કેન્દ્રીય વિદ્યાલય સંગઠન(KVS) 13404 ટીચિંગ અને નોન -ટીચિંગ વિવિધ પોસ્ટ્સ 2022 માટે ભરતી
કુલ પોસ્ટ્સ :
- 13404 પોસ્ટ્સ
પોસ્ટનું નામ:
- આચાર્ય ,TGT ,PGT ,PRT અને અન્ય વીવિધ પોસ્ટ્સ
અરજી ફી :
- જનરલ /OBC /EWS –
- મુખ\મુખ્ય પોસ્ટ-રૂ .1.200/-.TGT /PGT /PRT /અને અન્ય પોસ્ટ્સ -રૂ .750/-
અન્ય તમામ શ્રેણીઓ –રૂ .ફી મુક્તિ (ચૂકવવા માટે કોઈ ફી નથી)
ચુકવણી ડેબિટ કાર્ડ /ક્રેડિટકાર્ડ /નેટ બૅન્કિંગ /ઈ -ચલણ દ્વારા કરવામાં આવશે
ઉંમર મર્યાદા :
- આચાર્ય -35-50 વર્ષ
- વાઇસ પ્રિન્સિપાલ –35-45 વર્ષ
- PGT –40 વર્ષ (મહત્તમ )
- TGT -મહત્તમ 35-વર્ષ )
- ગ્રંથપાલ –35-વર્ષ (મહત્તમ)
- પ્રાથમિક શિક્ષક –30 વર્ષ (મહત્તમ)
- નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ
પોસ્ટનું નામ :આચાર્ય TGT ,PGT ,PRT ,અને અન્ય વિવિધ પોસ્ટ
કેટેગરી મુજબ ખાલી જગ્યા ની વિગતો
- પ્રાથમિક શિક્ષક -6,414 જગ્યાઓ
- પ્રાથમિક શિક્ષક (સંગીત)-303 જગ્યાઓ
- આસિસ્ટન્ટ કમિશનર -52 જગ્યાઓ
- આચાર્ય -239 જગ્યાઓ
- વાઇસ પ્રિન્સિપાલ -203-જગ્યાઓ
- પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT)-1,409 પોસ્ટ્સ
- પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર (TGT )-3,176 પોસ્ટ્સ
- ગ્રંથપાલ -335 જગ્યાઓ
- પ્રાથમિક શિક્ષક -303 જગ્યાઓ
- ફાઇનાન્સ ઓફિસર -06 જગ્યાઓ
- મદદનીશ ઈજનેર (AE)-02 જગ્યાઓ
- આસિસ્ટન્ટ સેક્સન ઓફિસર (ASO )-156 જગ્યાઓ
- હિન્દૂ અનુવાદક -11 પોસ્ટ્સ
- વરિષ્ઠ સચિવાલય સહાયક (SSA)-322 જગ્યાઓ
- જુનિયર સચિવાલય સહાયક (JSA )-702 જગ્યાઓ
- સ્ટેનોગ્રાફર ગ્રેડ -।।-54 જગ્યાઓ
પગાર ધોરણ
- આચાર્ય -રૂ .78.800/.થી રૂ .2,09,00/-
- વાઇસ પ્રિન્સિપાલ -રૂ -56,100/-થી રૂ ,1,77,500/-
- PGTs -રૂ ,47,600/- થી રૂ .1,51,100/-
- TGTs-રૂ .44,900/,થી રૂ ,1,42,400/-
- ગ્રંથપાલ -રૂ 44,900/-થી રૂ ,1,42,400/-
- પ્રાથમિક શિક્ષક -રૂ ,35,400-થી રૂ 1,12,400/-
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT) – ઉમેદવારો કે જેમને સબંધિત વિષયમાં 50%સાથે માસ્ટર્સ ડિગ્રી કરી હોય અને B.E.D પરીક્ષા પાસ કરેલ ઉમેદવારે આ પોસ્ટ માટે ધ્યામાં લેવામાં આવશે. પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર (TGT)-CTET પાસ ઉમેદવારો સાથે 50%ગુણ સાથે સબંધિત વિસય સાથે સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને આ પોસ્ર્ટ માટે ધ્યાનમાં લેવામાં આવશે . પ્રિન્સિપાલ 45%માર્ક્સ સાથે માસ્ટર્સ ડિગ્રી ધરાવતા એની 15 વર્ષ નો અનુભવ ધરાવતા B .E .D માટે ધ્યાનમાં લેવામાં આવશે વાઇસ પ્રિન્સિપાલ –આ પોસ્ટ માટે 05 વર્ષ નો અનુભવ સાથે B.E.d સાથે માસ્ટર્સ ડિગ્રી ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે .ગ્રંથપાલ –લાઈબ્રેરી સાયન્સ માં સ્નાતક નિ ડિગ્રી ધરાવતા ઉમેદવારો /લાઈબ્રેરી સાયંન્સમાં 1 વર્ષ નો ડિપ્લોમા આ પોસ્ટ માટે દધ્યાન માં લેવામાં આવશે . પ્રાથમિક શિક્ષક (ગ્રુપ -બી)ઉમેદવારો કે જેમને તેમની મધ્યવર્તી સ્તર ની પરીક્ષા 505 ગુણ સાથે પૂર્ણ કરી હોય અને CTET પરીક્ષા માં 2 વર્ષ નનો ડિપ્લોમા ધરાવતા હોય તમને આ પોસ્ટ માટે ધ્યાનમાં લેવામાં આવશે .
પ્રાથમિક શિક્ષક (સંગીત )-ઉમેદવારો કે જેમને તેમની મધ્યવરતી સ્તરની પરીક્ષા સંગીતની ડિગ્રી સાથે 50%ગુણ સાથે પૂર્ણ કરી હોય તેમને આ પોસ્ટ માટે ધ્યામાં લેવામાં આવશે
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
KVS ભરતી 2022 આચાર્ય ,TGT ,PGT ,PRT ,અને અન્ય વિવિધ પોસ્ટ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી –રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલી લિંન્ક દ્વારા અરજી કરી શકે છે અઠવા તેઓ 26-12-2022 પહેલા કેન્દ્દ્રિય વિદ્યાલયની સંગઠનની સત્તાવાર સાઈટ દ્વારા પણ અરજી કરી શકે છે .ઉમેદવારોંને અરજી કરતા પહેલા સંપૂર્ણ અધિકૃત સૂચના વાંચવાનું સૂચન કરવાંમાં આવે છે .
મહત્ત્વની તારીખો :
- ઓનલાઇન અરજી સાબમીટ કરવાની શરૂઆત તારીખ :055-12-2022
- ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 26-12-2022
ટૂંકી સૂચના PDF ડાઉનલોડ કરો : | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો વધુ વિગતો | અહીં ક્લિક કરો |