GPSSB જુનિયર ક્લાર્ક ભરતી માટે પરીક્ષાની જાહેરાત 2022

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ GPSSB જુનિયર ક્લાર્ક અને તલાટી પરીક્ષાની તારીખ 2022 જાહર કરી છે . જાહેરાત નંબર 10/2021-22 ગ્રામ પંચાયત સચિવ ( તલાટી મંત્રી ) વર્ગ – 3 સ્વર્ગની સ્પ્ર્ધામતક લેખિત પરીક્ષા 29-01-2023 ના રોજ લેવામાં આવશે . વધુ વિગતો માટે નીચે તપાસો .
બોર્ડનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળી |
પોસ્ટની સંખ્યા | 3437 |
પોસ્ટનું નામ | તલાટી કમ મિત્ર ( ગ્રામ પંચાયત સચિવ ) |
અરજી પ્રક્રિયા | જાન્યુઆરી ફેબ્રુઆરી 2022 |
પસંદગી પ્રક્રિયા | OMR આધારિત ટેસ્ટ , ડોક્યુમેન્ટ વેરિફિકેશન |
GPSSB તલાટી મંત્રી પરીક્ષા તારીખ | 29-01-2023 |
તલાટી કોલ લેટર તારીખ | પરીક્ષાની તારીખના 10-15 દિવશ પહેલા |
આ ઓફીસીઅલ વેબસાઈડ | gpssb.gujarat.gov.in અથવા ojas.gujarat.gov.in |
આ પણ વાંચો : માત્ર 210 રૂપિયા જમા કરાવીને દર મહિને 5000 રૂપિયા મેળવો

આ પણ વાંચો : મહિલા સમૃદ્ધિ યોજના વિષે જાણો
GPSSB જુનિયર ક્લાર્ક માટે મહત્વપૂર્ણ તારીખો
પરીક્ષા તારીખો :
- જુનિયર કલાકર ( વહીવટ / હિસાબ ) 08-01-2023
- જાહેરાત નંબર 10/2021-22 ગ્રામ પંચાયત સચિવ ( તલાટી મંત્રી ) વર્ગ : 29-01-2023
GPSSB તલાટી મંત્રી પરીક્ષા તારીખ સૂચના 2022
GPSSB ભરતી સૂચના ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ જાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : સરકારી ભરતી હાલ મેં કેટલી ચાલુ છે જાણો
હેલ્લો મિત્રો અપને આશા છે કે તમને આ લેખ સારો લાગ્યો હશે . મિત્રો આવાજ પોસ્ટ રોજ મફત માં માહિતી મેળવવા માટે આપણા બધાની વેબસાઈડ એટલે કે https://smgujarati.in/ ની રોજ મુલાકત લેતું રહેવું
સરકારી ભરતી યોજના અને કોઈ પણ ગુજરાત ના મોટા સમાચાર માટે હલાજ જોડાઈ જાઓ આપણા વોટ્સએપ ગ્રુપ માં નીચે લિંક આપેલ છે . આભાર બાય પરેશ ઠાકોર
સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ જોડાઓ