SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI ) ક્લાર્ક ભરતી ફ્રોમ ભરો
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ક્લાર્ક ભરતી 2022 sbi.co.in પર નોટિફિકેશન PDF ડાઉનલોડ કરો

કુલ પોસ્ટ્સ TOTAL POSTS
- 5000+
પોસ્ટનું નામ POSTS NAME
- કારકુન – જુનિયર એસોસિયેટ ( ગ્રાહક સપોર્ટ અને વેચાણ )
શિક્ષણિક લાયકાત EDUCATIONAL QUALIFICATION
- માન્ય યુનિવર્સીટી કોઈપણ વિધાશાખા માં ગ્રજ્યુએટ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત . ઇન્ટીગ્રેડ ડ્યુલ ડિગ્રી ( IDD ) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે IDD પાસ કરવાની તારીખ 30-11-2022 અથવા તે પહેલાની છે . જેઓ તેમના ગ્રજ્યુએટ અંતિમ વર્ષ સ્ટેટમરમાં છે તેઓ પણ સરતને આધીન અસ્થાયી રૂપે અરજી કરી શકે છે , જો કામચલાઉ રીતે પસંદ કરવમાં આવે તો તેઓએ 30-11-2022 ના રોજ અથવા પેહલા ગ્રજ્યુએશન પરીક્ષા પાસ હોવનો પુરાવો રજૂ કરવો પડશે . 9 વધુ વિગતો કૃપા કરીને આ પોતાની ઓફીસીઅલ વેબસાઈડ માં જુવો )
વય મર્યાદા AGE LIMIT – ( 01-09-2022 )
- ઓછી 20 વર્ષ
- વધુ 28 વર્ષ
ઉંમરમાં છૂટછાટ ( ઉચ્ચ વય મર્યાદા )

અરજી ફી APPLICATION FEE
- સએસી-એસટી-PWd : Nill
- સામાન્ય – obc – ews : રૂ 750
- વધુ માહિતી માટે ઓફીસીઅલ વેબસાઈડ જાહેરાત વાંચો
મહત્વની તારીખો IMPORTANT DATES
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ : 07-09-2022
ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ : 27-09-2022
સૂચના PDF ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વધુ ભરતી માહિતી જાણો | અહીં ક્લિક કરો |