GMDC Bharati | જીએમડીસી ભરતી 2022

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોપરેશન ભરતી 2022

GMDC ભરતી 2022 03/09/2022 પહેલા અરજી કરો :-

ગુજર્રત મિનનરલ ડેવલપમેન્ટ કોપરેશન અખબારમાં એક જાહેરાત બહાર પાડી વિગતવાર GMDC નેનેજર જોબ મુજબ સૂચના PDF ઓફીસીઅલ વેબસાઇડ પર મુકવામાં આવી છે

GMDC

નીકરીનું વિગતો GMDC ભરતી 2022 ટેબલ નીચે મુજબ છે

સંસ્થા ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ લીમીટેડ
પોસ્ટનું નામ વિવિદ મેનેજર પોસ્ટ
પોસ્ટની સંખ્યા 03
નોકરીનો પ્રકાર કરાર આધાર
જોબ કેટેગરી માસ્ટર જોબ
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન
સૂચના શરૂયાત તારીખ 23/08/2022
ઓફીસીઅલ વેબસાઈડ https://www.gmdcltd.com/
માહિતી ધ્યાનથી જોવો

પોસ્ટની વિગતો

  • જનરલ મેનેજર
  • ડેપ્યુટી જનરલ મેનેજર
  • વરિષ્ઠ વ્યવ્યસ્થાપક

GMDC ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

શિક્ષણનીક લાયકાત

  • મેકેનિકલ એન્જરનીરીંગ / ઇલેક્ટ્રિક ઈન્જરિન્ગ / પાવર એન્જનિરીંગ સ્નાતક ડિગ્રી

વય મર્યાદા

  • જનરલ મેનેજર 20 વર્ષનો અનુભવ ઉંમર 45 થી 55 ડેપ્યુટી જનરલ મેનેજર 13-15 વર્ષનો અનુભવ 50 વર્ષ સુધી વરિષ્ઠ મેને 12-13 વર્ષનો અનુભવ 45 વર્ષ સુધી

પગાર / પગાર ધોરણ

  • પૂર્વમાંન દરો મુજબ TDS ની કપાત સાથે વાટાઘાટ કરી શકાય તેવું માસિક એકીકૃત મહેનતાણું

અરજી ફી અને અન્ય વિહતો

  • ઉમેદવારો કૃપા કરીને નોટિસ pDf વાંચો

પસંદગી પ્રકિયા

  • મિરેટ – આધારિત

GMDC ભરતી 2022 કેવી રીતે અરજી કરર્વી ?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરોક્ત વિગતો અનુસાર માપદંડ પરિપૂર્ણ ક્રરી રહ્યા છે તેઓ બંધ નિયત ફોર્મેટ અરજી કરી શકે છે અને તેમના બાયો દેટા તાજેતરના પાસપોર્ટ સાઈઝ – ફોટા શિક્ષણિક લાયકાત , અનુભવનું પ્રમાણપતત્ર એની તમામ જરૂરી દસ્તાવેજો નકલ મોકલી શકે છે અરજી .
BARC Bharati 2022ફોર્મ ભરો
Gir Forest Departmentફોર્મ ભરો
KVB ભરતીફોર્મ ભરો

જાહેરાત ઉલ્લેખિત સરનામું

  • નોંધ : અરજદારો વિનતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચો .

મહત્વપૂર્ણ કડીઓ

આ ભરતી ઓફીસીઅલ વેબસાઈડ અહીં ક્લિક કરો
અરજી પત્રક અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો

  • શરૂઆત તારીખ : 23/08/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 03/09/2022

આપનો આભાર કે તમે અહીં સુધી આવ્યા મિત્રો અમને આશા છે કે તમને આ પોસ્ટ માંથી કૈક સારું મળ્યું હશે મિત્રો આમારી સાઈડ એટલે કે smgujarati.in પર તમને સરકારી ભરતી , સરકારી યોજના , ગુજરાતી માં ટેક્નિકલ ટીપ , ગુજરાતી માં ન્યુઝ અને મિત્રો ગુજરાતી કોઈ પણ સરકારી ભરતીમાં પરીક્ષામાં પુછાયેલા પ્રેશ્નો ની ક્વિઝ આ વેબસાઈડ પર જોવા મળશે . તો તમારે ઝડપી ઉપડૅટ રેવામાં માટે અમે નીચે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો તેમાં જોઈન થયી જાઓ અને ફાસ્ટ માહિતી મેળવો આભાર.

3 thoughts on “GMDC Bharati | જીએમડીસી ભરતી 2022”

Leave a Comment