સાયન્ટિસ્ટ્સે કોરોનાની નબળાઈ શોધી કાઢી

કોરોનાની મહામારી વધુ એક વખત ડરાવવા માંડી છે

કોરોનાની મહામારી વધુ એક વખત ડરાવવા માંડી છે

તેમનું કહેવું છે કે તેમણે કોરોનાના તમામ મુખ્ય વેરિઅન્ટ્સમાં એક કૉમન નબળાઈ શોધી કાઢી છે.

સાયન્ટિસ્ટ્સે એવી ઍન્ટિબૉડીની ઓળખ કરી લીધી છે જે ઓમાઇક્રોન અને કોરોનાના અન્ય વેરિઅન્ટ્સને નિષ્ક્રિય કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

ક્રાયો-ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની વાત કરીએ તો એ પાવરફુલ ઇમેજિંગ ટેક્નિક છે.