Pandit Dindayal Upadhyay Housing Scheme Gujarati : નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી SMGUJARATI.IN વેબસાઈટ માં આજના આ લેખ માં આપણે વાત કરીશું ગુજરાત સરકારની એવી એક અગત્યની યોજના કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ માટે રૂપિયા 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે તે યોજનાનું નામ છે પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તો આજે આપણે આ આ લેખમાં આવાસ યોજના વિશે માહિતી મેળવશું આ લેખ ગમે તો બીજા મિત્રો શેર કરી દેજો અને વેબસાઇડમાં નવા હોય તો વોટ્સએપના ગ્રુપમાં જોડાઈ જજો તો ચાલો આ લેખ ની શરૂઆત કરીએ..
Pandit Dindayal Upadhyay Housing Scheme information
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીક વિભાગની યોજના છે. સૌથી પહેલા ચર્ચા કરી લેશું કે આ યોજનામાં લાભ કોને આપવામાં આવશે. તો યોજનાનો લાભ છે તે ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો છે તો તે લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે તો તેના માટે એક અલગ યોજના છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના તેના વિશે આપણે બીજા બીજા આર્ટિકલ ચર્ચા કરીશું.
Pandit Dindayal Upadhyay Highlight
લેખનું નામ | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના |
ભાષા | ગુજરાતી અને English |
મળવાપાત્ર પૈસા | રૂપિયા 1,20,000 સુધીની સહાય |
ઓફીસીઅલ વેબસાઇડ | https://esamajkalyan.gujarat.gov.in/ |
ક્યાં કેટેગરી માટે | OBC |
Pandit Dindayal Upadhyay યોજના કેટલા પૈસા મળશે કોને મળશે ?
મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના એવા લોકો કે જેમની પાસે ઘર નથી ઘરવિહોણા છે પછી તે શહેરી વિસ્તારમાં રહેતા હોય કે ગામડા વિસ્તારમાં મિત્રો તેમને વસવાટ કરવામાં મુશ્કેલી પડતી હોય છે તો તે મુશ્કેલીને દૂર કરવા માટે માલિકીના પ્લોટ ઉપર તો તેમને મકાનનું બાંધકામ કરવું હોય તો અહીં મિત્રો ગ્રામ્ય વિસ્તાર કે શેરી વિસ્તાર કોઈપણ જગ્યાએ તેમને મકાનનું બાંધકામ કરવું હોય તો મકાનના બાંધકામ કરવા માટે રૂપિયા 1,20,000 સુધીની આ યોજના અંતર્ નક્કી કરવામાં આવેલ છે અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ સુધી હોવી જોઈએ તો 6,00,000 કરતાં વધારે વાર્ષિક આવક હશે તેવા સંજોગોમાં તેમને યોજનાનો લાભ આપવામાં આવતો નથી મિત્રો યોજના અંતર્ગત જે રૂપિયા એક લાખ 20000 ની સહાય આપવામાં આવે છે..
આ પણ વાંચો : SBI મુદ્રા લોન યોજના
Pandit Dindayal Upadhyay યોજના કરવા કરવું પડે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે ?
તે અલગ અલગ ત્રણ હપ્તામાં ચુકવણી કરવામાં આવશે તે બે વર્ષની અંદર તમારે પૂરું કરી દેવાનું રહેશે જો તમે બે વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂરું નહીં કરો તો જે છેલ્લું હપ્તો છે તે મળવા પાત્ર થતો નથી.
વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો અહીં આપવાનો રહેશે મિત્રો આર્થિક પચાસ વર્ગના અરજદારે જાતિનો દાખલો જોવાની જરૂર નથી એટલે કે તેમને જાતિનો દાખલો આપવાની જરૂર નથી ત્યાર પછી જો અરદાસ વિકસિત હોય તો સાડા છોડિયાનું જે પ્રમાણપત્ર છે લિવિંગ સર્ટિફિકેટ છે તે આપવાનો રહેશે ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટ આવકનો દાખલો આપવાનો રહેશે જેમકે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે રેશનકાર્ડ છે તો આટલા ડોક્યુમેન્ટ માંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ રિટર્ન ના પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે ત્યાર પછી કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તો ત્યાર મકાન મળેલ હોય તે ફાળવણીની હુકમણી અથવા તો એલોવેમેન્ટ લેટરની પ્રમાણિત નકલ અહીં તમારે આપવાની રહેશે.
આ પણ વાંચો : PM કિશાન યોજના 13હપ્તો લિસ્ટ જાહેર
જમીન માલિકીનું આધાર દસ્તાવેજ અથવા તો આકારણી પત્રક પત્ર કે સનત પત્રક જે લાગુ પડતું હોય તે આપવાનું રહેશે ત્યાર પછી અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા તો સીધી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા જે આપવામાં આવ્યું કે પ્રમાણપત્ર હોય તે રજુ કરવાનું રહેશે મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી અહીં રજૂ કરવાની રહેશે જો અરજદાર વિધવા ઉમેદવાર હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો આપવાનો રહેશે જે જમીન ઉપર મકાનનું બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા દર્શાવતા નકશા ની નકલ એ આપવાની રહેશે અને તે નકશામાં તલાટી કમ મંત્રીની ખાતાની પાસબુક ના પ્રથમ પાનાની નકલ હતો રદ કરેલ ચેક આપવાનો રહેશે અને અરજદારે પોતાના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ આપવાના રહેશે.
તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે આપવાના રહેશે વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે જે મિત્રો એ સમાજ કલ્યાણ છે અને ઓનલાઇન અરજી ફોર્મ ભરી દેવાનું
પાત્રતાના માપદંડ ( Eligibility Criteria )
- → આવક મર્યાદા ૧૦૦.૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
સહાયનું ધોરણ ( Standard of assistance )
- → સામાજિક અને શાસક રીતે પછાતવર્ગ આર્થિક પછાતવર્ગ વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકોનો પ્લોટ ઘાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
- → સન ધામ પૂર્ણ કરવાને અવયે ર વર્ષની છે.
રજુ કરવાના ડોક્યુમેંટ ( Standard of assistance )
- → અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો (બાર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી ), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ શિક્ષિત હોય તો
- → ખાવકનો દાખલો
- → અરજદારની રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ લાઇસન્સ, ભાડાકરાર ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- → કોઇ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ
- → જમીન માલિકીનું બચારા દસ્તાવેજ પ્રકારની પત્રકાહક પત્રક સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે)
- → પ્રાનબાગકામ કરવાની રજા વિડી
- → અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી મેં મંત્રી સિટી તથી ટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર