Navratri Best Song In Gujarati : કેમ છો બધા મજામાં આશા આખું છું કે બધા મજામાં હશે . તો દોસ્તો આજનો આ લેખ માં તમને હું નવરાત્રી માટે ગીતો એની ડીજે લઈને આવ્યો જેના માટે તમારે ક્યાંય ગીતો શોધવા ના જવું પડે બધા જાણીતા કલાકારો નું એ પણ વાયરલ સોન્ગ અને વિડિઓ તમને આ લેખ માં મળી જશે તો મિત્રો છેલ્લે સુધી બન્યા રેજો આ લેખ માં
શુ છે – How To Navratri MInings
દોસ્તો લગભગ 99% બધા લોકોઓ નવરાત્રી ને બધા જાણતાજ હશે એટલે કે આપણા ગુજરાત સૌથી બેસ્ટ તહેવાર છે એની ખાશ કરીને ગુજરાત નહીં પણ ભારત અને વિદેશ માં પણ નવરાત્રી તહેવાર બહુ સારી રીતે ઉજવવામાં આવે છે . અને ગુજરાત આની પાછળ ગાંડુ છે હે મિત્રો નવા નવા કપડાં પેરીને મસ્ત દાંડિયા લઈને રોજ 9 દિવશ ગરબે રમવા જોવાનું એજ નવરાત્રી .
વાત કરીયે નવરાત્રી ની તો મિત્રો કોરોના સમય ગાળામાં સરકારે નવરાત્રી મંજૂરી નાતી આપી પણ હવે આ ર્કોરોના ફાઇનલ ભારત માંથી જતો રહ્યો છે, એટલે આ વખતે નવરાત્રી માં બૂમ પાડવાની છે . એટલે મિત્રો એના માટે હું તમારી માટે આ લેખ માં નવરાત્રી સ્પેશ્યલ ગીતો લઈને આવ્યો છે તમારે સંબળવા અથવા વગાડવા કામ લાગશે .
ક્યાં ક્યાં કલાકારો ના નવરાત્રી ના ગીતો ( Song ) મળશે
નવરાત્રી ગીતો ની વાત કરીયે સૌથી પેલા જાણીતા ફાલગીની , કીતરીદાન ગઢવી , કિંજલ દવે , ગમન સંથાલ , જીગ્નેશ કવિરાજ , રાકેશ બારોટ , અશોક ઠાકોર , વિક્રમ ઠાકોર , અલ્પા પટેલ , ગીતાબેન રબારી , કૈરવી , કાજલ મહેરિયા , શીતલ ઠાકોર વગેરે જાણીતા ગુજરાતી કલાકોના તમને સોન્ગ નીચે આપેલ પોસ્ટર પર ક્લિક કરશો એટલે તમેને સોન્ગ મળી જશે .





કીર્તિદાન ગઢવી | ક્લિક કરો |
અલ્પા પટેલ | ક્લિક કરો |
ગીતાબેન રબારી | ક્લિક કરો |
ગમન સંથાલ | ક્લિક કરો |
વિક્રમ ઠાકોર | ક્લિક કરો |
કિંજલ દવે | ક્લિક કરો |
ફાલ્ગુની પાઠક | ક્લિક કરો |
રાકેશ બારોટ | ક્લિક કરો |
જીગ્નેશ કવિરાજ | ક્લિક કરો |
ડીજે રિમિક્સ ગરબા | ક્લિક કરો |
મિત્રો આ પોસ્ટ કેવી લાગી અમને નીચે કોમેંટ કરીને જરૂર જણાવજો માળીયે નવા લેખ ત્યાં સુધી આમારી બીજી પોસ્ટ જુઓ
આ પણ વાંચો કામ લાગે એવું છે . નીછે ટેબલ જોવો 👇👇👇
રોજ નું નવું ન્યુઝ પેપેર 👉 | ક્લિક કરો |
રોજ ક્વિઝ આપી 👉 | ક્લિક કરો |
બધી માહિતી માટે હોમ પેજ જાઓ 👉 | ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપ માં જોડાઓ 👉 | ક્લિક કરો |
આ પોસ્ટ કેવી લાગી નીચે કોમેંટ કરવાનું ભૂલતા નહિ રોજ ભરતી યોજના અને ગુજરાત ના કોઈપણ સમાચાર માટે આપણી વેબસાઈડ એટલે smgujarati.in ની મુલાકાત લેતું રેવું ધન્યવાદ