હર ઘર તિરંગા’ આઝાદી અમૃત મહોત્સવ નેજા હેઠળ યોજવામાં આવેલ છે
હર ઘર તિરંગા એ આઝાદી કે અમૃત મહોત્સવ નેજા હેઠળનું એક અભિયાન છે જે લોકોને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીની 75માં વર્ષ નિમિતે તેને લહેરાવવા માટે પ્રોત્સાહિત કરે છે
ધ્વજ સાથેનો આમારો સબંધ હંમેશા વ્યકિગત કરતા વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે . આઝાદીના 75 માં વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામુહિક રીતે ધવજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રતેની આપણી પ્રતિબંધનું મૃત સ્વરૂપ પણ બની જાય છે
આ ફોટોને યુજ કરીને તમે ઉપર નરેન્દ્ર મોદીની ફોલોની જગ્યા પર ફોટો લગાવી શકો છો.
પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધવજ વિશે જાગૃતિ લાવવાનો છે .
આ મહત્વપૂર્ણ ધ્વજ વોલપેપરનો અધભૂત સંગ્રહ છે . વોલપેપર છબીઓની ગુણવતા ખુબ તેજસ્વી છે . અમને આશા છે કે તમને આ ગેપ ગમશે . અહીં તમને ભારતીય ધ્વજ ની છબીઓના મોટા સંગર્હ મળશે અને તે કોઈપણ પ્રકારના ઉપકારને સંપૂર્ણ રીતે સેટ કરેલું છે . તમારા મોબાઈલ સક્રીન પર આ વોલપેપર સેટ કાર્ય પછી , તમે ગર્વ અને શાંતિ અનુભવશો .
તેથી , આ વોલપેપર ડાઉનલોડ કરો અને તમારી હોમ સક્રીન બેગ્રાઉન્ડ અને લોક સક્રીન તરીકે સેટ કરો . તમારા મિત્રો સાથે સેર કરો . પ્રતિસાદ હંમેશ આવકાર્ય છે .
હર ઘર તિરંગા સર્ટિફિકેટ મેળવવા અહીં ક્લીક કરો
આમારી બીજી પોસ્ટ : હર ઘર તિરંગા WHATSAPP DP પિક્ચર તથા WHATSAPP સ્ટેટ્સ મુકવા માટે ઉપીયોગી એબીસીડી
મિત્રો તમે સાથે આપો હર ઘર તિરંગા અભિયાન માટે અને વધુ માં વધુ સેર કરો આ પોસ્ટ ને જેથી લોકો આસાની થી ઓનલાઇન ફ્રી લાભ લઇ શકે એન્ડ વોટ્સએપ કે બીજા કોઈ જગ્યા ઉપીયોગ કરી શકે .
જય હિન્દ
2 thoughts on “Har Ghar Tiranga ‘ is acampaogn under the aegis of Azadi Amrit Mahotsav”