Gift City: ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છુટ

જાણો કોને, ક્યાં અને કેવી રીતે વાઇન અને ડાઈન ફેસિલિટી મળશે?

Arrow

ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધ અંગે રાજ્યની ભાજપ સરકારે મોટો નિર્ણય લીધો છે.

Arrow

ગિફ્ટી સિટી ખાતે વાઇન અને ડાઈન ફેસિલિટી હેઠળ દારૂ પીવાની પરવાનગી આપી છે

Arrow

ગિફ્ટ સિટીમાં કોને દારૂની પરમિટ મળશે

Arrow

ગિફ્ટ સિટી સ્થિતિ તમામ ઓફિસો ધરાવતી કંપનીઓના માલિકો અને તેમન ત્યાં કામગીરી કરતા તમામ કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે

Arrow

એટલે કે ગિફ્ટ સિટીમાં નોકરી કરતા તમામ કર્મચારીઓ હવે દારૂની મોજ માણી શકશે

Arrow

આ લોકો લીકર એક્સેસ પરમિટ મારફતે વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે.