Tata Neu Diwali Sale 70% Discount In ગુજરાતી । Tata Neu – Shop Travel Pay

Tata Neu Diwali Sale 70% Discount In ગુજરાતી

Tata Neu Diwali Sale શરુ : ઓનલાઇન ઈ- કોમર્સમાં દશેરા પૂજાના વેચાણના અંત તરત જ દિવાળી સેલનું વેચાણ શરુ કરવામાં આવ્યું હતું જે હવે ફિલ્પકાર્ડ અને એમેઝોન કંપની દ્વારા સમાપ્ત થવા જય રહ્યું છે . ઘણા લોકો જોઈ રહ્યાં હતા અને લોકોએ આમ જોરદાર રીતે ખરીદી કરી હતી .

વજન ઓછું કરવું છે નીચે પોસ્ટ જુવો

ફ્લિપકાર્ડ અને એમરેઝોન સમાપ્ત થયા

ફળીકાર્ડ , એમેઝોન ઈલિક્ટ્રોનિક લઈને અનેક પ્રકારની વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે માર્કેટમાં આવ્યા હતા અને હવે તેમના દિવાળી સેલનો સમય પૂરો થયી રહ્યો છે . ફિલ્પકાર્ડ અને એમેઝોન પર ડિસ્કાઉન્ટ આપ્યું છે , તે સમયે આ કંપનીઓ કાર્ડ્સ અને અન્ય પેમેન્ટ સુવિધાઓ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ પણ આપે છે .

TATA Neu Diwali Sale શરુ થવા જય રહ્યા છે

તાતાએ તાજેતમા Tata NEU નામનું પોતાનું એ કોમર્સ પેલ્ટફ્રોમ લોંચ કર્યું છે જેમાં ઇલેક્ટ્રોનિક સામંથી લઈને ખાણીપીણીની વસતો, ફેશન હોસ્ટેલ અને સ્લાઈડ્સ વેગેરે તેમજ દવાઓ પણ ઉપલ્ભધ છે. TATA આ બધા ઓર બહુ સારું ડિસ્કાઉન્ટ આપવા જય રહ્યું છે .

TATA NEU દિવાળી Sale માં શું ઉપલબ્ધ હશે ?

  • ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ : મોબાઈલ , ટેલિવિઝન , લેપટોપ , સાઉન્ડ વગેરે
  • ફેશન અને કપડાં
  • એલોપેથિક અને હોમિયોપેથીક દવા
  • ફ્લાઇટ અને હોટેલ

વજન ઓછું કરવું છે નીચે ફોટો પર ક્લિક કરો

Tata Neu Diwali Sale શ્રેષ્ઠ ઓફરનો લાભ મેળવો

તાતાની આ ઓફરમાં MPR પર સીધી ડિસ્કાઉન્ટ તેમજ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ્સ પર 10 % અને તેથી વધુ ડિસકન્ટનો સમાવેશ થાય છે . અને આ બધા ઉપરાંત તમે દાયકન્ત સાથે ઉમેર્યા પછી પણ ટાટાના પ્લેટફરોમ પર જે ખર્ચ કરો છો તેના 5% તમારા tata વોલેટમાં ઉમેરવામાં આવશે જેથી તમે આગળની ખરીદી કરી શકશો .

Tata Neu Diwali Sale ખરીદી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ જાઓ અહીં ક્લિક કરો

Leave a Comment