IRCTC એપ્રેન્ટિસ માટે ભરતી જાહેરાત 2022

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 : ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ તુરિક્ષમ કોપરેશન લિમિટેડ ( IRCTC ) એ કમ્પ્યુટર ઓપરેટર અને પ્રેગ્રામિંગ આસીટન્ટ ( COPA ) ની 80 જગ્યાઓની ભરતી માટે એક સૂચના પ્રકાશિત કરી છે . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો IRCTC એપ્રેન્ટિસ ઓફીસીઅલ વેબસાઈડ પરથી ઓનલાઇન ફ્રોમ ભરી શકે છે . આ ભરતીનું ઓનલાઇન ફ્રોમ 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકાશે .

આ પણ વાંચો : 3 પાસ થી 10 પાસ ભરતી જુઓ

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોપોરેશન લિમિટેડ 80 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે .

પોસ્ટનું નામ કંપ્યૂટર પોરેટર અને પ્રોગ્રામિંગ સહાયક
કુલ ખાલી જગ્યાઓ 80
એપ્લિકેશન મોડ ઓનલાઇન
ફ્રોમની છેલ્લી તારીખ 25-10-2022

IRCTC એપ્રેન્ટિસ ભરતી શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડમાંથી 50 ગન સાથે ધોરણ 10 પાસ
  • ટેક્નિકલ લાયકાત ITI માં COPA ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ

આ પણ વાંચો : દિવાળી સ્પેશ્યલ પોસ્ટ

ઉમેર મર્યાદા : ઉમેદવારની ઉમેર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ . વધુ માહિતી માટે ઓફિસાઇલ જાહેરાત વાંચો .

IRCTC એપ્રેન્ટિસ પગાર ધોરણ

  • વિવિદ સ્તર મુજબ ઉમેદવારોને રૂ 5000/- થી રૂ 9000/- સુધીનું સ્ટાઇપેન્ટ આપવામાં આવશે .
  • IRCTC એપ્રેન્ટિસ ભરતી ઓનલાઇન ફ્રોમ
  • રસ ધરાવતા અને લ;એક ઉમેદવારો ઓફીસીઅલ વેબસાઈડ www.appreniceship.gov.in પરથી 25 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઇન ફ્રોમ ભરી શકે છે .

આ પણ વાંચો : ઘરે બેઠા પૈસા કમાઓ

ફોમની છેલ્લી તારીખ

  • 25 ઓક્ટોબર 2022

IRCTC એપ્રેન્ટિસ માટે મહવપૂર્ણ સૂચના અને અરજી લિંક

સૂચના વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઇન ફ્રોમ ભરો અહીં ક્લિક કરો

મિત્રો કેમ છો બધાના અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે મિત્રો પોસ્ટ ગમી હોય નીચે કોમેંટ બોક્સ કોમેંટ જરૂર કરજો અને દોસ્તો સરકારી ભરતી , યોજના , અને કોઈપણ ગુજરાત સમાચાર વિષે માહિતી મેળવવા માટે રોજ આપણી આ વેબસાઈડ એટલે કે smgujarati.in ને મુલાકાત લેતું રેવું . આભાર માળીયે નવી પોસ્ટ ત્યાં સુધુ ઉપડેતે માટે નીચે આપેલ વોટ્સએપ ગ્રુપ માં જોડાઈ જાઓ .

સરકારી ભરતી , યોજના અને રોજગાર સમાચાર જોડાઈ ગ્રુપ માં

Leave a Comment