
યુવક વિદેશ યુવતીને લાવ્યું અને ઘાસ ઉપડાવ્યું
ભારતની સંસ્કૃતિ વિદેશી લોકોને એટલી બધી આકર્ષી રહી છે કે વિદેશી મહિલાઓ ભારતમાં આવીને ભારતના સ્થાનિક લોકો સાથે લગ્ન કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે . વિદેશી મહિયાઓ ભારતમાં આવે છે અને અહીંની સંકૃતિ અપનાવે છે અને તેના કામમાં મદદ કરે છે . આ મહિલાઓને આ બધું કરતી જોઈને દરેકનું દિલ ખુશીથી ઝૂલવા લાગે છે . આવા જ એક વીડિયોમાં અમે ઓસ્ટેલિયા એક મહિલાને વાયરલ વિડિઓ કરતી જોઈ .
વિદેશીએ ઘાસનું બંડલ ઉપાડ્યું કેલાય સમયથી કાર્ટની નામની ઓસ્ટેલિયા મહિલાને એક વિડિઓ ખુબજ વાયરલ થયી રહ્યો છે . વાયરલ વીડિયોમાં તે તેના હરિયાણવી પતિને ઘર અને ખેતમાં કામમાં મદદ કરતી જોઈ શકાય છે . તે આ ઘાસના બંડલ માથા પર રાખીને લઇ જય રહી છે . વિડિઓ વાયરલ થયો છે
આ વિડિઓ લવલીને તેના ઇન્સ્ટગ્રામ પર પોસ્ટ કર્યો છે . પોસ્ટ કરતી વખતે લવલીને કેપશનમાં લખ્યું હહે કે મેરા ભાગ્ય મિલા ગયા . એક અઠવાડિયા પહેલા પોસ્ટ કરવામ આવેલી આ લીરને 2 લાખથી વધુ લાઈક મળી છે