
DNH વિવિધ જગ્યાઓ માટે ભરતી 20222
DNH ભરતી : પૉલ્યૂયુશન કંટ્રોલ કમિટી , DNH ભરતી અને DD ( દાદરા અને નગર હવેલી ભરતી 2022 ) એ કોન્ટ્રાક્ટના આધારે પર્યાવરણ ઈન્નર, વૈજ્ઞાનિક – સી વૈજ્ઞાનિક – બી મદદનીશ પર્યાવરણ ઈજનેર અને જુનિયર પ્રોજેક્ટ ઇજનેટ માટે જાહેરાત પ્રકાશિત કરી શકે છે . પોટસ્ટ લાયક ઉમેદવારોને સત્તવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે . તમે અન્ય વિગત શોધી છો કે જેમ કે વય મરડયા , શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રકિયા , અરજી ફી અને અરજી કેવી રીતે કરીવિ તે નીચે આપેલ છે .
આ પણ વાંચો : આજના સમાચાર PDF માં
DNH ભરતી 2022 અમુક મહત્વપૂર્ણ વાત
સંસ્થાનું નામ | પ્રદુષણ નિયત્રંણ સમિતિ |
પોસ્ટનું નામ | કોન્ટ્રાકટર વધુ પોસ્ટ મુજબ |
કુલ ખાલી જગ્યા | 07 પોસ્ટ્સ |
જોબ સ્થાન | દાદરા નગર હવેલી દાદરા નગર |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
આ પણ વાંચો : આજના સોના ચાંદીના ભાવ જાણો
પોસ્ટનું નામ
- કોન્ટ્રાક્ટના ધોરણે પર્યાવરણ ઈજનેર, વૈજ્ઞાનિક, સી વૈજ્ઞાનિક , બી મદદનીશ પર્યાવર ઈજનેર અને જુનિયર પ્રોજેક્ટ ઈજનેર
શૈક્ષણિક લાયકાત
- લાયકાત માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો
પસંદગી પ્રકિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ આધારે કરવામાં આવશે
આ પણ વાંચો : ધોરણ 3 પાસ ભરતી
DNH એન્ડ DD ભરતી 2022 કેવી રીતે કરવી ?
- લાયક ઉમેદવારોની તેમની અરજી અને જરૂરી દસ્તવેજો જાહેરતનામાં આપેલા સરનામે મોકલી શકે છે
DNH ભરતી મહત્વપૂર્ણ તારીખ અને સૂચના
છેલ્લી તારીખ | 25-11-2022 |
સૂચના | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : જનરલ નોલેજ કવીઝ આપો
