WhatsApp New Updets In Gujarati 2023 | શું તમે આવી ભૂલ તો નથી કરી?

વોટ્સએપ નિયમો તોડવા પર 29 લાખ એકાઉન્ટ બંધ કરશે, યાદી પણ તૈયાર, શું તમે આવી ભૂલ તો નથી કરી?

Whatsapp Apps new updets in gujarati highlights

લેખનું નામ વોટ્સએપ નિયમો તોડવા પર 29 લાખ એકાઉન્ટ
બંધ કરશે, યાદી પણ તૈયાર, શું તમે આવી ભૂલ તો નથી કરી?
એપ્લિકેશનનું નામ WhatsApp Apps
ભાષા ગુજરાતી & English
App Source Google Play Store
Home Page Click Here

વોટ્સએપે ગયા મહિને તેનો યુઝર સેફ્ટી માસિક રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ લગભગ 29 લાખ 18 હજાર ભારતીય એકાઉન્ટ બંધ કરી દીધા છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે, લગભગ 10,29,000 એકાઉન્ટ્સ એવા હતા કે જેને કંપનીએ ભારત સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને વ્હોટ્સએપની નીતિના ઉલ્લંઘન બદલ કોઈ રિપોર્ટ આપ્યા વિના સસ્પેન્ડ કરી દીધા હતા. જો તમે પણ ખોટા કામ માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો મેટા તમારા એકાઉન્ટ પર પણ પગલાં લઈ શકે છે.

WhatsApp will close 29 lakh accounts

વોટ્સએપ 29 લાખ એકાઉન્ટ બંધ કરશે

દર મહિને વ્હોટ્સએપ યુઝર્સ અનેક એકાઉન્ટની જાણ કરે છે, જે પછી વોટ્સએપ તેમની સમીક્ષા કરે છે અને જો સાચું જણાય તો તે એકાઉન્ટને કાયમ માટે બ્લોક અથવા બંધ કરી દે છે. WhatsApp વપરાશકર્તાઓ માટે પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા માટે આવા પગલાં લે છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે.

Soon users will get this option

ટૂંક સમયમાં યુઝર્સને આ વિકલ્પ મળશે

ગયા વર્ષે ડિસેમ્બરમાં વોટ્સએપે દેશમાં 36 લાખથી વધુ એકાઉન્ટ બંધ કર્યા હતા. જાન્યુઆરીમાં, વોટ્સએપને જુદા જુદા એકાઉન્ટ્સ સામે લગભગ 1,461 ફરિયાદો મળી હતી જેમાંથી 1,337 વપરાશકર્તાઓએ એકાઉન્ટને પ્રતિબંધિત કરવાની અપીલ કરી હતી જ્યારે અન્ય લોકોએ આધાર અને સુરક્ષા વિશે ફરિયાદ કરી હતી.

WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના હેઠળ લોકો સ્ટેટસની જાણ કરી શકશે. નવા ફીચર પછી જો તમને નથી લાગતું કે કોઈનું સ્ટેટસ સાચુ છે અથવા તો કોઈએ ખોટું કન્ટેન્ટ પોસ્ટ કર્યું છે તો તમે તરત જ તેના વિશે WhatsApp પર ફરિયાદ કરી શકો છો. આના પછી રિવ્યૂ પર WhatsApp તરત જ તેને હટાવી દેશે. આ સિવાય ટૂંક સમયમાં યુઝર્સને સ્ટેટસ પર વોઈસ નોટ મૂકવાની સુવિધા પણ મળશે.

Last words of this article ( છેલ્લા શબ્દો આ આર્ટિકલ ના )

શું મિત્રો તમને આ લેખ ગમ્યો કે નહિ અને જો લેખ ગમ્યો હોય તો બીજા મિત્રો ને શેર કરવાનુ ભૂલતા ને અને રોજ આવી અવ નહિ માહિતી માટે www.smgujarati.in રોજ મુલાકાત લેવી. તો મળીયે એક નવા Blog Post માં ત્યાં સુધી જય હિન્દી

Leave a Comment