ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી ( How to apply driving license )
How To Apply Driving Licence Online :- હવે ઘરે બેઠા ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવો , ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે , એક માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે . લર્નિગ લાયસન્સ ધરાવતી વ્યકિત ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવી શકે છે . મોટર વાહન અધિનિયમ 1988 મી જોગવાઈઓ અનુસાર ગુજરાત આરટીઓ દ્વારા ગુજરાતમાં લર્નિગ લાઇસન્સ જારી કરવામાં આવે છે
હવે ઘરે જ બનાવો ડ્રાઈવિંગ લાઇસન્સ : Make driving license at home now
Driving License Ghare Betha Banavo : નવા ડ્રાંઇવિંગ લાઇસન્સ માટે લારંગ લાઇસન્સ લેવા માટે અરજી જરૂરી છે . ગુજરાતીમાં જારી કરાયેલ લર્નિગ લાઇસન્સ 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવશ પછી અથવા લરંગી લાઇસન્સ જારી થયાની તારીખ 180 દિવશની અંદર કરી શકાય છે . નીચે દાર્શવેલ પ્રક્રિયાને અનુસરીને તમે ગુજરાત લર્નિગ લાઇસન્સ મેળવી શકો છો .
યોગ્યતા
- ગિયરલેસ ટુ વહીલરનું લાઇસન્સ મેળવવા માટે 16 વર્ષની ઉમર પૂર્ણ કરેલ હોવી જોઈએ
- ટુ – વહીલર , મોટરકાર , ટેક્ટર અને ગિયરવાળા અન્ય નોન – ટ્રાન્સપોર્ટ વાહનો માટે લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની ઉમર પૂર્ણ કરવી આવશ્યક છે
- પરિવહન વાહન ચલાવવા માટે વ્યક્તિએ 20 વર્ષ પરૂં કાર્ય હોવા જોઈએ. આ ઉપરાંત તેને ધોરણે 8 પાસસ કર્યું હોવું જોઈએ અને તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ
જરૂરી દસ્તાવેજો
- ઉંમરનો પુરાવો
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- જમણ પેર્ટન
- પાસપોર્ટ
સરનામાનો પુરાવો
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ
- LIC પોલિસી
- મતદાર ઓળખ કાર્ડ
- લાઈટબીલ
- ટેલિફોન બિલ
- સરનામાં સાથે હાઉસ ટેક્સ
- સરનામાં પુરાવા તરીકે કેન્દ્ર અથવા રાજ્ય સ્થાનિક સરકારની સ્લીપ અથવા અરજીદારનું એફેક્ટિવ રજુ કરવાનું રહેશે
અરજી ફી
- લર્નિગ લાઇસન્સ મેળવવા માટે કોપ્મ્પ્યુટર નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂર છે
- નીતિ નિયમો , ટ્રાફિક સંકેત જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે પરીક્ષામાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે , જેમાંથી પાસ થવા માટે 11 પ્રશ્નો સાચા જવાબ આપવાના રહેશે
- તમેને દરેક પ્રશ્નો જવાબ આપવા માટે 48 સેંકડનો સમય મળશે
- જે વ્યકિત પરીક્ષણમાં નિષ્ફળ જાય છે તે 24 કલાક પછી ફરીથી પરીક્ષમાં માટે અપીલ કરી શકે છે
- જે વ્યકિત પાસે લર્નિગ લાઇસન્સ અથવા ડ્રાઈવિંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઈવિંગ લાઇસન્સ વાહનની વાહદરની કેટેરરી ઉમેરવા માટે અરજી કરી શકે છે . જેને કોપ્મ્પ્યુટર આધારિત નોલેજ ટેસ્ટ માંથી મુક્તિ આપવામાં આવી છે.

કાયમી ડ્રાઈવિંગ લાઇસન્સ મેવવા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ ફરજીયાત છે
- લર્નિગ લાઇસન્સ મેળવા કોઈપણ વ્યકિત તે મેળવ્યા પછી 30 દિવસના સમયગાળા પછી કોઈપણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકે છે
- ડ્રાઈવિંગ ટેસ્ટ ફક્ત તે વાહનમાં પ્રકાર પર લેવામાં આવશે જેના માટે ડ્રાઈવિંગ લાઇસન્સ માટે અરજી કરવામાં આવી છે
- લર્નિગ ડ્રાઈવિંગ લાઇસન્સ માત્ર 6 મહિના માટે માન્ય રહેશે , તેથી અરજદારે આ માન્ય સમયગાળા જ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે .
ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
LLE નમૂના પ્રશ્ન બેંક | અહીં ક્લિક કરો |
લોન ( Loan ) લેવા માટે | ★ Click Here |
પૈસા( Money ) કમાવા માટે | ★ Click Here |
લોન યોજના | ★ Click Here |
App માટે | ★ Click Here |
હોમ પેજ | ★ Click Here |
Jituabhi