ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 સૂચના ભારતીય કોસ્ટ ગ્રાડ ભારતીય ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરે છે .
સંસ્થાનું નામ | ભારતીય કોસ્ટ ગાર્ડ |
પોસ્ટ નું નામ | પોસ્ટ્સ આસિસ્ટન્ટ કમાડન્ટ ( AC ) અને અન્ય પોસ્ટ્સ |
ખાલી જગ્યાઓની સંખ્યા | 71 |
જોબ કેટેગરી | કેન્દ્ર સરકારની નોકરીઓ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન મોડ |
અરજીની શરૂઆતની તારીખ | 07 મી સપ્ટેમ્બર 2022 |
જોબ સ્થાન | સમગ્ર ભારતમાં |
indiancoastguard.gov.in
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 લાયકાત માટે સુ જરૂર છે ?
સામાન્ય ફરજ –
- ઉમદાવારોએ માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરવી જોઈએ
કોમર્શિયલ પાયલોટ એન્ટ્રી ( CPL – SSS ) –
- 12 મુ વર્ગ વર્તમાન / માન્ય વાણિજિયક પાયલટ લાઇસન્સ ( CPL )
ટેક્નિકલ ( મિકેનિકલ ) , ટેક્નિકલ ( ઇલેક્ટ્રિકલ – ઈલિક્ટ્રોનિક્સ )
- ઉમેદવારો માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટી ડિગ્રી ( એન્જીનીયરીંગ ) પૂર્ણ કરવી જોઈએ .
કાયદામાં પ્રવેશ
- ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટી ડિગ્રી ( કાયદો ) પૂર્ણ કરવી જોઈએ
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 પસંદગી કેવી કરી થાય તેની પ્રક્રિયા
- કમ્પ્યુટર આધારિત કસોટી ( સ્ટેજ – 1 ) કોમ્પ્યુટરાઈઝ કોગ્રીટિવ બેટરી ટેસ્ટ અને પિક્ચર પરસેપશન અને ચર્ચ ( સ્ટેજ – II ) ટેસ્ટ , ગ્રુપ ટાસ્ક અને ઇન્ટરવ્યૂ ( સ્ટેજ II ) તબીબ પરીક્ષા ( સ્ટેજ – IV ) ઈન્ડેક્સન ( સ્ટેજ – V )
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 નો પગાર
- પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ 56,100 /- પ્રતિ મહિને
અરજી ફીસ
- અન્ય તમામ ઉમેદવારો રૂ.250 /-
- SC / ST ઉમેદવારો શૂન્ય
ભારતીય કોસ્ટ ગાર્ડ્સ ભરતી 2022 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- ઉમેદવારોને ઓનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે
- ઓફીસીઅલ વેબસાઈડ https://indiancoastguard.gov.in પર જાઓ અને સૂચના ડાઉનલોડ કરો .
- કોઈપણ ઓનલાઇન અરજી ભરો
- બધી સઁબઁધિત દસ્તાવેજો જોડો
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 07-09-2022
- કોઈપણ અન્ય એપ્લિકેશન સ્વીકારવામાં આવશે નહીં
આ ભરતી માટે ઓફિશ્યિલ સૂચના ડાઉનલોડ કરો
ઓનલાઇન અરજી કરો અને ઓફિશ્યિલ વેબસાઈડ : અહીં ક્લિક કરો
બીજી પોસ્ટ વાંચો : સરકારી પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022
1 thought on “ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022”