LIC એ Whatsapp સેવા શરૂ કરી

LIC એ Whatsapp સેવા શરૂ કરી

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ તેની પ્રથમવાર”Whatsapp સેવાઓ “રજૂ કરી છે .LIC ઓફ ઇન્ડીયા ના અધ્યક્ષ શ્રી MR કુમારે Whatsapp દ્વારા પોલિસીધારકોને કંપનની કેટલીક ઇન્ટરેક્ટિવ સેવાઓ રજૂ કરી હતી .મોબાઈલ નંબર 8976862090 પર “ટેક્સ્ટ કરીને ,જે પોલિસીધારકોએ LIC પોર્ટલ પર તેમની પોલિસી રજીસ્ટર કરાવી છે તેઓ તેમાં પોતાના ઘરની આરામથી Whatsapp પર સુચિબદ્ધ સેવાઓને એક્સેસ કરી શકશે . નીચેની સ્ક્રીન પોલિસીધારકોને આમ કરવા માં પણ મદદ કરશે .

દેશની સૌથી મોટી સરકારી વિમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કંપની LIC એ તેના ગ્રાહકો એટલે કે પોલિસી ધારકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે . તમને જણાવી દઈએ કે LIC એ whatsapp સેવાની શરૂઆત કરી છે અને આ નવી સુવિધા થી LIC ના ગ્રાહકોને ઘણો ફાયદો થશે .તમને જણાવી દઈએ કે હવે લોકોને દરેક નાના કામ માટે LIC ઓફિસ ની મુલાકાત લેવાની અથવા LIC એજન્ટ ના આવવાની રાહ જોવાની જરૂર નહિ પડે ,તેમનું દરેક નાનું કામ વોટ્સએપ દ્વારા થશે .

જાણાવી દઈએ કે LIC ના ચેરપર્સન એમ.આર .કુમારે વોટ્સએપ પર પોલિસીધારકો સાથે પસંદગીની ઇન્ટરેક્ટિવ સેવાઓ શરૂ કરી છે . એટલે કે જે પોલિસીધારકોએ LIC પોર્ટલ પર તેમની પોલિસી રજીસ્ટર કરી શકે છે તે પોલિસી ધારકોએ મોબાઈલ નંબર 8976862090 પર ‘HII ‘ટેક્સ્ટ કરીને whatsApp પર સેવામાં પોલીધરકોને અનેક પ્રકારની સેવાઓ મળવાની છે અને આ સેવાઓ ને કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલી ઓછી થઇ જશે .

આ નંબર પર તમને ઘણી સુવિધાઓ મળશે

તમને જણાવી દઈએ કે એલાઈસીની ચેરપર્સન એમઆર કુમારે વોટ્સએપ પર પોલિસીધારકો સાથે પસંદગીની ઇન્ટરેક્ટિવ સેવાઓ શરૂ કરી છે . એટલે જ કે પોલિસીધારકોએ એલઆઇસી પોર્ટલ પર તેમની પોલિસી રજીસ્ટર કરાવી છે તેઓ મોબાઈલ નંબર 8976862090 પર ‘HII ‘ટેક્સ્ટ કરી ને Whatsapp પર આ સેવાઓ ને એક્સેસ કરી શકશે આ whatsapp સેવામાં ,પોલિસીધારકોને અનેક પ્રકારની સેવાઓ મળવા જઈ રહી છે આ સેવાઓ માટે ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે .

Whatsapp Services પર મળશે આ સુવિધા

  • પ્રીમિયમ ડ્યું
  • બોનસ માહિતી
  • પોલિસી સ્થિતિ
  • લોન એલિજિબલીટી કોટશન
  • લોન રિપેમેન્ટ કોટશન
  • લોનઇંટ્રેસ્ટ ડ્યું
  • પ્રીમિયમ પેડ સર્ટીફીકેટ
  • ULIP -સ્ટેટમેન્ટ ઓફ યુનિટ્સ
  • LIC સર્વિસ લિંક્સ
  • ઓપ્ટ ઈન /ઓપ્ટઆઉટ
  • વાર્તાલાપ સમાપ્ત કરો
Whatsapp પર LIC સેવાઓની સંપૂર્ણ સૂચિ વોટ્સએપ પે ઉપલબ્ધ LIC સેવાઓની યાદી નીચે મુજબ છે .
  • પ્રીમિયમ બાકી છે
  • બોનસ માહિતી
  • નીતિ સ્થિતિ
  • લોન પાત્રતા અવતરણ
  • લોન ચુકવણી આવતરણ
  • લોનનું વ્યાજ બાકી છે
  • પ્રીમિયમ ચુકવેલ પ્રમાણપત્ર
  • યુલિપ -એકમોનું નિવેદન
  • LIC સેવા લિંક્સ
  • પસંદ કરો /ના પસંદ કરો સેવાઓ

Leave a Comment