
Gujarat 5G Internet Speed Lauch In ગુજરાતી
નવી સુવિધા : અમદાવાદ સહીત આટલા શહેરોમાં સૌથી પહેલા શરુ થશે 5G સ્પીડ વાળું ઇન્ટરનેટ
ભારતમાં 5G રોલઆઉટના પહેલા તબબકો ભારતના 13 મોટા શહેરોમાં થશે અને દરેક લોકોનું એવું મ,માનવું છે કે મોટા શહેરોમાં થશે અને દરેક લોકોનું એવું માનવું છે કે 5G સર્વિસ મોટું પરિવર્તન લાવશે .
- 5G સર્વિસ ભારતમાં મોટું પરિવર્તન લાવશે
- ભારતમાં 5G રોલઆઉટના પહેલા તબબકો ભારતના 13 મોટા શહેરોમાં થશે
- એક ઓક્ટોબરથી 4 દિવશની ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કારકર્મનું આયોજન થશે
ઇન્ડિયા મોબાઈલ કોંગ્રસ 2022ની શરૂઆત થયી ગઈ છે અને આ કાર્યક્રમમાં પીએમ મોદીએ 5G સર્વિસ શરુ કરી છે અને દિલ્હીના પ્રગતિ મેદાનમાં એક ઓક્ટોબરથી 4 દિવશની ઇન્ડિયા મોબાઈલ કોંગ્રસ કાર્યક્રમનું આયોજન થશે આ કાર્યક્રમ ભારતના ત્રણ અગ્રણી ટેલિકોમ ઓપરેટરો – રિલાયન્સ જિયો , વોડાફોન આઈડિયા , ( Vi ) અને એરેટેલ મભારતમાં 5G ટેક્નોલોજી ઝમતા દર્શાવવા માટે ટેક્નિક ડેમો પણ પ્રદર્શિત કરશે . એક રિપોર્ટ અનુસાર ભારતમાં 5G રોલઆઉટના પહેલા તબબકો ભારતના 13 માતા શહેરોમાં એટલે અમદાવાદ , બેગલુરુ , ચંદીગઢ , ચેન્નાઇ , દિલ્હી , ગાંધીનગર , ગુરુગામ , હૈદરાબાદ , જામનગર , કોલકતા , લખનઉ , મુંબઈ અને પુણે થયી શકે છે . હાલ દરેક લોકોનું એવું માનવું છે 5G સર્વિસ ભારતમાં મોટું પરિવર્તન લાવશે .

5G ગુજરાતના ક્યાં શહેરોમાં લોન્ચ થયી શકે છે ?
5G વાત કરીયે તો મિત્રો ભરતના તમને મોટા શહેરો કીધા પણ ગુજરાત નું કહીયે તો અમદાવાદ તો ફાઇનલ છે પણ સાથે ગાંધીનગર અને જામનગર માહિતી પ્રમાણે નામ લેવામાં આવે છે
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો નીચે કોમેંટ કરીને જરૂર જણાવજો અને બીજા મિત્રો જરૂર સહારે કરજો રોજ ગુજરાત સરકાર ભરતી , યોજના , રોજગારી સમાચાર , સભ્યાશ મેટેરિઅલ , રોજ સમાચાર , ખેડૂત લગતી માહતી , અને મિત્રો ગુજરાત ની તમામ ઉપડૅટ આપણી આ વેબસાઈડ એટલે કે SMGUJARATI.IN પર મળી જશે તો મિત્રો આ વેબસાઈડ ની રોજ મુલાકાત લેતું રહેવું આભાર