સાઇબર ક્રાઇમ માટે ભરતી ગુજરાત 2022

પોસ્ટનું નામ | ટેકનીકલ એક્સપોર્ટ |
કુલ જગ્યાઓ | 35 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
છેલ્લી તારીખ | 09-09-2022 |
શિક્ષણિક લાયકાત ( Educational Qualification )
ઉમેદવાર Msc It સિક્યુરિટી / Msc ડિજિટલ ફોરેનીક્સ Msc સાયબર સિક્યોરિટી ? BE અથવા E & C / Be માં અથવા બં Tech in Computer science – Be અથવા બં . Tech સરકાર માન્ય સંસ્થામાંથી . અથવા IT / Information Communication Technology માં સંગ્રહ સંસ્થા લાયકાત ધરાવતી હોવી જોઈએ .
અનુભવ Experince
- સાઇબર સિક્યોરિટી અથવા ડિજિટલ ફોરેન્સિક અથવા સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિંગમાં ઓછામાં ઓછો 02 વર્ષનો અનુભવ હોવો જોઈએ
- થી ડિજિટલ ફોરેન્સિક / સાઇબર સિક્યોરિટી કોર્સ પૂર્ણ કરેલ હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે
- સરકાર માન્ય સંસ્થા અથવા સરકાર સંગ્રહ સંસ્થા
- ગુજરાત રાજ્યના તમામ શહેરો – જિલ્લોમાં ફરજ પર રહેશે
- ગુજરાતી , હિન્દી અને અંગ્રેજી ભાષામાં નિપુણતા જરૂરી છે
- સી.સી.સી. કમ્પ્યુટર સમકક્ષ જ્ઞાન હોવું જરૂરી છે
પગાર selery
- રૂ 25,000 /- માસિક નિશ્ચિત
કેવી રીતે અરજી કરવી ? ( How To Apply )
અરજી ફ્રોમ કરારની બીડ અને શરતોનો નમૂનો 30-08-2022 થી 09-09-2022 સુધી ઓફિશની વેબસાઈડ cidcrime.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે .
તારીખ 09-09-2022 સુધીમાં ” પોલીસ મહાનિદ્શક સી.આઈ .ડી ને જરૂરી પ્રમાણપત્રો નકલો સાથે સંપૂર્ણ વિગતો સાથે ભરેલ અરજી ફ્રોમ . ક્રાઇમ એન્ડ રેલવે ઓફીશ , સેક્ટર -18 , પોલિશ ભવન , ચોથા માલ , જી. આર. ગાંધીનગર – 382018 ” આજી.પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે
મહાવપૂર્ણ તારીખ અને સૂચના
- છેલ્લી તારીખ : 09-09-2022
- સૂચના જાહેરાત વાંચો : ક્લીક
આમારી બીજી પોસ્ટ : જીએમડીસી ભરતી 2022
આપનો આભાર કે તમે અહીં સુધી આવ્યા મિત્રો અમને આશા છે કે તમને આ પોસ્ટ માંથી કૈક સારું મળ્યું હશે મિત્રો આમારી સાઈડ એટલે કે smgujarati.in પર તમને સરકારી ભરતી , સરકારી યોજના , ગુજરાતી માં ટેક્નિકલ ટીપ , ગુજરાતી માં ન્યુઝ અને મિત્રો ગુજરાતી કોઈ પણ સરકારી ભરતીમાં પરીક્ષામાં પુછાયેલા પ્રેશ્નો ની ક્વિઝ આ વેબસાઈડ પર જોવા મળશે . તો તમારે ઝડપી ઉપડૅટ રેવામાં માટે અમે નીચે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો તેમાં જોઈન થયી જાઓ અને ફાસ્ટ માહિતી મેળવો આભાર.
Rabarimanav
My nokri ni jarur se
Rabari kalpesh
My nokri ni jarur se