WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Without Income Proof Loan 2024 - SMGujarati.in

Without Income Proof Loan 2024

Without Income Proof Loan 2024: કોઈપણ પ્રકારના આવકના પુરાવા વગર આ રીતે મેળવો રૂપિયા બે લાખ સુધીની Personal Loan

WhatsApp Group Join Now
Telegram Group Join Now

#loan । Personal Loan । Personal Loan 2024 । Personal Loan eligibility । Loan In India

Without income proof loan 2024: નમસ્કાર મિત્રો, જો કોઈને આર્થિક મદદની સહાય જોઈતી હોય તો તમામ બેંકો તેમને Personal Loan આપતી હોય છે જેના દ્વારા તેમની આવશ્યકતાઓ પૂરી થાય. અને તમને જણાવીએ કે Personal Loan માટે અરજી કરવી એક સરળ પ્રક્રિયા છે. Personal Loan એ સુરક્ષિત હોવાથી બેંક અને જેમના દ્વારા તમે લોન લો છો તેઓ આવકના પુરાવા માંગતા હોય છે.

પરંતુ આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે જો તમારી પાસે આવકનું પુરાવું ન હોય અથવા તો તમારું બેન્ક એકાઉન્ટ તેમને બતાવવા માંગતા ના હોય તો પણ તમે Personal Loan મેળવી શકો છો. અમે તમને આ લેખ દ્વારા કોઈપણ આવક પુરાવા વિના લોન કેવી રીતે મેળવવી તેની માહિતી આપીશું અને તેમાં અરજી કેવી રીતે કરવી તેના જરૂરી દસ્તાવેજ પાત્રતા માપદંડ વગેરે જણાવીશું.

Without Income Proof Loan 2024 હાઈલાઈટ

પોસ્ટનું નામ Without Income Proof Loan 2024
ભાષા ગુજરાતી
કેટેગરી Loan
ટોટલ એપ્લિકેશન 5
મેળવા પાત્ર રકમ 5 લાખ થી

તમને જણાવીએ કે ઇન્કમ સર્ટિફિકેટ એ જે તે વ્યક્તિનું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને જ્યારે તમે વ્યક્તિગત એટલે કે Personal Loan લો છો ત્યારે બેંક દ્વારા તમને પૂછવામાં આવે છે. સરકારી કર્મચારીઓ તેમજ પ્રાઇવેટ નોકરી કરતા વ્યક્તિઓ કે જે માસિક રૂપે પગાર મેળવે છે તેઓ Personal Loan મેળવવા માટે પોતાની પગાર સ્લીપ બતાવી શકે છે પરંતુ અન્ય વ્યક્તિઓ કે કર્મચારીઓ જે નોકરી કરતા નથી અને સ્વરોજગાર કરે છે તેમની પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોતું નથી તેથી

Personal Loan મેળવવા માટે આવો કોઈ પુરાવો તેમની પાસે નથી
અને તેના કારણે આવા વ્યક્તિઓને Personal Loan ના મળે તેવી શક્યતા હોય છે. પરંતુ nbfc માં તમે ઇન્કમ પ્રુફ વગર પણ Personal Loan મેળવી શકો છો. આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંકમાં નોંધણી કરેલ હોય છે.

નો ઇન્કમ પ્રુફ લોન વિશેષતાઓ । No Income Proof Loan Features

કંપનીઓ પોતાના યુઝર્સને તેમની શાખામાં ગયા વિના ઑનલાઇન માધ્યમ દ્વારા Personal Loan આપે છે.
આ કંપનીઓ ઈનકમ સર્ટિફિકેટ વિના ₹ 1થી 5 લાખ સુધીની Personal Loan આપે છે.
પરંતુ આ કંપનીઓ બીજી બેંકો કરતા વધુ વ્યાજ દર મહત્તમ 38% ચૂકવે છે.
અને તેની સાથ વ્યાજ દર તમારા સિબિલ સ્કોર પર પણ આધારિત છે.
અને તેની સાથે તમારે વધારાનો 3% પ્રોસેસિંગ ચાર્જ અને GST ચૂકવવાની રહેશે.

Without Income Proof Loan 2024 પાત્રતા

 1. ઉમેદવાર ભારતનો મૂળ નાગરિક હોવો જોઈએ.
 2. તેની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
 3. તેમનો સીબીલ સ્કોર સાચો પચાસથી વધુ હોવો જોઈએ.
 4. લાભાર્થીનો આવકનો એક રેગ્યુલર સ્ત્રોત હોવો જોઈએ.

Without Income Proof Loan 2024 જરૂરી દસ્તાવેજ

 • આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક હોવો જોઈએ.
 • બેંક પાસબુક
 • બેંકના કોઈપણ ખાતામાં બચત હોવી જોઈએ.
 • છેલ્લા છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ

આવક ના પુરાવા વગર લોન આપતી Application

Kredit Bee: અત્યારે ભારતમાં આ એક ચર્ચામાં રહેલી અને પ્રખ્યાત મોબાઈલ એપ છે જે play store માં પણ ઉપલબ્ધ છે. આ Application દ્વારા તમે રૂપિયા બે લાખ સુધીની Personal Loan લઈ શકો છો.

Paytm : આ Applicationનો ઉપયોગ મોટેભાગે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવા માટે થાય છે. પરંતુ paytm Application પાસે બીજા બધા ધિરાણ કરતા છે જે જુદી જુદી ઓફર આપે છે. જેના માધ્યમથી તમે paytm દ્વારા પણ Personal Loan મેળવી શકો છો.

Smart Coin: આ Application દ્વારા તમે ફક્ત થોડી જ વારમાં રૂપિયા ₹1,00,000 સુધીની Personal Loan લઈ શકો છો

No Income Proof Loan Application Process

જો તમે તમારા મોબાઇલ Application નો ઉપયોગ કરી ઓનલાઈન માધ્યમમાં Personal Loan લેવા ઇચ્છો છો તો નીચે મુજબ સૂચનાઓને અનુસરો.

 • સૌપ્રથમ કોઈ પણ મોબાઇલ Application ડાઉનલોડ કરો.
 • જેમાં તમારી ફોન માં play store અથવા તો App Store માંથી આ Application ડાઉનલોડ કરવી સારી રહેશે.
 • આવે અહીં માંગવામાં આવેલ Mobile number અને captcha code દાખલ કરો તથા OTP મેળવો.
 • Instant KYC કરવા માટે બેંકની માહિતી અને જરૂરી દસ્તાવેજ ની વિગતો પૂરો
 • હવે તમને કંપની દ્વારા loan ઓફર જોવા મળશે.
 • જો તમે તે લોન લેવા ઇચ્છતા હોય તો Submit પર ક્લિક કરો.
 • લોનની રકમ એ મંજૂરી મળ્યા પછી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Without Income Proof Loan 2024 લોન લેવાની લિંક્સ

Kredit Beeઅહીં ક્લિક કરો
Paytmઅહીં ક્લિક કરો
Smart Coinઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

1 thought on “Without Income Proof Loan 2024”

Leave a Comment

close button
error: Content is protected !!
Gift City: ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છુટ એશિયા કપ 2022 મફત માં જોવો હિન્દી અને અંગ્રેજી સાયન્ટિસ્ટ્સે કોરોનાની નબળાઈ શોધી કાઢી