેબસાઈડ મુલાકાત લેવી પડશે . ત્યાંથી અરજદારે આધાર સુધારણા ફ્રોમ ડાઉનલોડ કરવાનું રહેશે . ત્યાર બાદ અરજદારે તેની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે .
- તે પછી તેમાં પૂછવામાં આવઇળી માહિતી યોગ્ય રીતે ભરો
- તે પછી અરજદારે તેના નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે
- ત્યાર બાદ અરજદાર તે ફ્રોમ ત્યાંના અધિકારીને આપવાનું રહેશે રહેશે
- તે પછી અરજદારે અધિકારી મારફત મળેલી સૂચના મુજબ જ રહેવાનું રહેશે . તે પછી અરજદારે 100 ફીચૂકવાની રહેશે
- ત્યાર બાદ અરજદારનો ફાટો ઉપડૅટ કરવામાં આવશે
આધાર કાર્ડમાં ફોટો ઉપડૅટ કરવા માટે એપોઇમેન્ટ કેવી રીતે બુક કરવી
- સૌપ્રથમ અરજદારે UIDAI ઓફીસીઅલ વેબસાઇડની મુલાકાત લેવાની રહેશે.
- ત્યાં અરજદારને હોમ પેજ પર જ બુક અને એપોઇમેન્ટ પર ક્લિક કરો
- ત્યાર બાદ અરજદારની સામે ત્રણ વિકલ્પ દેખાશે . ત્યાંથી તમારે Aadhar Update પર ક્લિક કરવાનું રહેશે.
- તે પછી તમારે તમારો રજિસ્ટડ મોબાઇળ નંબર એન્ટર કરવાનો રહેશે . તેમાં સુરક્ષા કોડ દાખલ કરો .
- તે પછી જનરેડ OTP પર ક્લિક કરો
- તે પછી તમારી સામે એક નવું પેજ ખુશે . તેમાં 4 સ્ટેપ હશે
- સૌ પ્રથમ , તમારી પ[અસે એપોઇમેન્ટ વિગતો વિશેની માહિતી હશે. ભરો
- ત્યાર બાદ સ્ટેપમાં અંગત વિગતો હશે . તે પછી વિગતોની સમીક્ષા કરો અને
- ત્યાર પછી તમારે આધાર કાર્ડમાં જે પણ ઉપડૅટ કરવાનું છે . તે કરો ટાર બાદ ફી ભરો
- આ રીતે અરજદાર સ્લોટ બુક કરી શકશે.
આ પણ વાંચો : આજનું પેપેર ગુજરાતીમાં
ઉપડૅટ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?
શું તમે તમારું આધાર ઉપડૅટ કર્યું છે ? . પંરતુ તમે નથી જાણતા કે તમારાફોનમાંથી ઉપડૅટ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું . જો આ વિષે કોઈ માહિતી નથી , તો ચિંતા કરશો નહિ , અહીં અમે ઉપડૅટ આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રકિયા વિષે સ્ટેપ બે સ્ટેપ જણવ્યું છે, તો મિત્રો ચાલો જાણીયે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
આ પણ વાંચો : આજના સોના ચાંદીના ભાવ
- તેના માટે અરજદારે UDAI ની ઓફિસિયલ વેબસાડની મુલાકત લેવાની રહેશે .
- તે પછી અરજદારને હોમ પેજ પર MY Adhar નો વિલ્કપ મળશે તેના પર ક્લિક કરો
- તે પછી એક નવું પેજ ખુલશે . તેમાં આધાર ડાઉનલોડના વિકલ્પ મળશે એના પર ક્લિક કરો
- તે પછી એક નવું પેજ ખુલશે. તેમાં અરજદારે પોતાનો આધાર નંબર અને એલ્લોલમેન્ટ નંબર ડાળખાં કરવાનો રહેશે .
- તે પછી સબમિટ બટન પર ક્લિક કરો
- ત્યાર પછી અરજદારના રજિસ્ટડ મોબાઈલ નંબર પર એક otp આવે એ દાખલ કરો
- ત્યાર પછી તમારું અધ્ધર કાર્ડ ડાઉનલોડ થયી જશે . આ રીતે અરજદારો તેમનું આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે.
Ramesh Rabari
Good