PDIL Recruiment 132 Posts 2022 | PDIL ભરતી 2022

PDIL ભરતી 2022 132 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો

પ્રોજેટ્કસ એન્ડ ડેવલપેમેન્ટ ઇન્ડિયા લિમિટેડ (  PDIL ) ડિપ્લોમા અને ડિગ્રી એન્જીનીયરની જગ્યાઓ માટે ભરતીની સૂચના જાહેર કરી છે . પાત્ર અને રુચિ ધરાવતા ઉમેદવારો PDIL ના અધિકૃત ઓથોરિટી પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

PDIL ભરતી 132 જગ્યાઓ 2022

ખાલી જગ્યાની કુલ સંખ્યા 

  • 132 ખાલી જગ્યા

પદનું નામ 

  • ડિગ્રી એન્જીનીયર : 107 જગ્યાઓ
  • ડિપ્લોમા એન્જીનીયર : 25 જગ્યાઓ

PDIL ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત 

ઉમેદવારો ITI , ડિપ્લોમા/ ડિગ્રી ( સંબન્ધિત એન્જીનીયરીંગ  ડીસીપીલન ) m.Sc.Ca /ICWA ?MBA  ( ફાઇનાન્સ ) અને પોસ્ટ મુજબની લાયકાત પાસ કરી શકે છે.

સંપૂણ શૈક્ષણિક લાયકાતની વિગતો માટે વિગતવાર સૂચના તપાસો .

 

ઉંમરના છૂટછાટ : 

સરકારના નિયમો અનુસાર SC /ST /OBC /PWD  ભતપૂર્વં સૈનિક અરજદારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ઉચ્ચ વય Sc /St ઉમેદવારો માટે 5 વર્ષ , OBC  ઉમેદવારો માટે 3 વર્ષ અને PWD  અરજદારો માટે 10 વર્ષ સુધી છૂટછાટ છે.જો કે , 56 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ અરજદાર પોસ્ટ માટે પસંદગી માટે પાત્ર રહેશે નહીં . વિકલાંગ વ્યકિતીઓ ( PWD ) એ અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે .

અરજી ફી વિગતો 

  • ઉમેદવારોને નેટ બેન્કિંગ , ડેબિટ કાર્ડ , ક્રેડિટ કાર્ડ , બેંક ટ્રાન્સફર દ્વારા સામાન્ય અને OBC  માટે રૂ. 800/- Sc /St /EWS માટે રૂ .400 ટેક્સ અને સર્વિસ ચાર્જને બાદ કરતા ઓનલાઇન ચુકવણી કરવી જરૂરી છે .

જોબ નું સ્થાન 

  • નોઈડા , ઉત્તર પ્રદેશ , ( યુપી ) , ભારત

 

ઓનલાઇન અરજી કરવાની શરૂઆત અને છેલ્લી તારીખ 

  • ઉમેદવાઓ દ્વારા અરજીઓના ઓનલાઇન નોંધણીની શરૂઆત 29-07-2022
  • ઓનલાઇન અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ 28-08-2022

ઇન્ટરવ્યૂ શરૂઆત : નવીનતમ અપડેસ્ટ માટે કૃપા કરીને PDIL વેબસાઈડ સમય સમય પર મુલાકાત લો

કેવી રીતે અરજી કરવી  ( How To Apply )

લાઈક અને રસ ધરાવતા ઉમેદવારોને નીચે આપેલ લિંક પરથી અથવા PDIL  ઓથોરિટીની વેબસાઈડ પર થી અરજી  ઓનલાઇન કરી શકે છે .

સૂચના PDF  : ડાઉનલોડ કરો 

મિત્રો આમારા વોટ્સએપ ગ્રુપ જોડવો અને ફાસ્ટ માહિતી મળશે સરકારી યોજના , ભરતી , અને કોઈ પણ નવી ઉપડૅટ માટે જોડાઈ રહો

1 thought on “PDIL Recruiment 132 Posts 2022 | PDIL ભરતી 2022”

Leave a Comment