PFRDA Recruiment For Assustan manger Posts 2022 : ( પેનશન ફંડ રેગ્યુલરટી એન્ડ ડેલવપમેન્ટ ઓથોરિટી ) એ આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે સૂચના પ્રકાશિત કરી છે . વધુ માહિતી જેવી કે શૈક્ષણનિક લાયકાત , પસંદગી પક્રિયા , વય મર્યાદા , ખાલી જગ્યાઓ , કેવી રીતે અરજી કરવી , મહ્વની તારીખો ,અરજી ફી અને અન્ય માહિતી આ ભરતી ની નીચે આપેલ છે .
પોસ્ટનનું નામ | આસિસ્ટન્ટ મેનેજર |
જાહેરાત નંબર | 02 – 2022 |
કુલ પોસ્ટ | 22 |
જોબ સ્થાન | ભારત |
છેલ્લી તારીખ | 07-10-2022 |

આ ભરતી ની પોતાની વેબસાઈડ : www.pfrda.org.in
શૈક્ષણિક લાયકત
- ઉમદેવારો કે જેમને માન્ય બોર્ડ યુનવર્સટીમાંથી સંબન્ધિત ક્ષેત્ર માં એન્જીનીયરીંગ સ્નાતક , માસ્ટર ડિગ્રી અથવા તેની સમકક્ષ પાસ કર્યું છે
ઉમર મર્યાદા
- મહત્તમ વય મર્યાદા :- 30 વર્ષ
- ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના વાંચો
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોને પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આધારે કરવામાં આવશે
પગાર ધોરણ
- 44,500 થી 1, 40,000
કેવી રીતે અરજી કરવી
- રસ ધરાવતા ઉમેદવારોને અને લાયક ઉમેદવારોને અધિકૃત વેબસાઈડ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે અને ઓઅનલાઈન એપ્લાય બટન નીચે પ અરજી કરી શકે છે
મહત્વની તારીખો
ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તારીખ | 15-09-2022 |
ઓનલાઇન અરજી કરવાંની છેલ્લી તારીખ | 07- 10-2022 |
આ પણ વાંચો : ગુજરાત ઈ ન્યુઝ પેપેર રોજ ના સમાચાર
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
આપનો આભાર કે તમે અહીં સુધી આવ્યા મિત્રો અમને આશા છે કે તમને આ પોસ્ટ માંથી કૈક સારું મળ્યું હશે મિત્રો આમારી સાઈડ એટલે કે smgujarati.in પર તમને સરકારી ભરતી , સરકારી યોજના , ગુજરાતી માં ટેક્નિકલ ટીપ , ગુજરાતી માં ન્યુઝ અને મિત્રો ગુજરાતી કોઈ પણ સરકારી ભરતીમાં પરીક્ષામાં પુછાયેલા પ્રેશ્નો ની ક્વિઝ આ વેબસાઈડ પર જોવા મળશે . તો તમારે ઝડપી ઉપડૅટ રેવામાં માટે અમે નીચે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો તેમાં જોઈન થયી જાઓ અને ફાસ્ટ માહિતી મેળવો આભાર.

Nokari jobe chhe mane graduate chhu
Plz mane nokari Aapo sir