DARDO Recruiment 2022 : સંરક્ષણ સઁશોધન અને વિકાસ સંગઠન ( DRDO ) એ વરિષ્ઠ તકનીકી સહાયક – B અને ટેક્નિશિયન – A ( ટેક _ A ) વગેરેની 1901 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પડ્યું છે . ફ્રોમ ભરવાની છેલ્લી તારીખ 23-09-2022 છે . પાત્ર ઉમેદવારો સતાવાર વેબસાઈડ સાઈડની મુલાકાત લઈને અરજી કરી શકે છે . ઉમેદવારોએ અધિકૃત સૂચના વાંચવી જોઈએ જેથી કરીને ફ્રોમ ભરવામાં સરળતા રહે .

DARDO Recruiment 2022
પોસ્ટનું નામ – Post Name
- વરિષ્ટ તકનીકી સહાયક – બી અને ટેક્નિશિયન -એ
કુલ ખાલી જગ્યાઓ – Total Vacancies
- 1901
છેલ્લી તારીખ Last Date
- 23-09-2022
શૈક્ષણિક લાયકાત Educational Qualification
વરિષ્ટ ટેક્નિકલ આસિસ્ટન્ટ | ઓન ઇન્ડિયા કોઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન ( AICTE ) દ્વારા માન્ય ગ્રજ્યુએટ ડિગ્રી અથવા એન્જીનીયરીંગ અથવા ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા સઁબઁધિત વિષયોમાં ડિપ્લોમા |
ટેક્નિશિયન – એ ( ટેક – એ ) | માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મુ વર્ગ પાસ અથવા ગ્રેજ્યુએટ અને જરૂરી સિસ્ટમાં માન્ય ઔધોગિક તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર અથવા જરૂરી શિસ્તમાં રાષ્ટ્રીય એપ્રેનશીપ પ્રમાણપત્ર |
ઉંમર મર્યાદા DARDO Recruiment 2022 Age Limit
- ઉમેદવારોની ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ
કેવી રીતે અરજી કરવી How to Apply DARDO Recruiment 2022
- રસ ધરાવતા ઉમેદવારોને નીચેની મહત્વની લિંક પરથી આ ભરતી પોતાની વેબસાઈડ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે
Last date : 23-09-2022
જાહેરાત વાંચો Read Adverstisement : અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો Apply Online : અહીં ક્લિક કરો
આ પણ વાંચો કામ લાગે એવું છે . નીછે ટેબલ જોવો 👇👇👇