
Staff selection Commission Recruiment 2022 In Gujarati : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી 2022 17 સ્પેટમ્બર 2022 પોતાની જાહેરાત તેની ઓફીસીઅલ વેબસાઈડ ssc.nic.in પર જાહેરાત કરશે . Scc Cgl ભરતી 2022 વિષે સુમપુર્ણ માહિત નીચે આપેલ બ્લોગ માં તમને જોવા મળશે . આ આર્ટિકલ માં તમને આ ભરતી વિષે પુરે પુરી માહિતી મળશે તો આ પોસ્ટ ધ્યાનથી વાંચવા વિનતી .
ગ્રેજ્યુએટ સ્ટાફ સિલેંકેશન ભરતી 2022 નીચે ટેબલ માં માહિતી જોવો
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટનું નામ | SSC CGL |
કુલ જગ્યાઓ | 20,000 ( અંદાજિત ) |
અરજી પ્રકિર્યા | ઓનલાઇન |
જોબ સ્થળ | ભારત |
જાહેરાત ની શરૂઆત તારીખ | 17-09-2022 |
જાહેરાત ની અંતિમ તારીખ | 08-10-2022 |
ઓફીસીઅલ વેબસાઈડ | SCC.Nic.in |
આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત શિષ્ય્વ્રુત્તી 2022
ભરતી સ્ટાફ સિલેક્શન 2022
જે મિત્રો SCC CGL ભરતી 2022 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે . ભારતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ , કુલ જગ્યા , શિક્ષણિક લાયકાત , વય મર્યાદા , પગાર ધોરણ , અરજી ફી , અરજી પ્રકિર્યા , પસંદગી પ્રક્રિયા તમને નીચે આપેલ આર્ટિકલ માં જોવા મળશે તો મિત્રો આર્ટિકલ કાળજીપૂર્વ વાંચવા વિનતી .
SSC CGL શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં સાન્તાક ડિગ્રી વધુ માહિતી માટે ઓફીસીઅલ જાહેરાત વાંચો
ઉંમર મર્યાદા
- ઉમેદવારોને ઉંદર 18 થી 32 વર્ષની હોવી જોઈએ . અનામત વર્ગના વિધાર્થીઓને ઉંમર મર્યાદા નિયમો મુજવ છૂટછાટ આપવામાં આવેલ છે .
સ્ટાફ સિલેક્શન પગાર ધોરણ
- પે લેવલ – 4 = રૂ 25,000 થી 81, 100
- પે લેવલ – 5 = રૂ 29,200 થી 92,300
- પે લેવલ – 6 = રૂ 35,400 થી 1,12,400
- પે લેવલ – 7 = રૂ 44,900 થી 1,42,400
- પે લેવલ – 8 = રૂ 47,600 થી 1,15,100
સ્ટાફ સિલેક્શન માટે અરજી ફી
- મહિલા – Sc – PwBD – ESm ઉમદવારો – ફી નથી
- અન્ય તમામ ઉમેદવારો – રૂ 100/-
ઓનલાઇન અરજી કવિ રીતે કરવી ?
- સૌપ્રથમ કમિશનની ઓફીસીઅલ વેબસાઈડ – ssc.nic.in પર જાઓ અને લોગીન વિભાગમાં આપેલી હવે નોંધણી કરો
- લિંક પાર ક્લિક કરીને તમારી જાતે નોંધણી કરો
- પૂછવામાં આવેલી વિગતો ભરો . નોંધણી પ્રકિયા પૂર્ણ થયા પછી મૂળભૂત વિગતો બલદી શકાય છે
- હવે તમારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ ઉપયોગ કરીને ઓફીસીઅલ વેબસાઈડ પર લોગીન કરો
- તાજેતરની સૂચનાઓ ટેબ હેઠળ સંયુક્ત ગ્રજ્યુએટ લેવલ પરીક્ષાએ 2022 વિભાગમાં લાગુ કરો લીન્કને ક્લિક કરો બધી વિગતો દાખલ કરો
- તમારો નવો ફોટોગ્રાફ , સહી વગેરે ઉપલોડ કરો
- ઘોષણા કારળજીપૂર્વ જુઓ અને જો તમે તેને સ્વીકારો ચો તો હું સમંત છું ચેક બોક્સ પર ક્લિક કરો . કૅપ્ચ કોડ ભરો
- તંમારા દ્વારા આપવમાં આવેલી માહિતની પૂર્વલોકન કરો અને ફ્રોમ ચકાસો
- ચુકવણી કરો ,જો મકિત ન હોય તો BHIM UPI , નેટબેન્કિંગ દ્વારા , કે કોઈ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ ઉપીયોગ કરીને તમારું ચલણ ફી ભરો અને છેલ્લે ફ્રોમ સબમિટ કરીને ભવિષ્યના ઉપીયોગ માટે પ્રિન્ટ લો .
જરૂરી નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હંમેશા ભરતી ની પોતાની ઓફીસીઅલ વેબસાઈડ પર જાઓ અને સૂચના આને જાહૅરાય તપાસો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે SMGUJARATI.In કોઈ પણ જવાબદારી લેવું નથી
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
બીજી ભરતી માટે હોમ પેજ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો કામ લાગે એવું છે . નીછે ટેબલ જોવો 👇👇👇
રોજ નું નવું ન્યુઝ પેપેર 👉 | ક્લિક કરો |
રોજ ક્વિઝ આપી 👉 | ક્લિક કરો |
બધી માહિતી માટે હોમ પેજ જાઓ 👉 | ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપ માં જોડાઓ 👉 | ક્લિક કરો |
આ પોસ્ટ કેવી લાગી નીચે કોમેંટ કરવાનું ભૂલતા નહિ રોજ ભરતી યોજના અને ગુજરાત ના કોઈપણ સમાચાર માટે આપણી વેબસાઈડ એટલે smgujarati.in ની મુલાકાત લેતું રેવું ધન્યવાદ