WhatsApp ગ્રૂપમાં જોડાવો!
MyGov Digilocker Whatsapp service - SMGujarati.in

DigtiLocker App એ ડિજિટલ ઇન્ડિયા હેઠળ એક ચાવીરૂપ પહેલે છે , જે ભારત સરકારના મુખ્ય કાર્યક્રમ છે જેના ઉદેશ્ય ભારતને ડીજીટલી સંશયકત સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં રૂપાંરીત કરવાનો છે. પેપેરલ્સ ગાર્નર્ષના વિચાર પર લક્ષયાંકિત , ડિજિલોકર એ ડિજિટલ દસ્તવેજો અને પ્રમાણપત્ર જારી કરવા માટે ચકાસણી માટેનું પ્લેટફરોમ છે, આમ ભૌતિક દસ્તવેજો ઉપયોગને દૂર કરે છે.DigtiLocker App વેબસાઈટ https://digitallocker.gov.in/પર જા એક્સેસ કરી શકાય છે .

આ પણ વાંચો : તમારો ફોન ખોવાઈ ગયો કે ચોરાઈ ગયો શોધો

DigtiLocker App અગત્યની માહિતી

નાગરિકોને લાભ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • મહત્વપૂર્ણ દસ્તાવેજો ગમે ત્યારે ગમે ત્યાં
  • અધિકૃત દસ્તાવેજો , કાયદેસર રીતે મૂળ સાથે સમાન
  • નાગરિકની સાંતીથી ડિજિટલ ડોક્યુમેન્ટ એક્ચેન્જ
  • ઝડપી સેવા વિતરણ – સરકારી લાભો, રોજગાર, નાણાકીય સમાવેશ , શિક્ષણ , આરોગ્ય  

આ પણ વાંચો : Gujarati Calender 2023 | ગુજરાતી કેલેન્ડર 2024

DigtiLocker App એજન્સીઓને લાભ

  • ઘટાડો વહીવટી ઓવરહેડ : પેપરલેસ ગવર્નષના ખ્યાલને ધ્યાનમાં રાખીને તે ખાલનો ઉપીયોગ ઓછી કરીને અને ચેક્સની પ્રક્રિયામાં ઘટાડો કરીને વહીવટી વોરહેડ ઘટાડે છે .
  • ડિજિટલ ટ્રાન્ફ્રોમેશન : વિશ્વનીય જારી કરાયેલ દસ્તાવેજો પ્રદાન કરે છે . ડિજિલોકર દ્વારા ઉપલદ્ધ જારી કરેયેલા દસ્તવેજો સીધા જારી કરતી એજન્સી પાસથી રીયાલ- ટાઈમ મેળવમાં આવે છે
  • સુરક્ષિત દસ્તાવેજો ગેટવે : નાગરિકની સાંતીથી વિશ્વીનીય જારીકરતા અને વિશનીય વિનતિકર્તા – વીરિફાયર વચ્ચે પેમેન્ટ ગેટવે જેવા સુરક્ષિત દસ્તાવેજ વિનિમય પ્લેટફરોમ તરીકે કાર્ય કરે છે
  • રિયલ ટાઈમ વેરિફિકેશન : સરકારી એજન્સીઓને યૂજ઼ઝની સંમતિ મેળવ્યા પછી સીધા જ ઇષ્યયુઅરશ પાસેથી દેટા ચકાસવા માટે સક્ષમ કરતુ વેરિફિકેશન મોડ્યૂઅલ પૂરું પાડે છે .
  • હવે તમે તમારા મોબાઇલ ઉપકારનો પર તમારા ડિજિલોકરમાંથી તમારા દસ્તાવેજો અને પ્રમાણપત્રો એક્સેસ કરી શકો છો.
આ પણ જરૂર વાંચો :-   અંબાલાલ Patel ની મોટી Prediction| Ambalal Patel Agahi

ડિજિટલ લોકર ભૌતિક દસ્તાવેજોને દૂર કરવામાં મદદ કરે છે અને દસ્તાવેજોની ” પ્રાણીકતા ” ઓનલાઇન ચાલકસ માટે એક પદ્દતિ દ્વારા સરકારી એજ્નીસીમાં – ઈ દસ્તાવેજોની વેહેચણીને સમક્ષ કરે છે

આ પણ વાંચો : બજાજ ફિનસર્વ પર્સનલ લોન (Bajaj Finserv Personal Loan)

