WCL ભરતી જાહેરાત 2022 માટે વિગતો જુઓ

WCL ભરતી 2022 ટેક્નિશિયન 1216 પોસ્ટ્સ @westerncoal.in WCL એપ્રિન્ટિસ । WCL એપ્રેન્ટિસ : ભારતમાં એન્જીનીયરનીગ ડિગ્રી અને ધોરણ X પાસ ઉમેદવારો માટે વેસ્ટ કોલફિલ્ડર્સ લિમિટેડ ( WCL ) દ્વારા ટેક્નિશિયન એપ્રિન્ટસ . ગ્રજ્યુએટ, એપ્રિન્ટસ , Iti પાસ કરેલ એપ્રિન્ટસ અને સિક્યુરિટી ગ્રાદમાં 1216 જગ્યાઓ પર ભરતી માટે જાહેરતનામું બહાર પાડવામાં આવ્યું છે, આવી સ્તિથીમાં , જે ઉમેદવારો WCL એપ્રિન્ટસ ખાલી જગ્યા 2022 માટે પાત્ર અને રસ ધરાવતા હોય તેઓ નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે .
આ પણ વાંચો : PGCIL 800 જગ્યાઓની ભરતી જાહેરાત 2022
Wcl ભરતી 2022 વિગતો
સંસ્થા | વેસ્ટ્ન કોલ ફિલ્ડ્સ લિમિટેડ ( WcL ) |
---|---|
રોજગારનો પ્રકાર | સરકારી નોકરીઓ |
કુલ ખાલી જગ્યાઓ | 12,16 પોસ્ટ્સ |
સ્થાન | સમગ્ર ભારતમાં |
પોસ્ટનું નામ | ટ્રેડ એપ્રેન્ટિસ , ગ્રજ્યુએડ / એપ્રેન્ટિસ અને સિકયુટીરી ગાર્ડ |
સતાવાર વેબસાઈડ | westercoal.in |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
શરૂઆતની તારીખ | 07-11-2022 |
છેલ્લી તારીખ | 22-11-2022 |
વેસ્ટ્ન કોલફિલ્ડ લિમિટેડ એપ્રેન્ટિસ ભરતી 2022
કુલ પોસ્ટ્સ
- 1216
આ પણ વાંચો : તલાટી મોડેલ પેપર 01
પોસ્ટનું નામ
- સ્નાતક એપ્રેન્ટિસ – 101
- ટેક્નિશિયન એપ્રેન્ટિસ -215
- ટ્રેડ એપ્રેન્ટિસ અને સિક્યોરિટી -900
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ITI ટ્રેડ કોર્સ , ડિપ્લોમા , ડિગ્રી, Be . b .tech / Amie ( સંબન્ધિત વેપાર ) ધરાવતો હોવો જોઈએ )
- ઉંમર મર્યાદા : 22-11-2022 ના રોજ ઉમેદવારોની વય મર્યાદા ન્યુનતમ 18 વર્ષ અને મહત્તમ 25 વસ્ર્હ હોવી જોઈએ
- ઉંમરમાં છૂટછાટ – sc -st -obc ઉમેરવોને સરકારી નિયમન નિયમ મુજબ છૂટછાટ
પસંદગી પ્રકિયા અને અન્ય વિગતો: સંપૂર્ણ જોબ સૂચના પુષ્ઠ વાંચો
આ પણ વાંચો : DNH વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022
કેવી રીતે અરજી કરવી ?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને નીચે દર્શાવેલ WCL સતાવર વેબસાઈડ લિંક પર ઓનલાઇન અરજી કરી શકે છે અને તમે @apprenticeshipindia.govin પણ અરજી કરી શકો છો
મહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ | 07-11-2022 |
છેલ્લી તારીખ | 22-11-2022 |
મહત્વપૂર્ણ કડીઓ
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
સૂચના | અહીં ક્લિક કરો |
ઓફીસીઅલ વેબસાઈડ | અહીં ક્લિક કરો |
હોમ પેજ જાઓ | અહીં ક્લિક કરો |