DOT Recruitment 2023

DOT Recruitment 2023 : હેલો મિત્રો નવા લેખ માં તમારું સ્વાગત છે . મિત્રો આજના આ લેખ માં હું તમને જણાવીશ કે DOT ભરતી માટે વય મર્યાદા , શૈક્ષણિક લાયકાત , છેલ્લી તારીખ , ફ્રોમ કેવી રીતે ભરવું , અને ઓનલાઇન ફી ભરવાની છે નહિ આ DOT ભરતી ની તમામ માહિતી આ લેખ માં છે તો અંત સુધી બન્યા રેજો .

ટેલિકોમ્યુનિકેશન વિભાગે સબ ડિવિઝનલ એન્જિનિયરની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂચના અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) કુલ 270 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેનું નોટિફિકેશન 10 જાન્યુઆરી 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 22.02.2023 સુધીમાં ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ સબ ડિવિઝનલ એન્જિનિયર ભરતી 2023 માટે તેમનું ઑફલાઇન અરજી ફોર્મ ભરી શકે છે અને આપેલા સરનામે પહોંચી શકે છે.

આ પણ વાંચો : સેલ ભિલાઈ ભરતી 2023

મહત્વપૂર્ણ તારીખો અને લિંકો

અરજી પત્રકઃઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો
ઑફલાઇન અરજી શરૂ થવાની તારીખ: 10.01.2023
ઑફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 22.02.2023
જલ્દી ઉપડેટ્સ માટે ગ્રુપ જોડાઈ અહીં જોડાઓ

Admin મેસેજ

ગુજરાત સરકારની તમામ ભારતીની અપડેટ્સ સૌ પ્રથમ મિશન સરકારી નોકરી નવી ભરતીની માહિતી , રિજલ્ટ , આન્સર કી , તમામ યોજનાઓ , પરીક્ષાની તારીખ , PDF મેટેરિયલ , રોજગાર સમાચાર , ટેક્નિકલ માહિતી અને અજબ ગજબ માહિતી માટે જલ્દી વોટ્સએપ ગ્રુપ માં જોડાઈ જાઓ

Leave a Comment