How to access DigiLocker services on WhatsApp

વોટ્સએપ પર ડિજીલોકર સેવાઓને ઍક્સેસ કરવા માટે, વ્યક્તિએ ડિજીલોકર એકાઉન્ટ બનાવવાની અને પ્રમાણિત કરવાની જરૂર છે. આ સેવામાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. સમગ્ર ભારતમાં WhatsApp વપરાશકર્તાઓ WhatsApp નંબર +91 9013151515 પર ‘Hello’ અથવા ‘Hi’ અથવા ‘Digilocker’ મોકલીને ચેટબોટને ઍક્સેસ કરી શકે છે.

DigtiLocker App ના ફાયદા જાણો

ગ્રાહક લાભો : ડિજિલોકર ખર્ચમાં ઘટાડો કરશે, પોલિસીની નકલ ન પહોંચાડવા સંબન્ધિત ગ્રાહક ફરિયાદોને દૂર કરશે, વીમા સેવાઓના સુધારેલ ટર્નઅરાઉન્ડ સમય,ઝડપી દવાની પ્રકિયા અને સમાધાન, વિવાદો , ચેતાર પિંડી વગેરેમાં ઘટાડો કરશે અન્ય કેટલાક લાભો છે

  • વ્યકિત કોઈપણ સમયે અને ગમે ત્યાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો સાચવી શકે છે
  • કોઈ પણ દસ્તાવેજને કાયદેસર રીતે અસલ સાથે પ્રમાણિત કરી શકે છે
  • ઝડપી સેવા વિતરણ- સરકારી લાભો , રોજગાર , નાનકીય સામેવશ , શિક્ષણ , આરોગ્ય
આ પણ જરૂર વાંચો :-   How To Earn Money With OLA Cabs

એજન્સીઓના લાભો

  1. પોલિસી ધારકો એજ્નીસીઓ અને સાંઠા ઓને પણ ડિજિલોકરની આભ મળશે. તે એજન્સીઓ કેવી રીતે મદદ કરે છે તે અહીં કેલિક રીત છે
  2. વહીવટી ઓવરહેડમા ઘટાડો; પ્રકિયા કાગળનો ઉપીયોગ ઓછો કરીને અને ચેક્સની પરકિયામાં ઘટાડો કરીને વહીવટી ઓવેર ઘટે છે
  3. ડિજિટલ ટ્રાન્ફોર્મેશન : તે વિશ્વીનીય જારી કરાયેલ દસ્તવેજો પ્રદાન કરે છે . ડિજિલોકર દ્વારા ઉપલ્ભધ જારી કરેયેલા દસ્તવેજો સીધા જ જારી જરતી એજન્સી પાસેથી રીયાલ ટાઇમાં મેળવવમાં આવે છે
  4. સુરક્ષિત દસ્તેવેજો ગેટવે: તે ગણગણીર્કની સાંતીથી વિશ્વનીય જારીકરતા અને વિશનીય વિનતિકર્તા વીરિફાયર વચ્ચે પેમેન્ટ ગેટવે જેવા સુરક્ષિત દસ્તાવેજ વિનિયમ પ્લેટફરોમ તરીકે કાર્ય કરે છે
DigtiLocker App ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો

 

FAQs of Digilocker Whatsapp service

ડિજીલોકર શું છે?

  • ડિજીલોકર એ એક ડિજિટલ દસ્તાવેજ વોલેટ છે જે લોકોને તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત અને સુરક્ષિત રીતે સંગ્રહિત અને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.

હું WhatsApp પર ડિજીલોકર સેવાઓ કેવી રીતે એક્સેસ કરી શકું?

  • વોટ્સએપ પર ડિજીલોકર સેવાઓને ઍક્સેસ કરવા માટે, તમારે ડિજીલોકર એકાઉન્ટ બનાવવાની અને પ્રમાણિત કરવાની જરૂર છે. પછી, WhatsApp નંબર +91 9013151515 પર ‘Hello’ અથવા ‘Hi’ અથવા ‘Digilocker’ મોકલો.

Leave a Comment

error: Content is protected !!
Gift City: ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છુટ એશિયા કપ 2022 મફત માં જોવો હિન્દી અને અંગ્રેજી સાયન્ટિસ્ટ્સે કોરોનાની નબળાઈ શોધી કાઢી