GRD ભરતી સુરેન્દ્રનગર 2022

GRD ભરતી 2022 ની અધિકૃત સૂચના સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષકે ગ્રામીણ રક્ષક દળ ભરતી માટે અખબારમાં એક જાહેરાત બહાર પાડી છે . સુરેદ્રનગરના ત્રીજા પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવામાં આવે છે . સુરેદ્રનગરમાં જોબ સુકર્સ માટે પોલીસની નોકરી મેળવવાની સારી તક . છેલ્લી તારીખ પહેલા તેમની અરજી મોકલો .

ગુજરાત GRD ભરતી 2022 હાઇલાઇટ્સ

જોબ ભરતી બોર્ડ પોલીસ અધિક્ષક સુરેદ્રનગર
જગ્યાઓનું નામ ગ્રામીણ રક્ષક દળ ( GRD )
પોસ્ટની સંખ્યા સૂચના વાંચો
નોકીરોના પ્રકાર પોલીસ નોકરીઓ
એપ્લિકેશ મોડ ઓફલાઈન
નોકરીનું સ્થાન સુરેન્દ્રનગર ( ગુજરાત )

આ પણ વાંચો : IWAI ભરતી 2022

GRD ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 3 પાસ

પગાર / પગાર ધોરણ

  • નિયમો મુજબ

આ પણ વાંચો : ઘરે બેઠા પૈસા કવિ રીતે કમાવા

ઉંમર મર્યાદા

  • ન્યુનતમ ઉંમર – 20 વર્ષ
  • મહત્તમ ઉંમર – 50 વર્ષ

આ પણ વાંચો : 10 પાસ ભરતી

GRD ભરતી પસંદગી પ્રક્રિયા

  • શારીરિક કશોટી , મેડિકલ ટેસ્ટ

GRD ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો , પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે રજિસ્ટેડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલે છે .

સરનામું : જાહેરાત પર આપેલ

મહત્વપૂર્ણ લિંક

મત્ત્વપુર્ણ તારીખો

સુરેદ્રનગર જીઆરડી એપ્લિકેશન ફ્રોમ 4-10-2022 થી 10-10-2022
છેલ્લી તારીખ 15-10-2022

સરકારી ભરતી અને યોજનાની માહિતી માટે આ વેબસાઈડ એટલે કે smgujarati.in ની રોજ મુલાકાત લેવી અહીં તમને ગુજરાત કોઈ પણ ભરતી , યોજના કે ગુજરાત ના મોટા સમાચાર ની માહિતી મળશે સૌથી પેલા . મિત્રો ફાસ્ટ ઉપડૅટ માટે નીચે ટેલિગ્રામ અને વહાર્ટસપપ ગ્રુપ ની લિંક આપેલ છે તો જોઈન જરૂર કરજો અને આ પોસ્ટ કેવી લાગી નીચે કોમેંટ બોક્સ માં કોમેન્ટ જરૂર કરજો આભાર તમારો

1 thought on “GRD ભરતી સુરેન્દ્રનગર 2022”

Leave a Comment